winter

બદલાતી ઋતુમાં ભૂલથી પણ ના કરો આ કામ, નહીં તો દવાખાનાના ખાવા પડી શકે છે ધક્કા

ઠંડીની ઋતુમાં ગરમ ખાવું-પીવું સારુ લાગે છે, જ્યારે ઉનાળામાં લોકો ઠંડી વસ્તુ ખાવાનું વધારે પસંદ કરે છે. આહારમાં ફેરફાર એકદમથી ના કરો

Feb 24, 2021, 06:10 PM IST

GARLIC TEA: શું ક્યારેય તમે લસણની ચા પીધી છે? જાણો લસણની ચા પીવાથી થાય છે આટલાં ફાયદા

લસણની ચા બનાવવા માટે, લસણની બે કળીઓને વાટી લો અને તેને એક કપ પાણીમાં થોડું તજ વડે ઉકાળો. અડધા સુધી પાણી ઓછું થાય ત્યાં સુધી પાણી ઉકાળો. તે પછી તેને ગરમ કરીને પીવો. શિયાળામાં આ ચા પીવાના ઘણા ફાયદા છે. ઉનાળામાં, તે અઠવાડિયામાં 2-3 દિવસ પી શકાય છે.

Feb 24, 2021, 11:46 AM IST

Good Health માટે Winter માં ભૂલેચૂકે પણ ન કરતા આ 10 ભૂલ, નહીં તો ન થવાનું થઈ જશે

શિયાળાના પ્રારંભ સાથે જ આપણા શરીરનો મિજાજ બદલાવવા લાગે છે. આ દરમિયાન ફ્લૂ અને ઈન્ફેક્શન ફેલાવવાનું જોખમ વધારે રહે છે, કદાચ આ કારણે જ લોકો આ સિઝનમાં વધુ બીમાર પડતા હોય છે.

Jan 23, 2021, 03:42 PM IST

રાજ્યમાં ફરી કાતિલ ઠંડી પડશે, જાણો હવામાન વિભાગે શું કહ્યું?

  • રાજ્યમાં લોકોએ હજુ હાડ થીજવતી ઠંડીનો સામનો કરવો પડશે. હવામાન વિભાગે વધુ ઠંડીની આગાહી કરી 
  • અનેક જિલ્લાઓમાં વહેલી સવારે એવુ વાતાવરણ હતું કે, વિઝીબિલિટી ઘટી ગઈ હતી

Jan 22, 2021, 11:21 AM IST

પાછો ફર્યો શિયાળો, માઉન્ટ આબુમાં માઈનસ 2 ડિગ્રી તાપમાનથી લોકો ફરી ઠુઠવાયા

માઉન્ટ આબુ ગુજરાતીઓનું ફેવરિટ પર્યટક સ્થળ છે. પણ શિયાળા (winter) માં તેનો માહોલ કશ્મીર જેવો બની રહે છે. ફરી એક વખત ઠંડીને પગલે સહેલાણીઓ આબુમાં વધ્યા છે. અહીં ફરીથી લઘુત્તમ તાપમાન -2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. માઇનસ 2 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન સાથે, શિકારા બોટાસ, જળ જહાજો, ઘાસના મેદાનો સાથે ફરી બરફની ચાદરની રચના જોવા મળી હતી. તો ઠંડી (coldwave) થી બચવા માટે લોકો બોનફાયર કરીને રાહત મેળવી રહ્યા છે.

Jan 12, 2021, 10:21 AM IST

સીંગદાણા જેવા અજીબ ફ્રુટની ગુજરાતના માર્કેટમાં એન્ટ્રી, તમે ખાધું કે નહિ?

સમગ્ર વિશ્વમાં સુપરફૂડની ખેતી કરવાનો એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે અને એમાં એક ફ્રૂટ અત્યારે લોકોનું ધ્યાન ખેંચી રહ્યું છે. શિયાળામાં જે ફ્રૂટ જોવા મળી રહ્યાં છે તેમાં પબડી નામનું ફળ સૌનું ધ્યાન ખેંચી રહ્યું છે. 

