Top 5 best selling cars: Nexon અને Brezza બધાને ટક્કર મારે છે આ કાર! સેલિંગના મામલામાં છે સૌથી અવ્વલ

Top 5 best selling cars in September 2023: ગાડીઓની વાત કરીએ તો માર્કેટમાં તો હજાર ગાડીઓ ફરે છે. પણ એવી કઈ ગાડી છે જે સૌને ગમે છે? આ સવાલનો જવાબ જાણવો હોય તો તમારે સેલિંગના આંકડા ચકાસવા પડશે. એમાં સૌથી ઉપર કઈ પાંચ ગાડીઓનું નામ આવે છે એ પણ જાણીલો. આવો, અમે તમને જણાવીએ કે સપ્ટેમ્બર 2023માં કઈ 5 કાર સૌથી વધુ વેચાઈ હતી.


 

Maruti Baleno

1/5
image

સપ્ટેમ્બર 2023માં મારુતિ બલેનોના કુલ 18,417 યુનિટ વેચાયા છે. તેના વેચાણમાં વાર્ષિક ધોરણે 5 ટકાનો ઘટાડો થયો છે કારણ કે સપ્ટેમ્બર 2022માં કુલ 19,369 યુનિટ્સનું વેચાણ થયું હતું.

Maruti Wagon R

2/5
image

સપ્ટેમ્બર 2023માં મારુતિ વેગન આરના કુલ 16,250 યુનિટ વેચાયા છે. તેના વેચાણમાં વાર્ષિક ધોરણે 19 ટકાનો ઘટાડો થયો છે કારણ કે સપ્ટેમ્બર 2022માં કુલ 20,078 યુનિટ્સનું વેચાણ થયું હતું.

Tata Nexon

3/5
image

સપ્ટેમ્બર 2023માં ટાટા નેક્સનના કુલ 15,325 યુનિટ વેચાયા છે. તેના વેચાણમાં વાર્ષિક ધોરણે 6 ટકાનો વધારો નોંધાયો છે કારણ કે સપ્ટેમ્બર 2022માં કુલ 14,518 યુનિટ્સનું વેચાણ થયું હતું.

Maruti Brezza

4/5
image

સપ્ટેમ્બર 2023માં મારુતિ બ્રેઝાના કુલ 15,001 યુનિટ્સ વેચાયા છે. તેના વેચાણમાં વાર્ષિક ધોરણે 3 ટકાનો ઘટાડો થયો છે કારણ કે સપ્ટેમ્બર 2022માં કુલ 15,445 યુનિટ્સનું વેચાણ થયું હતું.

Maruti Swift

5/5
image

સપ્ટેમ્બર 2023માં મારુતિ સ્વિફ્ટના કુલ 14,703 યુનિટ વેચાયા છે. તેના વેચાણમાં વાર્ષિક ધોરણે 23 ટકાનો વધારો નોંધાયો છે કારણ કે સપ્ટેમ્બર 2022માં કુલ 11,988 યુનિટ્સનું વેચાણ થયું હતું.