bigg boss 15

રોલના બદલામાં સબંધ બાંધવા માંગતો હતો ડાયરેક્ટર, રૂવાડાં ઉભા કરી દેશે અભિનેત્રી આપવિતી

અભિનેત્રી તે નિર્દેશકના વિરૂદ્ધ ફરિયાદ પણ દાખલ કરાવી હતી. આ ઘટના ડોનલ બિષ્ટ (Donal Bisht) ના કેરિયરના શરૂઆતના દૌરની છે. જ્યારે કાસ્ટિંગ કાઉચની એક ઘટનાએ તેમને આધાતમાં મુકી દીધા હતા.

Oct 18, 2021, 12:04 AM IST

BIGG BOSS 15 નો સિક્રેટ Video વાયરલ થયો, આ વખતે કઈક આવી હશે ઘરની ડિઝાઈન!

આ શો શરૂ થાય તે પહેલા એક વીડિયો સોશિયલ મીડિયા પર હાલ વાયરલ થઈ રહ્યો છે.

Aug 2, 2021, 09:21 PM IST

Bigg Boss 15 હાઉસના અંદરની તસવીરો થઈ લીક, બેડરૂમ જોઈને થઈ જશો shocked

દેશના સૌથી મોટા કોન્ટ્રોવર્શિયલ ટીવી રિયાલિટી શો બિગબોસ 15 (Bigg Boss 15) ની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. આ સીઝનમાં અનેક મોટા બદલાવ કરવામાં આવ્યા છે. હવે આ રિયાલિટી શો ટીવી પર નહિ, પરંતુ OTT પ્લેટફોર્મ પર પ્રસારિત કરવામાં આવનાર છે. તેના 6 સપ્તાહ બાદ તે ટીવી પર જોવા મળશે. શોને ટેલિકાસ્ટ થવામાં હજી વાર છે. પરંતુ તે પહેલા જ બિગબોસ ઘરના અંદરનો નજારો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જુઓ કેટલુ સુંદર છે બિગબોસનું નવુ હાઉસ (Bigg Boss House).

Jul 31, 2021, 05:21 PM IST

OMG!! શું બિગબોસમાંથી સલમાનની થઈ ગઈ છુટ્ટી, હવે આ એક્ટર શો હોસ્ટ કરશે

આ વર્ષના બિગબોસમાઁથી મોટા અપડેટ સામે આવ્યા છે. બિગબોસમાથી સલમાન ખાન (Salman Khan) ની છુટ્ટી થઈ ગઈ છે. હવે ફિલ્મ નિર્માતા કરણ જૌહર (Karan Johar) આ કોન્ટ્રોવર્સી રિયાલિટી શો બિગબોસી ઓટીટીને હોસ્ટ કરશે. આ માટે તેમણે કોન્ટ્રાક્ટ કર્યો છે. 

Jul 24, 2021, 03:46 PM IST

BIGG BOSS 15: આ વખતે અલગ અંદાજમાં જોવા મળશે બિગ બોસ, સલમાને શેર કર્યો પ્રથમ પ્રોમો વીડિઓ

વીડિયોમાં સલમાન ખાને કહ્યુ- આ વખતનું બિગ બોસ એટલું ક્રેઝી, એટલું ઓવર ધ ટોપ, ટીવી પર તો બેન થઈ જશે. ત્યારબાદ પાછળથી એક વોયસ ઓવર આવે છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે બિગ બોસની મજા પ્રથમવાર  OTT પર વૂટની સાથે.

Jul 21, 2021, 08:00 PM IST