Bigg Boss 15 હાઉસના અંદરની તસવીરો થઈ લીક, બેડરૂમ જોઈને થઈ જશો shocked

દેશના સૌથી મોટા કોન્ટ્રોવર્શિયલ ટીવી રિયાલિટી શો બિગબોસ 15 (Bigg Boss 15) ની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. આ સીઝનમાં અનેક મોટા બદલાવ કરવામાં આવ્યા છે. હવે આ રિયાલિટી શો ટીવી પર નહિ, પરંતુ OTT પ્લેટફોર્મ પર પ્રસારિત કરવામાં આવનાર છે. તેના 6 સપ્તાહ બાદ તે ટીવી પર જોવા મળશે. શોને ટેલિકાસ્ટ થવામાં હજી વાર છે. પરંતુ તે પહેલા જ બિગબોસ ઘરના અંદરનો નજારો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જુઓ કેટલુ સુંદર છે બિગબોસનું નવુ હાઉસ (Bigg Boss House).

ઝી મીડિયા/બ્યૂરો :દેશના સૌથી મોટા કોન્ટ્રોવર્શિયલ ટીવી રિયાલિટી શો બિગબોસ 15 (Bigg Boss 15) ની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. આ સીઝનમાં અનેક મોટા બદલાવ કરવામાં આવ્યા છે. હવે આ રિયાલિટી શો ટીવી પર નહિ, પરંતુ OTT પ્લેટફોર્મ પર પ્રસારિત કરવામાં આવનાર છે. તેના 6 સપ્તાહ બાદ તે ટીવી પર જોવા મળશે. શોને ટેલિકાસ્ટ થવામાં હજી વાર છે. પરંતુ તે પહેલા જ બિગબોસ ઘરના અંદરનો નજારો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જુઓ કેટલુ સુંદર છે બિગબોસનું નવુ હાઉસ (Bigg Boss House).
 

કરણ જોહર છે હોસ્ટ

1/5
image

બિગબોસ ઓટીટી વર્ઝન પર હોસ્ટ કરવા માટે ફિલ્મ નિર્માતા નિર્દેશક કરણ જૌહરની પસંદગી કરવામાં આવી છે. હવે સોશિયલ મીડિયા પર બિગબોસ OTT ના ઘરના અંદરની પહેલી તસવીર લોકોને આકર્ષિત કરી રહી છે.

બાળકોના રૂમની જેમ છે બેડરૂમ

2/5
image

આ વખતે બિગબોસ ઘરના અંદરનો નજારો અલગ હશે, જે આ તસવીરથી અંદાજો લગાવી શકાય છે. કેમ કે, અહી કટેલાક ટેન્ક બેડ નજર આવી રહ્યાં છે. જેનાથી આ રૂમ કિડ્સ રૂમની જેમ દેખાઈ રહ્યો છે. 

અનેક રંગોથી સજાવટ

3/5
image

બિગબોસ 15 ના ઘરની અંદરના બેડરૂમને અનેક રૂમથી સજાવવામાં આવ્યો છે. આ નજારો કલરફૂલ છે.  

ડાઈનિંગ રૂમને બનાવ્યો ડાર્ક રૂમ

4/5
image

આ તસવીરને જોઈને તમને થોડુ અટપટુ લાગી શકે છે. કેમ કે બિગબોસમાં ડાઈનિંગ રૂમને લગભગ ડાર્ક રૂમમાં બદલી દેવામાં આવ્યો છે. 

તસવીરોએ આતુરતા વધારી

5/5
image

બિગબોસ 15 ને જોવા માટે લાખો દર્શકો રાહ જોઈને બેસ્યા છે. પરંતુ આ તસવીરોએ આતુરતા વધારી દીધી છે.