हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ગુજરાતી ન્યૂઝ
Rahu Nakshatra Parivartan
Rahu nakshatra parivartan News
Rahu Nakshatra Parivartan
2 ડિસેમ્બરથી આ રાશિઓના શરૂ થશે સારા દિવસો, રાહુ બદલી નાખશે ભાગ્ય !
Rahu Nakshtra Parivartran: 2 ડિસેમ્બર, 2025ના રોજ રાહુ પોતાનો માર્ગ બદલીને શતભિષા નક્ષત્રમાં પ્રવેશ કરશે. આ નક્ષત્ર કુંભ રાશિમાં આવે છે, અને રાહુ તેનો અધિપતિ છે. આ જ કારણ છે કે જ્યોતિષમાં આ પરિવર્તન ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. રાહુ ફક્ત અશુભ પરિણામો આપતું નથી, તે શુભ પરિણામો પણ આપે છે.
Nov 21,2025, 21:14 PM IST
Rahu Nakshatra Parivartan
પાપી રાહુનો સ્વનક્ષત્રમાં પ્રવેશ આ 3 રાશિ માટે આફત બનશે, 2 ડિસેમ્બરથી જીવન નરક બનશે
2 ડિસેમ્બરના રોજ રાહુ શતભિષા નક્ષત્રમાં પ્રવેશ કરશે જે રાહુના જ સ્વામિત્વવાળું નક્ષત્ર છે. રાહુનું પોતાના જ નક્ષત્રમાં જવું એ કેટલીક રાશિઓ માટે શુભ ગણવામાં આવ્યું છે પરંતુ કેટલીક રાશિઓ માટે પડકારભર્યું રહી શકે છે.
Nov 19,2025, 21:43 PM IST
Rahu Nakshatra Parivartan
12 દિવસ બાદ રાહુનું નક્ષત્ર પરિવર્તન, મેષ સહિત આ રાશિના જાતકોને થશે અણધાર્યો ધનલાભ !
Rahu Nakshatra Parivartan 2025 : જ્યારે રાહુ પોતાના નક્ષત્ર શતભિષામાં પ્રવેશ કરે છે, ત્યારે આ ગોચર સામાન્ય નથી. 23 નવેમ્બરે રાહુનું નક્ષત્ર પરિવર્તન ચોક્કસ રાશિઓ માટે શુભ માનવામાં આવે છે.
Nov 12,2025, 16:51 PM IST
Rahu Gochar
દીવાળી બાદ પાપી ગ્રહ આ રાશિવાળાને કરાવશે બંપર આકસ્મિક ધનલાભ! યશ-વૈભવ, સંપત્તિ વધશે
વૈદિક જ્યોતિષ મુજબ રાહુ ગ્રહ શતભિષા નક્ષત્રમાં પ્રવેશ કરશે. જેનાથી 3 રાશિના જાતકોને ધનલાભ અને પ્રગતિના યોગ બની રહ્યા છે.
Oct 9,2025, 16:30 PM IST
Rahu Gochar
10 વર્ષ બાદ રાહુ પોતાના જ નક્ષત્રમાં કરશે પ્રવેશ, આ રાશિઓને રાજા જેવું સુખ આપશે
વૈદિક જ્યોતિષ મુજબ રાહુ ગ્રહ શતભિષા નક્ષત્રમાં પ્રવેશ કરશે. જેનાથી 3 રાશિવાળાને ધનલાભ અને પ્રગતિના યોગ બની રહ્યા છે.
Sep 24,2025, 14:27 PM IST
Rahu Gochar
10 વર્ષ બાદ રાહુનું પોતાના જ નક્ષત્રમાં ગોચર, આ રાશિવાળાનું ભાગ્ય 360 ડિગ્રી પલટશે
રાહુ 23 નવેમ્બર પોતાના જ નક્ષત્ર શતભિષામાં પ્રવેશ કરશે. રાહુના આ ગોચરથી નવમ્બર બાદ 3 રાશિઓનું ભાગ્ય 360 ડિગ્રી બદલાશે. જાણો કોને થશે લાભ.
