શિલ્પા શેટ્ટી

Sunday Special: Nitin Patel's Attack On Opponents PT7M20S
Sunday Special: superpowers came together to surround China PT5M

શિલ્પા શેટ્ટીએ મેરેજ એનિવર્સરી પર પતિ રાજ કુંદ્રા માટે લખી રોમેન્ટિક પોસ્ટ

Shilpa shetty and raj kundra 11th wedding anniversary: બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ  વર્ષ 2009મા બિઝનેસમેન રાજની સાથે લગ્ન કર્યા હતા. આ કપલને એક પુત્ર વિયાન અને એક પુત્રી સમીષા છે. બંન્ને પોતાના લગ્નની 11મી વર્ષગાંઠ ઉજવી રહ્યાં છે. 

Nov 22, 2020, 05:25 PM IST

શિલ્પા શેટ્ટીના પુત્રને સ્કૂલથી મળ્યો પ્રોજેક્ટ, બનાવ્યો સોનૂ સૂદનો એનિમેટેડ વીડિયો

Shilpa Shetty Shares Son Viaan's School Project: શિલ્પા શેટ્ટી સોશિયલ મીડિયા પર પોતાના ફેન્સની સાથે પોતાની લાઇફ સાથે જોડાયેલ નાના-નાના અપડેટ્સ શેર કરતી રહે છે. હાલમાં તેણે પોતાના પુત્રનો પ્રોજેક્ટ પોસ્ટ કર્યો છે જે ખરેખર પ્રશંસાને પાત્ર છે.

Oct 8, 2020, 12:56 PM IST

મહેલ જેવો આલિશાન છે શિલ્પા શેટ્ટીનો બંગ્લો, VIDEOS માં જુઓ INSIDE LOOK

બોલિવુડ એક્ટ્રેસ અને ફિટનેસ આઈકોન શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) આજે પણ ફેવરિટ સ્ટાર્સમાંથી એક છે. લોકો તેને હંમેશા સોશિયલ મીડિયા પર ફોલો કરે છે. શિલ્પા પણ સતત પોતાના ફેન્સ સાથે કનેક્શન બનાવી રાખે છે. આ માટે તે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર રોજ વીડિયો અને ફોટો શેર કરતી રહે છે. પરંતુ વીડિયોમાં જો શિલ્પાની જે વસ્તુના સૌથી વધુ વખાણ થાય છે તે છે તેનો આલિશાન મહેલ જેવો બંગલો. કહેવાય છે કે, શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાનું ઘર કોઈ રોયલ પેલેસથી ઓછું નથી. જ્યાં જીમ, સ્વીમિંગ પુલ, ગાર્ડન, લોબી બધુ જ આલિશાન છે. 

Jul 17, 2020, 09:20 AM IST

World Kiss day: બોલિવુડની એવી કિસ જેણે ન માત્ર ચકચાર જગાવી, મહિનાઓ સુધી વિવાદ પેદા કર્યો

બોલિવુડ અને વિવાદો વચ્ચે ખુબ જ ગાઢ સંબંધ રહ્યો છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકોનાં નામ અવાર નવાર વિવાદમાં આવતા રહે છે. એવા જ વિવાદોમાંથી કેટલાક વિવાદ કિસિંગ અંગેના પણ છે. આજે ઇન્ટરનેશનલ કિસિંગ ડે પર વાત કેટલાક વિવાદિત કિસિંગ અંગે...

Jul 6, 2020, 07:04 PM IST

International Yoga Day 2020: આ બોલીવુડ અભિનેત્રીમાં છે યોગનો જોરદાર ક્રેજ, જુઓ PICS

21 જૂન એટલે આજે દુનિયાભરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં (International Yoga Day) આવી રહ્યો છે.

Jun 21, 2020, 12:06 PM IST

ફિલ્મોમાં આવી તે આવી દેખાતી હતી Shilpa Shetty, બર્થ ડે પર જુઓ કેટલાક Unseen Pics

08 જૂન 1975ના રોજ કર્ણાટકના મેંગ્લોર શહેરમાં જન્મેલી શિલ્પા શેટ્ટીએ પોતાના કેરિયરની શરૂઆત વર્ષ 1991માં ફક્ત 16 વર્ષની ઉંમરમાં એક જાહેરાતથી કરી હતી.

