Priyanka Chopra: બ્રાલેસ થઈને પ્રિયંકા ચોપરાએ પહેર્યો ડીપનેક ડ્રેસ, ફોટોઝ જોઈને ફેન્સના ઉડી રહ્યા છે હોશ

Priyanka Chopra Boldest Photos: બોલિવૂડની 'દેસી ગર્લ' પ્રિયંકા ચોપરા આજે ગ્લોબલ સ્ટાર છે અને તમામ ઈન્ટરનેશનલ ઈવેન્ટ્સમાં ખૂબ જ ગ્લેમરસ દેખાય છે. પ્રિયંકા તાજેતરમાં તેના પતિ નિક જોનસ સાથે એક ઇવેન્ટમાં જોવા મળી હતી, જેમાં તેના લુકને જોઈને ચાહકોના દિલ ધડક્યા હતા! આ ઈવેન્ટમાં પ્રિયંકા ચોપરા બ્રાલેસ આવી હતી અને તેનો ડ્રેસ ડીપનેક હતો! જુઓ પીસીના બોલ્ડ લુકના ફોટોઝ...
 

પ્રિયંકા ચોપરાનો બોલ્ડ લુક!

1/5
image

આ ફોટો લોકોને પ્રિયંકાના લુકનો પૂરો વ્યૂ આપી રહ્યો છે. પ્રિયંકાના બોલ્ડ ડ્રેસ અને તેની સેક્સી વોક ફેન્સને ખુબ પસંદ આવી રહી છે.

બ્રાલેસ થઈને પ્રિયંકાએ પહેર્યો ઓપન ફ્રન્ટ ડ્રેસ 

2/5
image

આ ફોટોમાં તમે જોઈ શકો છો કે પ્રિયંકાનો આ ડ્રેસ આગળથી ઓપન છે. વાસ્તવમાં આ ડ્રેસની નેકલાઇન ઘણી ડીપ છે, જેના કારણે પ્રિયંકા બ્રાલેસ લુકમાં વધુ હોટ લાગી રહી છે.

પ્રિયંકા ચોપરા અને નિક જોનસ

3/5
image

પ્રિયંકાએ આ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે અને ચાહકો આ ફોટોઝ પર પ્રેમ વરસાવી રહ્યા છે. અહીં પીસી તેના પતિ નિક જોનસ સાથે ખૂબ જ હોટ રોમેન્ટિક પોઝમાં જોવા મળી રહી છે.

બ્રાલેસ થઈ પ્રિયંકા ચોપરા 

4/5
image

આ ફોટોમાં તમે પ્રિયંકાના નવા લુકને ખૂબ સારી રીતે જોઈ શકો છો. આ ગુલાબી ડ્રેસ પહેરવા માટે, પ્રિયંકા ચોપરાએ અંદર બ્રા પહેરી નથી અને લોકો તેના બ્રાલેસ લુકને ખુબ પસંદ કરી રહ્યા છે.  

પ્રિયંકા ચોપરાની તસવીરો

5/5
image

પ્રિયંકા ચોપરાએ બ્યુટી પેજેન્ટ થી શરૂઆત કરી હતી અને આજે તેણે આખી દુનિયામાં પોતાનું નામ બનાવ્યું છે. પ્રિયંકા બોલિવૂડની સાથે સાથે હોલીવુડ સ્ટાર પણ છે અને તેથી તેને ઘણી આંતરરાષ્ટ્રીય ઈવેન્ટ્સમાં આમંત્રિત કરવામાં આવે છે. પ્રિયંકા તાજેતરમાં એક ઇવેન્ટમાં ખૂબ જ બોલ્ડ અવતારમાં જોવા મળી હતી.