Sep 12,2025, 10:57 AM IST
Rahu Gohcar
રાહુ 3 મહિના સુધી આ રાશિવાળા પર રહેશે ખુબ મહેરબાન, રાજા જેવું સુખ ભોગવશો
રાહુ હાલ ગુરુના નક્ષત્રમાં ગોચર કરી રહ્યો છે. જ્યારે ડિસેમ્બરની શરૂઆતમાં તે નક્ષત્ર બદલશે. રાહુનું પૂર્વાભાદ્રપદ નક્ષત્રમાં ગોચર કેટલીક રાશિના જાતકોને ફાયદો કરાવી શકે છે.
Aug 28,2025, 12:26 PM IST
Rahu Gochar
120 કલાક બાદ રાહુની ચાલમાં મોટો ફેરફાર, 3 રાશિવાળાનું ભાગ્ય ખુલી જશે, ધન-વૈભવ
વૈદિક પંચાંગ મુજબ 12 જાન્યુઆરી 2025ના રોજ શનિના નક્ષત્ર ઉત્તરાભાદ્રમાં રાહુ પ્રવેશ કરશે. આવામાં 3 રાશિઓ પર રાહુની મહેરબાની જોવા મળી શકે છે. જાણો તે ભાગ્યશાળી રાશિઓ વિશે.
Jan 7,2025, 10:49 AM IST
Rahu Nakshatra Parivartan
શનિના નક્ષત્રમાં થશે રાહુની ધમાકેદાર એન્ટ્રી, આ 4 રાશિના જાતકોનો થશે ગોલ્ડન ટાઈમ
Rahu Nakshatra Parivartan 2025: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર છાયા ગ્રહ રાહુ ટૂંક સમયમાં નક્ષત્ર પરિવર્તન કરવા જઈ રહ્યો છે. જ્યોતિષીય ગણતરી મુજબ રાહુ 12 જાન્યુઆરી 2025ના રોજ ઉત્તરાભદ્ર નક્ષત્રમાં પ્રવેશ કરશે. જવી રીતે રાહુના ગોચરનું મહત્વ છે, તેવી જ રીતે રાહુનું નક્ષત્ર પરિવર્તન પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. રાહુના ઉત્તરાભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશને કારણે કેટલીક રાશિઓને લાભ થશે, જ્યારે કેટલાકને નુકસાન થઈ શકે છે. ચાલો જાણીએ રાહુના આ નક્ષત્ર પરિવર્તનથી કઈ રાશિ માટે સારા દિવસોની શરૂઆત થશે.
Jan 5,2025, 17:24 PM IST
Rahu Gochar
ધનોતપનોત કાઢી નાખે તેવો રાહુ 10 નવેમ્બરથી આ 5 રાશિવાળાનું નસીબ ચમકાવી દેશે
વૈદિક જ્યોતિષ મુજબ 9 ગ્રહોમાં શનિ ઉપરાંત રાહુ અને કેતુ એવા ગ્રહો છે જે ખુબ જ ધીમી ગતિથી ચાલે છે. સામાન્ય રીતે એ જોવા મળે છે કે જે ગ્રહો જેટલી ધીમી ગતિથી ચાલે છે તેમની અસર એટલી સ્થાયી રહે છે. રાહુ લગભગ 18 મહિના એક રાશિમાં અને લગભગ 6 મહિના એક નક્ષત્રમાં ગોચર કરે છે. શનિની જેમ રાહુની અસર પણ લાંબા સમય સુધી રહે છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ જે વ્યક્તિની કુંડળીમાં રાહુ મજબૂત અને અનુકૂળ સ્થિતિમાં હોય તેવા જાતકો પ્રસિદ્ધિ, ધન અને સામાજિક પ્રતિષ્ઠા મેળવે છે. રાહુની અસરથી જાતકો વૈજ્ઞાનિક, કલાકાર કે રાજનીતિજ્ઞ બને છે.
