house

સુરતની મહિલાએ ઘરની છત પર બનાવ્યું કિચન ગાર્ડન, ઉગાડે છે 35 પ્રકારની સિઝનલ શાકભાજી!

Terrace Kitchen Garden: ભારતમાં મોટા પ્રમાણમાં ભૂમિહીન ખેડૂતો છે. એવામાં સુરતની અનુપમા દેસાઈ પોતાની ઘરની છત પર શાકભાજી અને ફળોની ખેતી કરે છે. તે છેલ્લાં 7-8 વર્ષથી ઓર્ગેનિક શાકભાજી અને ફળોનું ઉત્પાદન કરે છે.

Sep 7, 2021, 07:08 AM IST

શ્રાવણ માસમાં આ છોડ રોપવાથી ચમકી જશે નસીબ! જાણો વાસ્તુ શાસ્ત્રની દ્રષ્ટિએ વૃક્ષ-છોડનું મહત્વ

શ્રાવણ મહિનો શિવની ભક્તિની દ્રષ્ટિએ તો મહત્વનો છે જ. સાથે સાથે આ મહિનો નવા જીવનની શરૂઆતનો મહિનો પણ માનવામાં આવે છે. આ સમય દરમિયાન છોડ રોપવાથી પુણ્ય તો મળે જ છે, સાથે સાથે પર્યાવરણને પણ ફાયદો થાય છે. આજે આપણે જાણીએ છીએ કે આ મહિનામાં કયા છોડ સૌથી વધુ ફાયદાકારક છે.

Aug 13, 2021, 01:22 PM IST

Vastu Tips: ઘરમાં આ 5 વસ્તુઓને યોગ્ય જગ્યાએ રાખો, ટૂંક જ સમયમાં બદલાઈ જશે તમારું નસીબ!

વાસ્તુની આપણા જીવનમાં ખૂબ જ મોટી અસર થાય છે. વાસ્તુ પર ઘરની સુખ, શાંતિ અને સમૃદ્ધિ નિર્ભર હોય છે. વાસ્તુ  શાસ્ત્ર અનુસાર દુનિયામાં બે પ્રકારની ઉર્જા હોય છે. આ ઉર્જા સકારાત્મક અને નકારાત્મક હોય છે. સકારાત્મક ઉર્જા ઘરમાં ખુશાલી લાવે છે. ઘરની બનાવવા પર અને તેમાં સામાન રાખવા પર વાસ્તુ શાસ્ત્રની નકારાત્મક અને સકારાત્મક અસર નક્કી થાય છે.

Aug 3, 2021, 12:07 PM IST

એક એવું ગામ, જ્યાં કોઈ પણ વ્યક્તિ નથી નિકળતું ઘરની બહાર, ઘરની બહાર નિકળે તો પીગળી જાય છે લોકો!

 

નવી દિલ્લીઃ માનવજીવન માટે સૂર્યપ્રકાશ ખૂબ જ મહત્વપૂર્ણ છે. સૂર્યપ્રકાશ વિના જીવનની કલ્પના કરી શકાતી નથી. આવી સ્થિતિમાં, જો કોઈ તમને કહે કે વિશ્વનું એક એવું ગામ છે જ્યાં લોકોને ઘરની બહાર તડકામાં ડર લાગે છે, તો તે માનવું મુશ્કેલ બનશે. પરંતુ આ સાચું છે.
 

Jul 7, 2021, 12:22 PM IST

Hrithik થી Jacqueline સુધીના બોલીવુડ સિતારો કેમ રહે છે ભાડાના મકાનમાં? કારણ જાણીને ચોંકી જશો

નવી દિલ્લીઃ જો કોઈ એક્ટર અથવા એકટ્રેસ બૉલીવૂડમાં હિટ ફિલ્મો આપે તો લોકો સમજે છે કે આ સેલેબ્રિટીનું ઘણું મોટું આલિશાન ઘર હશે. પરંતુ, તમારા આ ભ્રમને દુર કરવા માટે આજે અમે તમને એવા સેબેબ્રિટી સ્ટાર્સ વિશે જણાવશું જે મુંબઈમાં ભાડાના મકાનમા રહે છે.
 

Jul 5, 2021, 04:21 PM IST

Pooja Ghar: ઘરમાં પૂજાઘર બનાવવાનો વિચાર છે? તો ભૂલથી પણ ન કરતા આવી ભૂલ

દરેક ઘરમાં સુખાકારી માટે એક મંદિર એક પૂજાઘર જરૂર હોવું જોઈએ. જ્યાં તમે તમારા ઈષ્ઠ દેવનું સ્થાન રાખો, દેવી-દેવતા એટલેકે, તમને જે ભગવાનમાં શ્રદ્ધા હોય તેમની પૂજા-અર્ચના કરવા માટે ઘરમાં એક અલાયદું સ્થાન બનાવો જેને પૂજાઘર કહે છે. જોકે, ઘરમાં પૂજા ઘર બનાવતી વખતે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. તેમાં સહેજ પણ ભૂલચૂક થાય તો તેની વિપરિત અસર થતી હોય છે.

