Guru Gochar 2024: ગુરુનું નક્ષત્ર પરિવર્તન ત્રણ રાશિ માટે લાભકારી રહેશે. આ રાશિઓને નોકરી, વેપારમાં સફળતા મળશે. આ રાશિના લોકોને આર્થિક સ્થિતિ પહેલા કરતાં સારી રહેશે. આ રાશિઓને તમામ લાભ 10 એપ્રિલ 2025 સુધી મળતા રહેશે.
Guru Gochar 2024: જ્ઞાન માટે કારક ગ્રહ ગુરુ આજથી 11 દિવસ પછી પોતાનું નક્ષત્ર બદલશે, જેની 12 રાશિઓના જીવન પર મિશ્ર અસર પડશે. ચાલો જાણીએ કે ગુરુ કયા દિવસે અને કયા સમયે ગોચર કરશે. આ સાથે તમે તે રાશિઓ વિશે પણ જાણી શકશો કે આ રાશિના લોકો પર આ ગોચરનો શુભ પ્રભાવ પડશે.
Guru Nakshatra Gochar 2024: ગુરૂ બૃહસ્પતિના મૃગશિરા નક્ષત્રના બીજા પદમાં પ્રવેશ કરવાથી વૃશ્ચિક, કન્યા સહિત આ જાતકોને ખુબ લાભ મળવાનો છે.
Shukra Guru Navpancham Drishti: સપ્ટેમ્બર મહિનો ગ્રહો ગોચરની દ્રષ્ટિએ વિશેષ યોગ અને યુતિ સર્જનાર છે. આ મહિનામાં શુક્ર અને ગુરુ નવપંચમ દ્રષ્ટિનું નિર્માણ કરશે. આ શુભ યુતિ 3 રાશિના લોકોને અપાર ધન લાભ કરાવશે. તો ચાલો તમને જણાવીએ કઈ છે આ 2 રાશિઓ.
Guru Gochar 2024: દેવતાઓના ગુરૂ બૃહસ્પતિ 2025માં મિથુન રાશિમાં પ્રવેશ કરવાના છે. તેવામાં ત્રણ રાશિના જાતકોને દરેક ક્ષેત્રમાં સફળતા સાથે ધનલાભ મળી શકે છે.
Guru Mangal Yuti: ઓગસ્ટ મહિનામાં 14 ઓગસ્ટે ગુરુ અને મંગળ પોતાની યુતિ દ્રષ્ટિથી વિશેષ યોગ બનાવશે. જેની પોઝિટિવ અસર 3 રાશિના જાતકોના જીવન પર પડવાની સંભાવના છે. તો ચાલો તમને જણાવીએ કઈ છે એ 3 રાશિ..
Grah Gochar: 31 જુલાઈના રોજ બે મહત્વના ગ્રહ રાશિ પરિવર્તન કરશે. જેના કરાણે ઓગસ્ટ મહિનાની શરુઆત 3 રાશિના લોકો માટે શાનદાર રહેવાની છે. આ રાશિના લોકોને ઓગસ્ટ મહિનામાં અચાનક ધન લાભ થવાના યોગ પણ સર્જાઈ રહ્યા છે.
Kuber Rajyog 2024: વર્ષ 2024 માં ગુરુ ગ્રહ મેષ રાશિમાંથી નીકળી વૃષભ રાશિમાં પ્રવેશ કર્યો છે. 2025 સુધી ગુરુ ગ્રહ આ રાશિમાં જ બિરાજમાન રહેશે. વૃષભ રાશિમાં ગુરુના ગોચરથી કુબેર રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે. આ રાજયોગ ખૂબ જ શુભ છે જેના કારણે ત્રણ રાશિના લોકોને વિશેષ લાભ મળતો જોવા મળે છે.