Jan 5, 2021, 08:29 AM IST

ઝટપટ તૈયાર થતાં આ હોટ સૂપ કડકડતી ઠંડીમાં આપશે ગરમાવો

શિયાળાની કડકડાતી ઠંડી હોય કે પછી ચોમાસાનો ભેજ સૂપ મળી જાય તે સર્વશ્રેષ્ઠ કંઈક લિક્વિડ પીવાનું મન થાય તો સ્ટાર્ટરમાં સર્વશ્રેષ્ઠ સૂપ જ છે. સૂપ હોય કે ઉકાળો કોઈ પીવાની ના ન પાડી શકે. આવા જ ઝટપટ બની જાય તેવા વેજીટેબલ સૂપ વિશે આજે તમને માહિતગાર કરવા જઈ રહ્યાં છીએ.

Jan 3, 2021, 05:20 PM IST

બાઈકે બળદને રિપ્લેસ કર્યું, તલની ધાણીમાં આવી નવી ટેકનોલોજી

શિયાળાની શરૂઆત થતાં જ શહેરના પાદરે તલની ઘાણી જોવા મળતી હોય છે. શિયાળામા કચરિયાની ડિમાન્ડ પણ વધી જતી હોય છે. એક સમય હતો જ્યારે તલની ઘાણી ફેરવવા માટે બળદનો ઉપયોગ થતો હતો. પરંતુ સમય બદલાયો છે. સમયની સાથે બાઈકે બળકને રિપ્લેસ કર્યું છે. 

Jan 2, 2021, 04:38 PM IST

ઈંડાનું સેવન કરવામાં ભૂલ થઈ તો પેટ ભરીને પસ્તાશો

શિયાળાની કડકડતી ઠંડી અને તેમાં પણ ઈંડા ખાવની મજા કોને ન આવે, જિમ કરતા લોકો ઈંડા ડાયટમાં સામેલ કરતા હોય છે. અને આસાનીથી વર્ક આઉટ બાદ પ્રોટીન મેળવી લે છે. ઘણા લોકોના શરીરમાં પ્રોટીનની ઉણપ હોય તો ડોકટર ઈંડા ખાવાની સલાહ આપે છે. તજજ્ઞોના કહેવા અનુસાર ઈંડાને કાયમ યોગ્ય રીતે આરોગવા જોઈએ, કેમ કે ખોટી પદ્ધતિએ ઈંડાનું સેવન કરવાથી શરીરને હાની પહોંચે છે. જો તમે ઈંડાનું સેવન કરતા હોવ તો ભૂલો ક્યારેય ન કરો અને દરરોજ સાચી પદ્ધતિથી સેવન કરો. જે તમારા શરીરને ફાયદો આપશે.

Jan 2, 2021, 03:02 PM IST

ઉંધિયાથી લઈને ઉંબાડિયા સુધી શિયાળામાં સ્વાદ સાથે સ્વાસ્થ્ય વર્ધક દેશી વાનગીઓનો ખજાનો

શિયાળાની કેટલીક સ્પેશિયલ અને હેલ્થી દેશી વાનગીની રીત અને સ્પેશ્યાલીટી
 

Jan 1, 2021, 11:43 AM IST

રાજસ્થાનમાં લો-પ્રેશર સક્રિય થતા ઉત્તર ગુજરાતમાં માવઠાની, શિયાળુ પાકમાં પણ ખેડૂતોને નુકસાનની વકી

ઉત્તર તરફથી આવી રહેલા ઢંડા પવનોના કારણે ગુજરાત આખુ અત્યારે ઠંડીથી ઠુંઠવાઇ રહ્યું છે. ત્યારે નવા વર્ષે 2 અને 3 જાન્યુઆરીનાં રોજ માવઠાની આગાહી છે. હવામાન ખાતાની યાદી અનુસાર રાજસ્થાનમાં લો પ્રેશર સર્જાતા ઉત્તર અને ઉત્તરપૂર્વ ગુજરાતમાં બે દિવસમાં વરસાદ પડી શકે છે. આ માવઠું મોટેભાગે સાબરકાંઠા અને દાહોદ જિલ્લામાં જોવા મળશે તેવી આગાહી હવામાન ખાતાએ કરી છે. બીજી તરફ માવઠાને કારણે વાદળાની અસરોથી ગુજરાતનાં બાકીનાં વિસ્તારોમાં ઠંડીમાં ચમકારો જોવા મળી શકે છે. 