Jun 17, 2021, 06:06 PM IST

સુરતના પાંડેસરામાં દુકાનો અને મકાનો સીલ કરતાં હોબાળો, કહ્યું 'અમને વૈકલ્પિક વ્યવસ્થા આપો'

સુરત શહેર (Surat City) માં અનેક જર્જરિત મિલકતો જોવા મળી રહી છે. ચોમાસા દરમિયાન ભયજનક ઇમારતો ધરાશાયી થવાની શક્યતાને ધ્યાનમાં લેતા સુરત કોર્પોરેશન દ્વારા પાંડેસરા એલઆઈજી આવાસમાં રહેતા રહીશોને મકાન અને દુકાન ખાલી કરવા માટે નોટિસ આપવામાં આવી હતી. 

Jun 10, 2021, 05:57 PM IST

House of Horrors: વર્ષોથી ભૂતોનો વાસ હતો આ ઘરમાં? કાચાપોચા ન જોતા આ 10 ડરામણા PHOTOS

સોશિયલ મીડિયા પર જાત જાતની તસવીરો વાયરલ થતી રહે છે. ક્યારેક તો એવી તસવીરો પણ જોવા મળે છે કે જે જોઈને તમારા છાતીના પાટિયા બેસી જાય. આવી જ કઈક તસવીરો અર્બન એક્સપ્લોરર એડમ કોર્કિલ (Adam Corkill) એ ઈંગ્લેન્ડના સમરસેટ Somerset)ના એક ઘરની લીધી છે જે ખુબ જ ડરામણી છે. 

May 28, 2021, 09:43 AM IST

SURAT: પત્નીએ બીજે લગ્ન કરતા સાળાના ઘરે જઇ યુવકે સાળાની પત્નીને કહ્યું હું તમારી સાથે...

શહેરમાં એક ખુબ જ વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક પતિએ તેનાં સાળાની પત્નીની છેડતી કરી છે. પોલીસે આ કેસમાં આરોપી સામે ગુનો દાખલ કરીને વધારે તપાસ આદરી છે. જો કે આ કેસ ખુબ જ વિચિત્ર છે. ઘટનાની વિગતે મળતી માહિતી અનુસાર આરોપી યુવક વર્ષ પહેલા લગ્ન બાદ તેની પત્નીને છોડીને ગુમ થઇ ગયો હતો. ત્યાર બાદ પરિણીતાએ બીજા લગ્ન કરી લીધા હતા.વર્ષો બાદ પતિ તેની પત્નીની શોધમાં નિકળ્યોય હતો. દરમિયાન તેણે સાળાના ઘરે જઇને તપાસ આદરી હતી. પત્નીની કોઇ માહિતી ન મળતા પતિએ સાળીની પત્નીનો હાથ પકડીને છેડતી કરી હતી.

May 15, 2021, 06:33 PM IST

Vastu Tips: આ વસ્તુની માત્ર એક ચપટી દૂર કરી દેશે તમારા ઘરના અનેક દુઃખ, બદલાઈ જશે તમારું જીવન

મીઠું તે ઘરમાં સકારાત્મક વાતાવરણ બનાવે છે. જેથી સુખ, સમૃદ્ધિ અને મનની શાંતિ મળે છે. પૈસાની સમસ્યા અને માનસિક તણાવ પણ દૂર થાય છે. ઘરના દરેક સભ્યો વચ્ચે પરસ્પર વાતાવરમ સારૂં રહે છે. વાસ્તુ શાસ્ત્રમાં મીઠાનું છે ઘણું મહત્વ.

Apr 30, 2021, 03:20 PM IST

આણંદ એસઓજીએ એક ઘરે દરોડો પાડ્યો, તપાસ કરતા થયો નોટોનો વરસાદ

પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ખંભાતના ખારો પાટ કુમાર ફળીયામાં રહેતા એક વ્યક્તિના ઘરે બાતમીના આધારે પાડવામાં આવેલા દરોડામાં 3.25 કરોડ રૂપિયાની રોકડ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આવી રમક શોધવાનું કાર્ય સામાન્ય રીતે આવકવેરા વિભાગનું હોય છે. જો કે એસઓજીની ટીમે આ રોકડ જપ્ત કરી છે. આણંદ એસઓજીએ વ્યક્તિને રકમ અંગે પુછપરછ કરતા સંતોષકારક જવાબ મળ્યો નહોતો. જેના કારણે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 

Apr 3, 2021, 12:01 AM IST

Vastu Tips: ઘરમાં વાસ્તુની ખામીને લીધે તમે ડિપ્રેશન અનુભવતા હોય તો જાણો તેના ઉપાયો

આજના દોડ-ધામ ભર્યા જીવનમાં દરેક વ્યક્તિ તણાવનો શિકાર બની રહ્યો છે. જો તણાવ ખૂબ વધી જાય છે. તો તે ડિપ્રેશનનું કારણ પણ બની શકે છે.