Guru Mangal Yuti 2024: વૃષભ રાશિમાં મંગળ અને ગુરુ ગ્રહના ગોચરથી રાશિચક્રની 5 રાશિના લોકોને તેનો શુભ પ્રભાવ મળશે. આ યુતિની શુભ અસરના કારણે આ રાશિના લોકોને ફાયદા થશે. મેષ સહિત 5 રાશિ એવી છે જેમને ગુરુ અને મંગળની આ યુતિ બંપર લાભ કરાવશે.
Triple Trigrahi Yog in May 2024: બુધ, ગુરૂ, સૂર્ય સહિત અન્ય ગ્રહ મળી ત્રિગ્રહી યોગ આ રાશિઓમાં બનાવી રહ્યાં છે, જેનો લાભ કેટલાક જાતકોને મળવાનો છે.
વૈદિક જ્યોતિષ અનુસાર વૃષભ રાશિમાં ચતુર્ગ્રહી યોગ બનવા જઈ રહ્યો છે. આ યોગને કારણે કેટલાક જાતકોનું ભાગ્ય ચમકશે. આ જાતકોને જીવનમાં દરેક ક્ષેત્રે લાભ મળશે.
jupiter transit 2024: જ્યોતિષ ગણનાઓ અનુસાર ગુરૂ વૃષભ રાશિમાં રહીને કેટલીક રાશિવાળા પર વિશેષ કૃપા કરી રહ્યા છે. આ રાશિવાળા માટે વર્ષ 2024 ના અંત સુધીનો સમય શુભ રહેશે. આવો જાણીએ વર્ષ 2024 ના અંત સુધી કઇ રાશિઓ પર રહેશે ગુરૂની કૃપા...
Guru Gochar 2024: જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગુરુ ગ્રહે 1 મેના રોજ વૃષભ રાશિમાં પ્રવેશ કર્યો છે. વર્ષ 2024 દરમિયાન વૃષભ રાશિમાં જ ગુરુ ગોચર કરશે જેનાથી કેટલીક રાશિના લોકોને વિશેષ લાભ થવાનો છે. એમ કહી શકાય કે વર્ષ 2024 આ રાશિઓ માટે અનુકૂળ સાબિત થશે.
Guru Gochar 2024: દેવતાઓના ગુરૂ બૃહસ્પતિ વૃષભ રાશિમાં પ્રવેશ કરી ગયા છે. સાથે જ ગુરૂ અતિચારી પણ થઇ ગયા છે. એટલે કે 3 ગણી વધુ તેજ ગતિથી ગોચર કરશે. અતિચારી ગુરૂ રાશિઓ માટે ખતરનાક થઇ શકે છે.
Chaturgrahi Yog in Vrishabha 2024: દરેક ગ્રહ નિશ્વિત સમયમાં રાશિ પરિવર્તન કરે છે. મે મહિનામાં ઘણા મહત્વપૂર્ણ ગ્રહ ગોચર થઇ રહ્યા છે. ગુરૂ ગોચર કરીને વૃષભ રાશિમાં પ્રવેશ કરી ગયો છે. ત્યારબાદ સૂર્ય પરિવર્તન કરીને વૃષભ રાશિમાં જશે. પછી 19મેના રોજ વૃષભ રાશિમાં શુક્રનો પ્રવેશ થશે. તેનાથી વૃષભ રાશિ ચતુર્ગ્રહી યોગનું નિર્માણ થશે. એટલું જ નહી આ ગ્રહ ઘણા રાજયોગ પણ બનાવશે. જેમ કે ગુરૂ-શુક્રની યુતિથી ગજલક્ષ્મી રાજયોગ બનશે. સૂર્ય અને બુધની યુતિથી બુધાદિત્ય રાજયોગ અને શુક્ર અને સૂર્યની યુતિથી શુક્રાદિત્ય યોગ પણ બનશે. આ તમામ રાજયોગ 4 રાશિવાળા માટે ખૂબ શુભ રહેશે.
