રિયલ લાઇફમાં એકદમ સ્ટાઇલિશ છે 'અંગૂરી ભાભી', જુઓ શુભાંગી અત્રેની લેટેસ્ટ તસવીરો

ટીવી શો 'ભાબીજી ઘર પર હૈ' ની 'અંગૂર ભાભી' ઉર્ફે શુભાંગી અત્રે (Shubhangi Atre) ઘર-ઘરમાં મશહૂર થઇ ચુકી છે. 

નવી દિલ્હી: ટીવી શો 'ભાબીજી ઘર પર હૈ' 'અંગૂરી ભાભી' ઉર્ફે શુભાંગી અત્રે (Shubhangi Atre) ઘર-ઘરમાં જાણીતી છે. સીરિયલમાં ભલે જ તેમને સંસ્કારી ભાભીનું પાત્ર ભજવ્યું હોય, પરંતુ રિયલ લાઇફમાં શુભાંગી ખૂબ ગ્લેમરસ અને સ્ટાઇલિશ છે. આ વાતનો પુરાવો છે કે સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઇંસ્ટાગ્રામ પર શેર કરવામાં આવી શુભાંગીની તસવીરો, જેમાં તે ખુબ સુંદર જોવા મળી રહી છે. 

રિયલ લાઇફમાં એકદમ સ્ટાઇલિશ છે

1/6
image

શુભાંગી અત્રેના અંદાજને જોઇને કહેવું ખોટું નથી કે શુભાંગી અત્રે અસલ જીંદગીમાં ખરેખર ખૂબ ગ્લેમર અને સ્ટાઇલિશ છે. 

ઇંસ્ટા પર ખૂબ એક્ટિવ રહે છે

2/6
image

શુભાંગી અત્રે શોમાં વ્યસ્ત થયા બાદ પ્ણ ઇંસ્ટાગ્રામ પર ખૂબ એક્ટિવ રહે છે. એટલા માટે શુભાંગી અત્રે અવાર નવાર પોતાની કોઇને કોઇ સુંદર તસવીર ફેન્સ સાથે શેર કરતી રહે છે. 

એકદમ સુંદર છે શુભાંગી

3/6
image

ભલે તે વેસ્ટ્રન લુક હોય અથવા પછી ઇન્ડિયાન, શુભાંગી અત્રે દરેક લુકમાં સુંદર લાગે છે. આ તસવીરમાં પણ શુભાંગી અત્રે પોતાના હુસ્નનો જાદૂ પાથરતી જોવા મળી રહી છે. 

શિલ્પા શિંદેને કરી હતી રિપ્લેસ

4/6
image

તમને જણાવી દઇએ કે શુભાંગી અત્રેએ 'અંગૂરી'ના પાત્ર માટે શિલ્પા શિંદેને રિપ્લેસ કરી હતી. ત્યારબાદથી જ લોકો શુભાંગી અત્રેને અંગૂરી ભાભીના નામથી ઓળખાવા લાગી છે. 

આ શોઝમાં કમાલ કરી ચૂકી છે શુભાંગી

5/6
image

શુભાંગી અત્રે સીરિયલ 'ભાબી જી ઘર પર હૈ' પહેલાં 'કસ્તૂરી', 'ચિડિયાઘર', 'કસૌટી જિંદગી કી', અને 'બે હંસો કા જોડા' જેવી સીરિયલ્સમાં જોવા મળી છે.

વર્ષ 2006 માં કરી હતી રિયરની શરૂઆત

6/6
image

તમને જણાવી દઇએ કે અંગુરી ભાભી એટલે કે શુભાંગી અત્રેએ કેરિયરની શરૂઆત લગ્ન બાદ વર્ષ 2006 માં હતી. તે સૌથી પહેલાં એકતા કપૂરના શો 'કસૌટી જિંદગી કી'માં જોવા મળી હતી. (ફોટો સાભાર: તમામ તસવીરો શુભાંગી અત્રે ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પરથી લેવામાં આવી છે)