પ્રેગ્નેટ થયા બાદ પણ આ 6 અભિનેત્રીઓએ લગ્નની નથી જોઈ રાહ, બોયફ્રેન્ડને લિવ ઈનમાં બનાવ્યા પિતા

નવી દિલ્લીઃ બોલિવૂડ અભિનેત્રી ઘણી વખત પોતાના ફિગર મેઈન્ટેન કરવા માટે પ્રેગનેન્સીમાં મોડું કરતી હોય છે, જોકે કેટલી અભિનેત્રી એવી પણ જેમણે લગ્ન પહેલા બાળકને જન્મ આપ્યો છે..

લગ્ન પહેલા પ્રેગ્નેટ થઈ અભિનેત્રી

1/7
image

લગ્ન વગર પ્રેગ્નેટ થયેલી અભિનેત્રી વિશે તમે સાંભળ્યું હશે, પરંતુ આ યાદીમાં એવી અભિનેત્રી છે. જેમણે લગ્ન બાદ પોતાના બોયફ્રેન્ડના બાળકને જન્મ આપ્યો.. 

હાર્દિક-નતાશા

2/7
image

આ યાદીમાં સૌથી પ્રથમ નંબર આવે છે, હાર્દિક પંડ્યા અને નતાશાનું.. હાર્દિક અને નતાશાએ પોતાની સગાઈનની જાહેરાત કરી તમામ લોકોને સ્તબ્ધ કર્યા હતા. આ કપલે લગ્ન પહેલા પ્રેગ્નેન્સીને સ્વીકાર્યુ.. અને અભિનેત્રીએ પોતાના દીકરા અગસ્ત્યાને જન્મ આપ્યો

કલ્કિ કોચલિન

3/7
image

કલ્કિ કોચલિને લગ્ન વગર જ પોતાના બાળકને જન્મ આપ્યો. અનુરાગ કશ્યપથી તલાક બાદ કલ્કિએ બોયફ્રેન્ડ ગાય હર્ષબર્ગના દીકરાને જન્મ આપ્યો. 

અર્જૂન રામપાલ-ગૈબરિએલા

4/7
image

અર્જૂવ રામપાલને પણ લગ્ન પહેલા ગૈબ્રિએલાએ પિતા બનાવ્યા હતા. જોકે અર્જૂન રાજપાલનું ડિવોર્સ નક્કી થયુ ન હતુ, અને તે જ કારણથી તેઓ ગૈબ્રિએલાથી લગ્ન કરી શક્યા ન હતા 

દિયા મિર્જા-વૈભવ રેખી

5/7
image

દિયા મિર્જાએ પોતાના ડિવોર્સના સમાચારથી તમામ લોકોને સ્તબ્ધ કર્યા હતા. અને લગ્નના થોડા સમય બાદ પ્રેગ્નેન્સીની જાણકારી આપી તમામને ચોંકાવ્યા હતા. અભિનેત્રીએ લગ્નથી પહેલા પ્રેગ્નેન્સીને લઈ ઈન્ટરવ્યૂમાં જવાબ પણ આપ્યા હતા

નેહા ધુપિયા-અંગદ બેદી

6/7
image

આ યાદીમાં નેહા અને અંગદનો પણ સમાવેશ થાય છે. નેહા ટૂંક જ સમયમાં લગ્ન કર્યા હતા. અને ત્યાર બાદ પ્રેગ્નેન્સીનો ફોટોશૂટ શેર કરીને ગુડ ન્યૂઝ આપ્યા હતા. નેહા પણ ઈન્ટરવ્યૂમાં પોતાના લગ્ન પહેલા પ્રેગ્નેન્સી વિશે વાત કરી ચૂકી છે. 

નુસરત જહાં

7/7
image

નુસરત જહાંએ બોયફ્રેન્ડ યશ દાસ ગુપ્તાના બાળકને જન્મ આપ્યો હતો. તેમણે બિઝનેસમેન નિખિલ જૈન સાથે તુર્કીમાં લગ્ન કર્યા હતા. હાલમાં તેઓ યશદાસ ગુપ્તા સાથે લાઈફને એન્જોય કરી રહી છે.