Astrology News: વૈદિક જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે દરેક ગ્રહ એક ચોક્કસ સમયે ગોચર કરે છે. ગ્રહોના ગોચરને કારણે શુભ અને અશુભ યોગનું નિર્માણ થાય છે. જેની અસર દરેક જાતકો પર પડે છે. હવે ગુરૂના ગોચરથી કુબેર યોગનું નિર્માણ થશે.
Guru Gochar 2024: જ્યોતિશાસ્ત્ર અનુસાર 1 મે 2024 ના રોજ બપોરે 2.29 મિનિટે મેષ રાશિમાંથી નીકળી ગુરુ વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. શુક્રની રાશિ વૃષભમાં ગુરુનો પ્રવેશ થતાં કેટલીક રાશિના લોકોને એક 1 થી વિશેષ લાભ મળવાની શરૂઆત થઈ જશે. 1 મે થી તેર મહિના સુધી આ રાશિના લોકોને ભાગ્ય સાથ આપશે. તો ચાલો તમને જણાવીએ કઈ છે આ રાશિઓ.
Guru Gochar 2024: દેવગુરૂ બૃહસ્પતિ ગોચર કરીને વૃષભ રાશિમાં પ્રવેશ કરવા જઇ રહ્યા છે. ગુરૂ ગોચર થતાં જ કુબરે યોગ બનશે જે 3 રાશિવાળાઓને નવી નોકરી સાથે ધનલાભ કરાવશે.
Guru Gochar 2024: ગુરુ ગ્રહને જ્ઞાન, ભાગ્ય, વિવાહ, સંતાન અને ઐશ્વર્ય આપનાર ગ્રહ માનવામાં આવે છે. તેવામાં વૃષભ રાશિમાં ગુરુનું ગોચર કેટલીક રાશિના લોકોના જીવનમાં અપાર સફળતા અને ધન લાવશે. તો ચાલો તમને જણાવીએ મે મહિનામાં કઈ રાશિના જાતકો ધનવાન બનશે.
Guru Gochar 2024: 1 મે 2024 ના રોજ ગુરુ ગોચર કરી વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. હાલ ગુરુ મેષ રાશિમાં ગોચર કરે છે. ગુરુ ગ્રહનું આ ગોચર દરેક રાશિને અસર કરશે. ખાસ કરીને વૈવાહિક જીવન, આર્થિક સ્થિતિ, જ્ઞાન અને માન સન્માન પર અસર થશે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર 12 વર્ષ પછી ગુરુ ગ્રહ વૃષભ રાશિમાં પ્રવેશ કરશે.
Surya Guru Yuti: 12 વર્ષ પછી મેષ રાશિમાં ગુરુ અને સૂર્યની યુતિ સર્જાશે. સૂર્ય અને ગુરુ બે શક્તિશાળી ગ્રહ છે જેના મહામિલનથી ત્રણ રાશિના લોકોને જબરદસ્ત ફાયદો થવાનો છે. એમ કહેવું ખોટું નહીં હોય કે 13 એપ્રિલ 2024 થી આ ત્રણ રાશિના લોકોને ભાગ્ય પલટી મારશે.
Guru Gochar 2024: 12 વર્ષ પછી ગુરુ શુક્રની રાશિ વૃષભમાં ગોચર કરશે. ગુરુ ગ્રહના આ ગોચરથી ચાર રાશિના લોકોનું ભાગ્ય ચમકી જશે. દેવતાઓના ગુરુ બૃહસ્પતિ વ્યક્તિને ભાગ્યનો સાથ, ધન, વૈવાહિક સુખ અને સમૃદ્ધિ આપે છે. ગુરુ ગ્રહને શુભ ગ્રહ માનવામાં આવે છે. જો કુંડળીમાં ગુરુ ગ્રહ મજબૂત હોય તો વ્યક્તિ ભાગ્યવાન, ધનવાન, જ્ઞાનવાન અને ઐશ્વર્યવાન બને છે. ગુરુ ગ્રહ વ્યક્તિને જીવનમાં સુખ-સમૃદ્ધિ આપે છે.