close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

ઇંસ્ટાગ્રામ

વોટ્સઅપ, ઇંસ્ટાગ્રામ, મેસેન્જર પર ચૂકવણી કરવા માટે 'ફેસબુક પે' લોન્ચ

ફેસબુક (Facebook)એ પોતાની કંપનીઓ-ફેસબુક, વોટ્સઅપ (WhatsApp), મેસેંજર અને ઇંસ્ટાગ્રામ (Instagram) પર ચૂકવણી કરવા માટે નવી ચૂકવણી સિસ્ટમ 'ફેસબુક પે' લોન્ચ કરવામાં આવ્યું છે. આ અમેરિકામાં આ અઠવાડિયે ફંડરેજિંગ, ઇન-ગેમ ખરીદી, કાર્યક્રમોની ટિકીટો, મેસેન્જર પર લોકો સાથે લોકોને ચૂકવણી (પર્સન ટૂ પર્સન પેમેન્ટ) અને ફેસબુક માર્કેટ પ્લેસ પર પેજ અને ખરીદી કરવા માટે શરૂ કરી દેવામાં આવશે. 

Nov 13, 2019, 02:55 PM IST

ગૂગલ જ નહી Instagram વડે પણ ઘરે બેઠા દર મહિને કરો હજારો રૂપિયા

કદાચ તમારામાંથી કેટલાક લોકોને આ વિશે જાણકારી હશે. થોડા દિવસો પહેલાં અમે તમને જણાવ્યું હતું કે તમે ઘરે બેઠા કઇ રીતે ગૂગલ (google) દ્વારા લાખો રૂપિયા કમાઇ શકો છો. 

Oct 10, 2019, 12:42 PM IST

PHOTO: આ ટીવી એક્ટરને ડેટ કરી રહી છે સારા ખાન, ઇંસ્ટાગ્રામ પર કર્યો પ્રેમનો ઇઝહાર

ટીવીની ફેમસ અભિનેત્રી અને બોલીવુડની પણ ઘણી ફિલ્મોમાં સાઇડ રોડ પ્લે કરી ચૂકેલી સારા ખાન હાલમાં પ્રેમમાં છે. સારાએ પોતાના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાના પ્રેમનો ઇઝહાર કરી દીધો છે. સારા ટીવી એક્ટર અંકિત ગેરાને ડેટ કરી રહી છે. તમને જણાવી દઇએ કે પહેલા સારાએ એક્ટર અલી મર્ચેટ સાથે બિગ બોસના ઘરમાં લગ્ન કર્યા હતા પરંતુ બંનેએ એક વર્ષમાં જ તલાક લઇ લીધા હતા. સારાએ અંકિત સાથે ઘણા ફોટોઝ સોશિયલ મીડિયા પર શેર કર્યા છે પરંતુ મંગળવારે સારાને એક સ્પેશિયલ ફોટો શેર કરતાં ફેન્સને ખુશખબરી આપી છે.

May 8, 2019, 03:20 PM IST

રિલીઝ થયું 'સ્ટૂડન્ટ ઓફ ધ ઇયર 2' નું TRAILER, છવાઇ ગઇ ટાઇગર-અનન્યા-તારાની તિકડી

ટાઇગર શ્રોફ, તારા સુતરિયા અને અનન્યા પાંડેની મચઅવેટેડ ફિલ્મ 'સ્ટૂડન્ટ ઓફ ધ ઇયર 2'નું ટ્રેલર રિલીઝ થઇ ચૂક્યું છે. જ્યારથી ફિલ્મ 'સ્ટૂડન્ટ ઓફ ધ ઇયર 2' બનાવવાનું શરૂ થઇ ત્યારથી ફિલ્મને લઇને લોકોમાં આતુરતા હતી. ગત બે દિવસોમાં ફિલ્મના 5 પોસ્ટર રિલીઝ થયા તો બીજી તરફ ફિલ્મનું જોરદાર ટ્રેલર પણ સામે આવી ચૂક્યું છે. 

