Parineeti Chopra: મુંબઈમાં પરિણિતી ચોપરા સાથે જોવા મળ્યા AAP નેતા રાઘવ ચઢ્ઢા, ડેટિંગની અટકળો થઈ તેજ

Parineeti Chopra Pics: બોલીવુડ એક્ટ્રેસ પરિણીતી ચોપરા તાજેતરમાં જ ડિનર પછી AAP નેતા રાઘવ ચઢ્ઢા સાથે લંચ પર સ્પોટ થઈ હતી. જે બાદ તેમના અફેરની અટકળોએ જોર પકડ્યું છે જુઓ વાયરલ તસવીરો...

1/6
image

પરિણીતી ચોપરા ફરી એકવાર મુંબઈમાં આમ આદમી પાર્ટીના લોકપ્રિય નેતા અને પંજાબના રાજ્યસભા સાંસદ રાઘવ ચડ્ડા સાથે જોવા મળી હતી.

 

 

2/6
image

પરીએ કાળા ક્રોપ ટોપ સાથે લૂઝ પેન્ટ પહેર્યું હતું સાથે કાળા શેડ્સ અને ખુલ્લા વાળમા જોવા મળી હતી..

3/6
image

જોકે પાપારાઝીના કહેવા પર પરીએ એકલા પોઝ આપ્યા હતા. આ લંચ ડેટ પર પરિણીતી કેઝ્યુઅલ લુકમાં આવી હતી.

4/6
image

રાઘવ પાપારાઝીને જોઈને કેમેરાથી બચતો જોવા મળે છે. જોકે બંનેએ સાથે પોઝ આપ્યો ન હતો.

5/6
image

આ તસવીરોમાં પહેલા રાઘવ બહાર આવે છે અને પછી પરિણીતી તેની પાછળ રેસ્ટોરન્ટમાંથી બહાર આવતી જોવા મળે છે.

6/6
image

રાઘવની વાત કરીએ તો તે બેજ શર્ટ સાથે બ્લેક જીન્સ પહેરીને એકદમ હેન્ડસમ લાગી રહ્યા હતા..