બોલિવૂડ સેલિબ્રિટીઓના ઘરે બાપ્પાની પધરામણી

Sep 13, 2018, 06:29 PM IST
1/10

દર વર્ષની જેમ આ વર્ષે પણ શિલ્પા શેટ્ટી પોતાના પતિ અને દીકરા સાથે ગણપતિ લઈને આવી છે (ફોટો સાભાર : Yogen Shah) 

2/10

બોલિવૂડ એક્ટર સંજય દત્ત પણ બાપ્પાને સાથે લઈને આવ્યો છે. તસવીરમાં સંજયની દીકરી ઇકરા પણ દેખાય છે (ફોટો સાભાર : Yogen Shah) 

3/10

12 વર્ષ પછી ફિલ્મ `પલટન`થી કમબેક કરી રહેલા ડિરેક્ટર જે.પી. દત્તાએ પણ ઘરમાં ગણપતિનું સ્થાપન કર્યું છે (ફોટો સાભાર : Yogen Shah) 

4/10

રેસ 3ની એક્ટ્રેસ ડેઇઝી શાહના ઘરે પણ ગણપતિનું આગમન થયું છે (ફોટો સાભાર : Yogen Shah)   

5/10

`સુઇ ધાગા`ના એક્ટર્સ અનુષ્કા અને વરૂણ શર્માએ પણ સેટ પર ગણપતિની સ્થાપના કરી છે (ફોટો સાભાર : @Varun_dvn)

6/10

તુષારે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ગણપતિની પૂજા કરતી તસવીર શેયર કરી છે (ફોટો સાભાર : Yogen Shah) 

7/10

સિનિયર એક્ટર રિશી કપૂર પણ ધામધૂમથી કરે છે બાપ્પાનું સ્વાગત (ફોટો સાભાર : Yogen Shah) 

8/10

સલમાન ખાનની બહેનો અર્પિતા અને અલવિરા (ફોટો સાભાર : Yogen Shah) 

9/10

પત્ની સાથે પૂજા કરતો એક્ટર સોનુ સુદ (ફોટો સાભાર : Yogen Shah) 

10/10

દીકરા તુષાર અને પૌત્ર લક્ષ્ય સાથે જિતેન્દ્ર (ફોટો સાભાર : Yogen Shah)