Jun 8, 2020, 11:26 AM IST

Shilpa Shetty એ પતિ Raj Kundra લગાવી દીધી 'થપ્પડ', વાયરલ થયો VIDEO

બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) ગત થોડા દિવસોથી સતત ચર્ચામાં રહી છે. પોતાના લુકના લીધે મોટાભાગે ચર્ચામાં રહેનાર અભિનેત્રી તાજેતરમાં જ એક પુત્રીની માતા બની છે. તો બીજી તરફ તેમના પતિ રાજ કુંદ્વા લાઇમલાઇટથી દૂર રહેવાનું પસંદ કરે છે.

Mar 18, 2020, 11:45 PM IST

માતા બનવા માટે કેમ સરોગેસીનો સહારો લીધો? શિલ્પા શેટ્ટીએ આપ્યું નિવેદન 

બોલિવૂડની ફિટનેસ આઈકન શિલ્પા શેટ્ટીએ બે દિવસ પહેલા જ 44ની ઉંમરમાં બીજીવાર માતા બનવાની ખુશખબરી આપીને બધાને ચોંકાવી દીધા. તેણે સોશિયલ મીડિયા પર કહ્યું હતું કે તેના ઘરે પુત્રીજન્મ થયો છે. તેણે જણાવ્યું કે 15 ફેબ્રુઆરી 2020ના રોજ તેમની પુત્રી સમીશા શેટ્ટી કુન્દ્રાનો જન્મ થયો. પરંતુ હવે આ પુત્રીને લઈને શિલ્પા શેટ્ટીએ પહેલીવાર નિવેદન આપ્યું છે. 

Feb 23, 2020, 10:56 AM IST

શિલ્પા શેટ્ટીના ઘરે બીજીવાર પારણું બંધાયું, નાનકડી દીકરી બની મહેમાન

બોલિવુડ એક્ટ્રેસ અને ફિટનેસ આઈકોન શિલ્પા શેટ્ટી કુન્દ્રા (Shilpa Shetty Kundra)  બીજીવાર માતા બની ચૂકી છે. દીકરા વિવાન બાદ શિલ્પા શેટ્ટીએ બીજી દીકરીને જન્મ આપ્યો છે. આ બાળકીનું નામ સમિષા શેટ્ટી રાખવામાં આવ્યું છે. સમિષા શેટ્ટી (Samisha Shetty) ની તસવીર શિલ્પા શેટ્ટીએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કરી છે. હવે તમે વિચાર કરશો કે, શિલ્પા શેટ્ટી પ્રેગનેન્ટ ન હોવા છતાં તેણે કેવી રીતે દીકરીને જન્મ આપ્યો, તો આ છે તેનો જવાબ.

Feb 21, 2020, 03:10 PM IST

શિલ્પા શેટ્ટીના પુત્રએ સ્ટેજ પર કર્યો ડાન્સ, જુઓ વીડિયો

શિલ્પા શેટ્ટીએ પોતાના પુત્ર વિયાન (Viaan)ના પહેલા સ્ટેજ પરફોર્મંસનો એક વીડિયો શેર કરીને બધાને ચોંકાવી દીધા છે. પરંતુ જ્યાં એક તરફ લોકો આ વીડિયોમાં વિયાનની પ્રશંસા કરી રહ્યાં છે.
 

Nov 3, 2019, 04:36 PM IST

સાડી બ્રાન્ડ કેસમાં શિલ્પા શેટ્ટીની માતા સુનંદા શેટ્ટીની સુરત કોર્ટમાં હાજરી

બોલિવુડ (Bollywood) ની જાણીતી એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) ના માતા સુનંદા સુરેન્દ્ર શેટ્ટી સામે સુરત કોર્ટ (Surat Court) દ્વારા બિનજામીનપાત્ર વોરન્ટ ઈશ્યુ થયું હતું. જેને કારણે આજે તે સુરત (Surat) કોર્ટમાં હાજર થયા હતા. જોકે મીડિયા સમક્ષ તેમણે કોઈ પણ નિવેદન આપવાનું ટાળ્યું હતું. વર્ષ 1998ના સાડી (Praful Sarees) ની જાહેરાતની એડમાં સુનંદા શેટ્ટીને સુરત કોર્ટમાં હાજર થવાનું ફરમાન આવ્યું હતું.