Dec 31, 2020, 10:05 PM IST

ઠંડીની સિઝનમાં તલ ખાઈને બાર મહિના રહો તરોતાજા

તલ આપણાં શરીર માટે ખુબ જ ગુણકારી માનવામાં આવે છે. શિયાળામાં તલથી બનેલી વાનગીઓ ખાવાથી તમારું શરીર ગરમ રહે છે. જેનાથી તમને ઠંડી સામે રક્ષણ મળે છે. 

Dec 29, 2020, 06:26 PM IST
Sunday Special: What is the robot town of Ahmedabad PT7M22S

ઠંડી અને ઉપરથી રાત્રિ કરફ્યૂ, સોને પે સુહાગા જેવી તક મળતા જ વડોદરામાં ચોરોએ 17 દુકાનોના તાળા તોડ્યા

  • બાજવામાં એક સાથે 17 જેટલી દુકાનોના તાળાં તૂટતા વેપારીઓ અને સ્થાનિક લોકોએ પોલીસ તંત્રના રાત્રિ પેટ્રોલિંગ ઉપર સવાલો ઉઠાવ્યો

Dec 25, 2020, 01:05 PM IST

ભરપૂર લીલા શાકભાજી સાથે માણો સિંગાપોરી ફ્રાઈડ રાઈસની લિજ્જત, જાણો બનાવાની રીત

ગરમા ગરમ સિંગાપોરી ફ્રાઈડ રાઈસનો લુફ્ત ઉઠાવો ઘરમાં જ, હોટલમાં જઈ નાણાં અને સમયની બચતથી બચો.

Dec 24, 2020, 04:26 PM IST

આખી રાત પલાળી રાખીને સવારે આ વસ્તુઓ ખાવાથી બીમારીઓ તમારાથી ભાગશે 100 ફૂટ દૂર

અમે તમને એવી 8 વસ્તુઓ બતાવવા જઈ રહ્યાં છીએ જેને રાત્રે પાણીમાં પલાળી રાખીને સવારે ખાવાથી થાય છે અનેક ફાયદા. બીમારી ખુદ તમારાથી દૂર ભાગે છે

Dec 18, 2020, 02:37 PM IST

અમદાવાદના આ મંદિરમાં ભરશિયાળે ધરાવાય છે કેરીના રસનો પ્રસાદ

શિયાળામાં કેરીનો રસ... આ શબ્દો સાંભળીને વિચાર પણ ન કરી શકાય. શિયાળામાં કેરીનો રસ કેવી રીતે આવે. પરંતુ આજે મહાસુદ બીજના દિવસે અમદાવાદના નવાપુરા બહુચરાજી મંદિર ખાતે કેરીના રસ અને રોટલીનો થાળ ધરાવાય છે. આ મંદિરમાં આજના દિવસે કેરીનો રસ અને રોટલીનો પ્રસાદ ધરાવવાની પ્રથા છે. તેથી કોલ્ડ સ્ટોરેજમાં સાચવેલી કેરીથી અહી માતાને ભોગ ધરાવાય છે. ત્યારે આ વર્ષે કોરોના કાળમાં પણ પ્રસાદ ધરાવવાની પ્રથા જાળવવામાં આવી હતી. સાથે જ મંદિરમાં અન્નકૂટના દર્શન પણ ખાસ બની રહે છે. 

Dec 16, 2020, 02:52 PM IST