Photo:બિકની પહેરીને બેડ પર આપ્યો એવો કિલર લુક કે જોનારા ફીદા થઈ ગયા, લોકોએ કહ્યું આને ફક્ત ને ફક્ત...

Shama Sikander: અભિનેત્રી શમા સિકંદર (Shama Sikander) તેના બોલ્ડ લુકને કારણે ફરી એકવાર ચર્ચામાં છે. હાલમાં જ તેની કેટલીક બિકીની તસવીરો તેણે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે, જેના કારણે સોશિયલ મીડિયા પર ઘણા લોકો અભિનેત્રીને ખરાબ રીતે ટ્રોલ કરી રહ્યા છે. 'સેક્સહોલિક' ફેમ અભિનેત્રી શમા સિકંદર હંમેશા પોતાના હોટ અવતારથી સોશિયલ મીડિયાનું તાપમાન વધારે છે.

ઈન્ટરનેટનો પારો વધ્યો

1/5
image

ઘણીવાર શમા સિકંદર તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર બોલ્ડ તસવીરો અને સિઝલિંગ વીડિયો શેર કરે છે. તાજેતરમાં, શમાએ તેના બેંગકોક વેકેશનની કેટલીક હોટ તસવીરો શેર કરી છે, જેના કારણે તે સોશિયલ મીડિયા પર ટ્રોલ પણ થઈ રહી છે.

પોલ્કા ડોટ બિકીનીમાં કહેર મચાવ્યો

2/5
image

ખરેખર, શમા સિકદરે પોલ્કા ડોટ બ્લેક એન્ડ વ્હાઇટ બિકીનીમાં તેનો સિઝલિંગ ફોટો શેર કર્યો છે જેમાં તે ખૂબ જ હોટ લાગી રહી છે.

પથારી પર આડા પડી આપ્યો કિલર પોઝ

3/5
image

એક તસવીરમાં શમા બિકીની પહેરીને બેડ પર સૂતી જોવા મળી રહી છે. આ તસવીરમાં શમા તેના ક્લીવેજ અને સેક્સી ટોન્ડ પગને ખૂબ જ સુંદર રીતે ફ્લોન્ટ કરી રહી હતી. જોકે, કેટલાક લોકોને શમાની આ તસવીરો ખૂબ જ પસંદ આવી છે તો કેટલાક લોકોએ એક્ટ્રેસને ટ્રોલ પણ કરી હતી.

શમા સિકંદર ટ્રોલ થઈ

4/5
image

કોમેન્ટ કરતી વખતે એક યુઝરે લખ્યું- 'તેઓ માત્ર અટેંશન ઈચ્છે છે.' આ સિવાય બીજાએ લખ્યું કે બહુ જ 'ચીપ લાગી રહી છે'.

આ શો અને ફિલ્મોમાં દેખાઈ

5/5
image

તમને જણાવી દઈએ કે શમા સિકંદર 41 વર્ષની છે. તેણે 1999માં આમિર ખાનની ફિલ્મ 'મન'થી પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. આ પછી તે ટીવી સીરિયલ 'યે મેરી લાઈફ હૈ'થી લોકપ્રિય થઈ. તેની ફિલ્મ 'સેક્સહોલિક' અને શોર્ટ સિરીઝ 'માયાઃ સ્લેવ ઓફ હર ડિઝાયર'ને પણ લોકોએ ખૂબ પસંદ કરી હતી. જ્યારે શમા છેલ્લે વર્ષ 2019માં થ્રિલર ફિલ્મ 'બાયપાસ રોડ'માં જોવા મળી હતી.