Apr 12, 2019, 02:38 PM IST

સ્ટૂડન્ટ ઓફ ધ ઇયર 2: પોસ્ટર રિલીઝ થતાં ટ્રોલ થઇ તારા સુતરિયા, લોકોએ કર્યા આવા સવાલ

તારા સુતરિયા 'સ્ટૂડન્ટ ઓફ ધ ઇયર 2'ની સાથે બોલીવુડમાં કેરિયરની શરૂઆત કરવા જઇ રહી છે. આ ફિલ્મમાં ટાઇગર શ્રોફની સાથે અનન્યા પાંડે પણ જોવા મળશે. આ ફિલ્મ દ્વારા અનન્યા પાંડે પણ બોલીવુડમાં એન્ટ્રી કરવા જઇ રહી છે. ગુરૂવારે ફિલ્મના કેટલાક નવા પોસ્ટર રિલીઝ કર્યા, જેમાં પહેલીવાર તારા સુતરિયા અને અનન્ય પાંડેનો અવતાર સામે આવ્યો. 'સ્ટૂડન્ટ ઓફ ધ ઇયર 2'ના આ નવા પોસ્ટર્સને તારા સુતરિયાએ પોતાના ઇસ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો. 

Apr 12, 2019, 10:52 AM IST

હવે 'બાહુબલી'ની ઇંસ્ટાગ્રામ પર એન્ટ્રી, પોસ્ટ થઇ વાયરલ

સુપરસ્ટાર પ્રભાવના પ્રશંસકોની દિવાનગીના લીધે દુનિયા માકેફ છે. અભિનેતાની એક ઝલકનો દીદાર કરવા માટે તેમના પ્રશંસક મોટાભાગે બેતાબ રહે છે અને આ જ કારણ છે કે પ્રભાસ ફેસબુક દ્વારા પોતાના પ્રશંસકો સાથે જોડાયેલા રહે છે.   ફેસબુક પર પ્રભાસ દ્વારા શેર કરવામાં આવનાર દરેક પોસ્ટ આગની માફક ફેલાઇ જાય છે અને થોડીક મિનિટોમાં જ વાયરલ થઇ જાય છે. ફેસબુક પર તહેલકો મચાવ્યા બાદ વધતી જતી પ્રશંસકોની વધતી જતી ડીમાન્ડ સાથે પ્રભાસ હવે ઇંસ્ટાગ્રામની દુનિયામાં એન્ટ્રી મારશે.  

Apr 10, 2019, 04:02 PM IST

'OMH' પહેલને રાધિકા આપ્ટેએ આપ્યું સમર્થન, ઇંસ્ટાગ્રામ પર શેર કર્યો વીડિયો

રાધિકા આપ્ટે સોશિયલ મીડિયા પર યુવા છોકરીઓ દ્વારા શરૂ કરવામાં આવેલી એક પહેલાંને સમર્થન કરતાં જોવા મળી જેના દ્વારા મહિલા સાથે જોડાયેલા શરમ અને નિષેધ મુદ્દાઓ પર ખુલીને વાત કરવામાં આવે છે. મહિલાઓ સાથે ફેન્ટસી વિશે વાત કરવા માટે આગ્રહ કરવાથી માંડીને જાગૃતતા પેદા કરવાની તક, OMH (ઓહ માય ઋતિક) નામની આ પહેલનો ઉદ્દેશ્ય ચિકિત્સા, મનોવૈજ્ઞાનિક અને સામાજિક પાસાઓ પર પ્રકાશ પાડે છે.

Mar 20, 2019, 02:42 PM IST

ભારત સહિત ઘણા દેશોમાં ફેસબુક અને ઇંસ્ટાગ્રામ ડાઉન, કંપનીએ આપ્યું આ નિવેદન

દુનિયાભરમાં સોશિયલ નેટવર્કિંગ વેબસાઇટ ફેસબુક (facebook) અને ઇંસ્ટાગ્રામ (Instagram) યૂજર્સને ગત રાતથી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ભારત, અમેરિકા અને યૂરોપ સહિત ઘણા દેશોમાં ફેસબુક એકાઉન્ટ લોગઇન થવામાં સમસ્યા આવી રહી છે.

