International Yoga Day 2020: આ બોલીવુડ અભિનેત્રીમાં છે યોગનો જોરદાર ક્રેજ, જુઓ PICS
21 જૂન એટલે આજે દુનિયાભરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં (International Yoga Day) આવી રહ્યો છે.
નવી દિલ્હી: 21 જૂન એટલે કે આજે દુનિયાભરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (International Yoga Day) ઉજવવામાં આવી રહ્યો છે. ભારતે યોગ દિવસને આંતરરાષ્ટ્રીય મંચ પર ઓળખ અપાવી છે. યોગ શરીરને ફીટ અને તંદુરસ્ત બનાવવાની સાથે-સાથે દિલ-દિમાગને પણ ફીટ કરવામાં મદદગાર છે. બોલીવુડમાં યોગનો જોરદાર ક્રેજ જોવા મળી રહ્યો છે, જોઇએ યોગ દિવસ પર સેલેબ્સની ખાસ તસવીરો...
મલાઇકા અરોડા
મલાઇકા અરોડાએ તાજેતરમાં જ યોગ સેન્ટર પણ ખોલવામાં આવ્યું છે. જેમાં તે પોતાની સાથે-સાથે બીજાઓને પણ જોરદાર યોગાભ્યાસ કરાવે છે.
બિપાશા બસુ
બંગાળી બાલા બિપાશા બસુ પણ ઘણા બોલીવુડ સ્ટાર સ્ટારની માફક વર્ષોથી યોગ દ્વારા પરફેક્ટ બોડી પ્રાપ્ત થઇ છે.
શિલ્પા શેટ્ટી
શિલ્પા શેટ્ટી પણ તે અભિનેત્રીઓની યાદી છે જેમણે ફક્ત યોગ દ્વાર પોતાને ફીટ બનાવ્યા છે. તે યોગનો જોરદાર પ્રચાર-પ્રસાર પણ કરે છે.
સુષ્મિતા સેન
સુષ્મિતા સેન પણ યોગ દ્વારા પોતાને મેન્ટલી અને ફિજિકલી ફીટ રાખે છે. (ફોટો સાભાર: તમામ તસવીરો સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઇંસ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.)
પ્રિયંકા કોપડા
ઇન્ટરનેશનલ સ્ટાર બની ચૂકેલી બોલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપડા પણ દરરોજ યોગ કરે છે અને આ તેમની ફિટનેસનું એક મોટું રહસ્ય છે.
Trending Photos