Sep 30, 2019, 03:47 PM IST

સુરત : શિલ્પા શેટ્ટીની માતા સુનંદા શેટ્ટી સામે ફ્રોડ કેસમાં ધરપકડ વોરંટ ઈશ્યુ કરાયું

બોલિવુડ (Bollywood)ની જાણીતી એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી (Shilpa Shetty)ના માતા સુનંદા સુરેન્દ્ર શેટ્ટી (Sunanda Shetty) સામે સુરત (Surat)ની જેએમએફસી કોર્ટે બિનજામીન પાત્ર પકડ વોરંટ ઈશ્યુ કરાયું છે. પ્રફુલ્લ સાડી (Praful Sarees) સાથે એડ ફિલ્મની રોયલ્ટીને લઇને ઉભી થયેલી તકરારમાં શિલ્પાના માતા-પિતા વિરુદ્ધ ઉમરા પોલીસ સ્ટેશનમાં વર્ષ 2003મા ગુનો નોંધાયો હતો. 30મી સપ્ટેમ્બરના રોજ શિલ્પાની માતાએ સુરત કોર્ટમા હાજર થવુ પડશે.

Sep 18, 2019, 02:59 PM IST
Warrant against shilpa shetty mother PT2M4S

શિલ્પા શેટ્ટીની માતા સુનંદા શેટ્ટી સામે જાહેર કરાયું વોરન્ટ

પ્રફુલ્લ સાડી ખંડણી પ્રકરણમાં શિલ્પા શેટ્ટી માતા સુનંદા શેટ્રીની મુશ્કેલીઓ વધી ગઈ છે. કોર્ટ દ્વારા નોન બેલેબલ વોરન્ટ રજૂ કરવામાં આવ્યું છે. દસ વર્ષથી કેસની ટ્રાયલ શરૂ થઈ નથી.કોર્ટે ડિસ્ચાર્જ અરજી નામંજૂર કરી છે. આગામી 30મી સપ્ટેમ્બરના રોજની તારીખ છે. સુનંદા પર આરોપ છે કે યુ.પી.બંધ ફઝલુએ એડની રોયલ્ટીના રૂપિયા વસુલવા ધમકી આપી હતી.

Sep 18, 2019, 01:05 PM IST

માત્ર આ એક યોગાસનનાં કારણે 44 વર્ષે પણ આટલી ફિટ- Sexy છે શિલ્પા શેટ્ટી

શિલ્પા શેટ્ટીએ એક વીડિયો શેર કરીને પોતાનું ફિટનેસનું રહસ્ય શેર કર્યું અને હાલ આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે

Sep 16, 2019, 05:38 PM IST

લો બોલો! શિલ્પા શેટ્ટીએ ધડ દઈને એક જ સેકંડમાં ના પાડી દીધી 10 કરોડ રૂપિયાની ઓફરને

યોગ ક્વિન ગણાતી શિલ્પા શેટ્ટીએ યોગા નામની એપ લોન્ચ કરી છે. જે લોકોને યોગ કરવામાં સમસ્યા થતી હોય તેમને આ એપથી ફાયદો થશે.

Aug 17, 2019, 05:39 PM IST

International Yoga Day: શિલ્પાથી માંડીને કુણાલ કપૂરે પોતાના ફેન્સને આપી આ સલાહ

21 જૂનના રોજ ઇન્ટરનેશનલ યોગ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. આ ફિટનેસ ડેના અવસર પર બોલીવુડના ઘણા સેલેબ્સ આ કેમ્પેનનો ભાગ બન્યા છે અને પોતાના ફેન્સને ફિટ રહેવાની સલાહ આપે છે. ઇન્ટરનેશનલ યોગ ડે પહેલાં કેટલાક બોલીવુડ સેલેબ્સે પોતાના ફેન્સ માટે મેસેજ આપ્યા છે કે તે હાલમાં કેવી રીતે પોતાની લાઇફની નવી શરૂઆત કરી શકે છે. કેવી રીતે તે પોતાને હેલ્ધી રાખવા માટે યોગા અપનાવીને પોતાનું આયુષ્ય લાંબુ કરી શકે છે. 

Jun 21, 2019, 10:16 AM IST