Mar 14, 2019, 10:02 AM IST

વર્ચુઅલ કબ્રસ્તાન બનતું જાય છે FACEBOOK, દરરોજ મોતને ભેટી રહ્યા છે 8 હજાર યૂજર્સ!

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર દરરોજ 8,000 લોકો મૃત્યું પામે છે. આ સદીના અંત સુધી ફેસબુક દુનિયાનું સૌથી મોટું કબ્રસ્તાન હશે, કારણ કે અહીં જીવિત લોકોથી વધુ મૃત્યું પામેલા લોકોની પ્રોફાઇલ હશે. ફેસબુક વિભિન્ન સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાંનું ફક્ત એક પ્લેટફોર્મ છે. કરોડો ઉપયોગકર્તા ટ્વિટર, ઇંસ્ટાગ્રામ, વોટ્સઅપ, સ્નૈપચેટ, રેડિટ અને અન્ય એપ્સનો ઉપયોગ કરે છે.

Jan 30, 2019, 11:45 AM IST

સની લિયોનાના ઇંસ્ટાગ્રામ પર થયા 18M ફોલોઅર્સ, પતિ સાથે ડાન્સ કરી કર્યું સેલિબ્રેશન

સની અને ડેનિયલ આ દિવસોમાં સિલીગુડીમાં છે. બંન્નેએ લડકી આંખ મારે ગીત પર ડાન્સ કર્યો હતો. 

Jan 21, 2019, 03:44 PM IST

ટૂંક સમયમાં Instagram પરથી કરી શકશો શોપિંગ, ફેશન વેબસાઇટ કંપનીઓને મળશે આકરી ટક્કર

ફોટો શેરીંગ એપ ઇંસ્ટાગ્રામ પર અત્યાર સુધી તમે ફોટો અને વીડિયો શેર કરતા આવ્યા છો. ટૂંક સમયમાં તમે આ એપ દ્વારા શોપિંગ પણ કરી શકશો. ભારતમાં ઇંસ્ટાગ્રામ યૂજર આગામી વર્ષથી શોપિંગ કરી શકશો. આ શરૂઆત એક ટાઇપ અપ મોડલમાં થશે. આ મામલે સંકળાયેલા ચાર લોકોએ આ વાતની જાણકારી આપી છે. શરૂમાં કોઇ ફોટોની આગળ બાય બટન હશે જેને ટેપ કરતાં યૂજર કોઇ વિક્રેતાની વેબસાઇટ પર પહોંચી જશે જ્યાં ખરીદી શકાશે.

Dec 4, 2018, 04:53 PM IST

રોહિત શર્માએ વિરાટ કોહલીને ટ્વિટર અને ઇંસ્ટાગ્રામ પર કર્યો અનફોલો, કંઇક તો છે ગરબડ

રોહિત શર્માને 15 સપ્ટેમ્બરથી શરૂ થનાર એશિયા કપ માટે ટીમ ઇંડીયાની કમાન સોંપવામાં આવી છે. એશિયા કપમાં વિરાટ કોહલી ટીમનો ભાગ નહી હોય, ત્યારબાદ રોહિત શર્માને કેપ્ટન બનાવવામાં આવ્યા છે. 

Sep 6, 2018, 08:48 AM IST

ઇંસ્ટાગ્રામ પર ધૂમ મચાવતા રાનાલ્ડો, વિરાટ કોહલીની એક પોસ્ટ કરે છે કરોડોની કમાણી

વિરાટ કોહલીના ઇંસ્ટાગ્રામ પર 23.2 મિલિયન ફોલોવર્સ છે. વિરાટ કોહલીના લગ્ન બાદ ઇંસ્ટાગ્રામ પર તેના ફોલોવર્સની સંખ્યામાં 32 લાખનો વધારો થયો છે.

Aug 2, 2018, 12:21 PM IST