પ્રેગનેન્સીમાં વધુ ખુબસુરત લાગી રહી છે સોનમ, અનિલ કપૂરની પુત્રનો અંદાજ જોઈ સૌ કોઈ કહે છે જક્કાસ!

નવી દિલ્લીઃ બોલીવુડની જાણીતી અભિનેત્રી સોનમ કપૂર હાલ પોતાની ગર્ભાવસ્થાને માણી રહી છે. હાલમાં જ તેણે પતિ સાથેની તસવીર શેર કરતા પ્રેગનેન્સીની જાહેરાત કરી હતી. હવે સોનમનું લેટેસ્ટ ફોટોશૂટ જોવા મળ્યું છે. જેમાં તે બેબી બંપ ફ્લૉન્ટ કરતી દેખાય છે. જુઓ તસવીરો

 

 

 

માતા બનવાની છે સોનમ

1/5
image

સોનમ કપૂરે ગયા મહિને ચાહકોને પોતાની પ્રેગનેન્સની ખબર આપી હતી. જે જલ્દી માતા બનશે.

પ્રેગનેન્સીમાં કરાવ્યું ફોટોશૂટ

2/5
image

સોનમે પ્રેગનેન્સીનાં જે ફોટોશૂટ કરાવ્યું છે હાલ તેની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. સૌ કોઈ તેના વખાણ કરી રહ્યું છે.

કેમેરા સામે ફ્લૉન્ટ કર્યો બેબી બંપ

3/5
image

સોનમે કેમેરા સામે બેબી બંપ ખૂબસૂરત રીતે ફ્લૉન્ટ કર્યો. તે વ્હાઈટ આઉટફિટમાં કમાલ લાગી રહી છે.

લૂક જોશો તો જોતા જ રહેશો

4/5
image

તસવીરોમાં સોનમના ચહેરા પર પ્રેગનેન્સીનો ગ્લો જોઈ શકાય છે. લાઈટ મેકઅપે સોનમના લૂકને વધુ નિખાર્યો છે.

ઈન્ટરનેટ પર તસવીરો વાયરલ

5/5
image

સોનમના આ ફોટોસને ખૂબ જ લાઈક અને શેર કરવામાં આવી રહી છે. કમેન્ટ સેક્શનમાં ચાહકો તેના ખૂબ જ વખાણ કરી રહ્યા છે.