Trishala Dutt Photos: સંજય દત્તની મોટી દીકરી છે હુસ્નપરી, તસવીરો જોઈને દિલ થઈ જશે ગાર્ડન-ગાર્ડન!

Trishala Dutt Photos: બોલીવુડના એક્ટર કહો કે વિલન. દરેક રોલમાં પોતાને ઢાળી લેતા સંજય દત્ત આજે પણ પરદા પર આવે તો લાઈમલાઈટ લુંટી લે છે. હાલમાં જ શમશેરાથી તેમનું લૂક સામે આવ્યુ, જેને જોઈને ફેન્સના દિલના ધબકારા વધી ગયા, પરંતુ લાઈમલાઈટમાં માત્ર સંજય દત્ત જ આગળ છે એવું નથી, તેમની મોટી દીકરી પણ પોતાના હુસ્નથી ખબરોને ગરમ કરતી રહે છે.

 

 

 

1/5
image

સંજય દત્તની એક મોટી દીકરી છે, જે સુંદરતાની દ્રષ્ટીએ ઘણી બોલીવુડ હસીઓને ટક્કર આપે છે. તેના દરેક ફોટો પર તેમના ફેન્સ દિલ ખોલીને લાઈક આપે છે. 

 

2/5
image

સંજય દત્તની લાડકી દીકરી આજકાલ પોતાના ફોટો સોશિયલ મીડિયામાં શેર કરતી રહે છે. હાલમાં જ તેણે પોતાના અમુક ફોટો સોશિયલ મીડિયામાં શેર કર્યા છે. જે જોઈને લોકોના દિલ ગાર્ડન ગાર્ડન થઈ ગયા છે. અને લોકો તેમના વખાણ કરતા પણ થાકી રહ્યા નથી. 

 

3/5
image

તમને જણાવી દઈએ, ત્રિશાલા સંજય દત્ત અને તેમની પહેલી પત્ની ઋચા શર્માની મોટી દીકરી છે. ઋચા શર્માનું મોત કેન્સરના કારણે થયુ હતુ. ત્રિશાલા પોતાના પિતા સાથે રહેતી નથી. તે અમેરિકામાં પોતાના નાના અને નાની સાથે રહીને મોટી થઈ છે. 

4/5
image

ત્રિશાલાનો જન્મ વર્ષ 1988માં થયો છે. ત્રિશાલા હાલ સિંગલ છે. ત્રિશાલાના કરિયરની વાત કરીએ તો તે અમેરિકામાં સાઈકોથેરાપિસ્ટ છે. 

5/5
image

ત્રિશાલા દત્તનું બોન્ડિંગ પોતાના પિતા અને સાવકી માતા સારૂ રહે છે. ત્રિશાલા એવા ફેસમ સ્ટાર કિડ્સમાંથી એક છે જેને ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે કોઈ લેવા દેવા નથી...