એક એવું ગામ, જ્યાં કોઈ પણ વ્યક્તિ નથી નિકળતું ઘરની બહાર, ઘરની બહાર નિકળે તો પીગળી જાય છે લોકો!
નવી દિલ્લીઃ માનવજીવન માટે સૂર્યપ્રકાશ ખૂબ જ મહત્વપૂર્ણ છે. સૂર્યપ્રકાશ વિના જીવનની કલ્પના કરી શકાતી નથી. આવી સ્થિતિમાં, જો કોઈ તમને કહે કે વિશ્વનું એક એવું ગામ છે જ્યાં લોકોને ઘરની બહાર તડકામાં ડર લાગે છે, તો તે માનવું મુશ્કેલ બનશે. પરંતુ આ સાચું છે.
લોકો તડકામાં બહાર જતાં ડરતા હોય છે
બ્રાઝિલના સાઓ પાઉલોમાં આવેલા અરારસ ગામમાં રહેતા લોકો દિવસ દરમિયાન ઘરની બહાર નીકળતાં ડરતા હોય છે. હકીકતમાં, તેઓ તડકામાં જતાની સાથે જ અહીંની લોકોની ત્વચા દાઝી જાય છે અને પછી ઓગળવા લાગે છે. લોકોની આંખો પણ બગડે છે.
અજીબોગરીબ બીમારી
ખરેખર, અહીંના લોકો એક વિચિત્ર દુર્લભ બિમારીથી પીડિત છે. આ રોગનું નામ ઝેરોડેર્મા પિગમેન્ટોસમ છે. આ રોગમાં, ત્વચા સૂર્યપ્રકાશને કારણે બળી જાય છે. આ રોગ કરોડો લોકોમાંથી માત્ર 3 ટકા લોકોને થાય છે.
Krrish થી લઈને Shahenshah સુધી, Bollywood ના 7 Superhero હંમેશા Fans ને રહેશે યાદ
તડકામાં ઘરની બહાર નિકળવું સજા!
આ રોગથી પીડિત લોકો માટે, તડકામાં ચાલવું એ એક શિક્ષા છે. જ્યારે આ રોગ ખૂબ વધી જાય છે, ત્યારે તે ત્વચાના કેન્સરનું સ્વરૂપ લે છે અને પછી તેની સારવાર ખૂબ મુશ્કેલ બની જાય છે.
જેનેટિક બિમારી
એક અહેવાલ મુજબ અરારસ ગામની વસ્તી 1 લાખ 36 હજારની નજીક છે. અહીં 600 થી વધુ લોકો આ રોગથી ગ્રસ્ત છે. આ રોગને કારણે અહીં રહેતા લોકોનું જીવન મુશ્કેલ બની રહ્યું છે.
Angelina Jolie સહિત આ અભિનેત્રીઓએ ફિલ્મોમાં આપ્યાં છે ન્યૂડ સીન્સ, હવે એ ન્યૂડ ફોટા થયા વાયરલ!
તડકાથી બચવાના ઉપાય
ગામમાં રહેતા લોકોનું મુખ્ય કામ ખેતી છે. કૃષિ સાથે સંકળાયેલા હોવાને કારણે, તેમણે તડકામાં કામ કરવું પડ્યું. આને કારણે, તેમની ત્વચા ખૂબ ખરાબ થઈ જાય છે. હવે અહીંના લોકો સૂર્યથી બચવા માટે નારંગી માસ્ક અને કેપ્સ પહેરે છે.
Juhi Chawla છે પતિ જય મહેતાની બીજી પત્ની, બધાને એમકે પૈસા માટે કર્યા લગ્ન, પણ કંઈક અલગ છે હકીકત
લોકોમાં વધી જાગૃતતા
જો કે, હવે અહીંના લોકો આ રોગ વિશે જાગૃત થયા છે અને બાળકોને તેના પ્રારંભિક લક્ષણો વિશે જણાવાયું છે. તેઓએ બાળકોને બચવાની સલાહ પણ આપી છે.
Trending Photos