Nov 7,2024, 9:53 AM IST
Rahu Nakshatra Parivartan
18 વર્ષ બાદ રાહુનો શનિના નક્ષત્રમાં પ્રવેશ, 3 રાશિવાળાને ખોબલે ખોબલે ધનલાભ કરાવશે
Shanidev : હાલ રાહુ બુધ ગ્રહના નક્ષત્ર રેવતીમાં છે. આ સાથે જ 8 જુલાઈ 2024ના રોજ શનિના ઉત્તરાભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ કરશે. જેનો પ્રભાવ તમામ રાશિના જાતકો પર જોવા મળશે. પરંતુ 3 રાશિઓ એવી છે જેમનું આ સમય દરમિયાન ભાગ્ય પલટાઈ શકે છે. આ સાથે જ ધન સંપત્તિમાં વધારો થઈ શકે છે. જાણો તે લકી રાશિઓ વિશે...
May 29,2024, 11:33 AM IST
Rahu Gochar
માયાવી ગ્રહની ચાલમાં મોટો ફેરફાર, આ રાશિવાળાની બધી ઈચ્છાઓ પૂરી થશે, ધન-સંપત્તિ
ગ્રહો સતત બદલાતા કરતા હોય છે પણ ગ્રહોનું ગૌચર એ રાશિઓ પર સારી કે ખરાબ અસર કરે છે. જો તમે પણ આ રાશિના જાતકો છો તો રાહુ ગ્રહનું ગૌચર તમને ફાયદો કરાવી શકે છે. તમને અનેક લાભ સાથે નવા અસર પણ મળી શકે છે.
May 10,2024, 12:11 PM IST
Trending news
dsp kalpna verma
કોણ છે DSP કલ્પના વર્મા? જેમના પર લાગ્યો છે બિઝનેસમેનને 'પ્રેમ જાળમાં' ફસાવવાનો આરોપ
t20 world cup 2026
થઈ ગયું નક્કી... આ એપ પર જોવા મળશે T20 વર્લ્ડ કપ 2026, ICCએ ફેન્સને આપી ખુશખબર
Cricket Records
એક હેટ્રિક અને 7 વિકેટ... T20 ઈન્ટરનેશનલ મેચમાં બન્યો W,W,W,W,W,W,Wનો અસંભવ રેકોર્ડ
sell stake
LICએ અદાણી ગ્રુપની આ કંપનીમાં વેચ્યો હિસ્સો, 3.89 કરોડ શેર વેચ્યા
latvia dating culture
પુરુષો માટે સ્વર્ગ છે આ દેશ, જ્યાં એક છોકરાને હોય છે 5-5 ગર્લફ્રેન્ડ, જાણો
Vaibhav Sooryavanshi
વૈભવ સૂર્યવંશીએ રનોનો વરસાદ કરી રચ્યો ઈતિહાસ, તોડ્યો એબી ડી વિલિયર્સનો મહારેકોર્ડ
Maxico Tariff
મેક્સિકોએ ભારત પર કેમ લગાવ્યો ટેરિફ, તેનાથી કયા ક્ષેત્રને સૌથી વધુ થશે નુકસાન ? જાણો
Africa continental breakup
બે ભાગમાં તૂટી રહ્યો છે આ વિસ્તાર! ધરતીની નીચે થઈ રહ્યો છે એક નવા મહાસાગરનો જન્મ
mehsana news
વધુ એક ગુજરાતી પરિવાર લિબિયામાં બન્યું બંધક, દુબઈના એજન્ટોએ માંગી 2 કરોડની ખંડણી
K V Toys India IPO
ગ્રે માર્કટમાં ધુમ મચાવી રહ્યો છે આ કંપનીનો IPO ! 150ને પાર કરી ગયો GMP, જાણો