Mar 22, 2021, 03:12 PM IST

ઘરની દરેક સમસ્યાઓ ઝડપથી આ રીતે થઈ જશે દૂર, જાણો ચપટી મીઠાંનો ચમત્કાર...

મીઠું તે ઘરમાં સકારાત્મક વાતાવરણ બનાવે છે. જેથી સુખ, સમૃદ્ધિ અને મનની શાંતિ મળે છે. પૈસાની સમસ્યા અને માનસિક તણાવ પણ દૂર થાય છે. ઘરના દરેક સભ્યો વચ્ચે પરસ્પર વાતાવરમ સારૂં રહે છે. વાસ્તુ શાસ્ત્રમાં મીઠાનું છે ઘણું મહત્વ.

Mar 11, 2021, 05:38 PM IST

તાળા વાળા પાસે ચાવી બનાવડાવો છો? તો સાવધાન, ઘર સાફ થઇ જશે અને ખબર પણ નહી પડે

ચોરી કરવાનો નવો કીમીયો શોધી કાઢતા ચોર જૂનાગઢ શહેરમાં તાળાની ચાવી બનાવી આપવાની વાત કરી ઘરમાંથી લાખો રૂપીયાનું સોનુ ઉઠાવી જનાર આંતર રાજ્ય ગેંગના બે શખ્સોને એલસીબી પોલીસે મૂળ સુરતના બંને શખ્સોને ઝડપી પાડ્યાં હતા.તાળાની ચાવી બનાવી આપવાની વાત કરી શહેરના શેરી મોહલામાં ફેરી કરીને અનેક ઘરોમાંથી સોનુ ચાંદીની ચોરી કરનાર બે શખ્સોને જૂનાગઢ એલસીબી પોલીસે ઝડપી પાડવામાં સફળતા મળી છે. જૂનાગઢ શહેર બી.ડીવીઝન પોલીસ સ્ટેશનમાં એક વૃધે ફરીયાદ નોંધાવી હતી.

Feb 18, 2021, 06:28 PM IST

કેવા ઘરમાં રહે છે સલમાન, શાહરૂખ અને અમિતાભ, જુઓ Bollywood Celebs ના આલીશાન ઘરના PHOTOS

બોલીવુડના સિતારાઓ મુંબઈમાં કરોડોના ઘરમાં રહેતા હોય છે. સલમાન ખાન, શાહરૂખ ખાન, અમિતાભ બચ્ચન સહિત અનેક કલાકારોના ઘર ખુબ જ રસપ્રદ છે જેની વાત આજના આર્ટિકલમાં કરીશું.

Jan 18, 2021, 04:36 PM IST

હાલોલમાં મકાનમાંથી વાસ આવતા સોસાયટીએ પોલીસને બોલાવી, ઘર ખોલ્યું તો...

હાલોલની અનુપમ સોસાયટીમાં આવેલ સર્વન્ટ ક્વાર્ટરના બંધ મકાનમાંથી વિકૃત હાલતમાં મળી આવેલ મહિલાના મૃતદેહનો ભેદ ઉકેલવામાં ગોધરા એલસીબી પોલીસને સફળતા મળી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, મહિલાની ઘાતકી હત્યા તેના જ પતિ દ્વારા કરવામાં આવી હતી. હાલોલ વડોદરા રોડ પર આવેલ અનુપમ સોસાયટીના બંધ મકાનમાંથી મહિલાનો ડિકમ્પોઝ હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી હતી. પી.એમ રિપોર્ટમાં મહિલાની હત્યા થઈ હોવાનું સામે આવતા એલસીબી પોલીસે હત્યારાઓનું પગેરું શોધવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

Jan 8, 2021, 11:41 PM IST

તમારા લીવિંગ રૂમનું કેવી રીતે વધારશો સિટિંગ, અજમાવો આ ટિપ્સ

દરેકને તેનું ઘર સુંદર કરવા સતત ઘરમાં અવનવા બદલાવ કરતા રહેતા હોય છે.જેમનાં ઘર મોટાં હોય તેઓ ઈચ્છા મુજબ ઘરને શણગારી શકે છે. તેમાં તેમને ઘરમાં સ્પેસ માટેનું કોઈ ટેન્શન રહેતું નથી. પણ જેમનાં ઘર નાનાં હોય તેઓ સતત મૂંઝવણમાં રહે છે કે કેવી રીતે ઘરને શણગારે જેથી ઘરમાં સારી એવી સ્પેસ પણ મળી રહે.

Jan 6, 2021, 01:06 PM IST

ઘરમાં લગાવો આ ખાસ પ્લાન્ટ્સ, થશે પૈસાનો વરસાદ અને ચમકી જશે કિસ્મત

એકબાજુ ગ્લોબલ વોર્મિંગને કારણે તાપમાન વધ્યું છે. બીજી બાજુ તેનાથી વાતાવરણને પણ નુકસાન થયું છે. ત્યારે કેટલાક છોડ હવાને શુદ્ધ રાખાવામાં મદદરૂપ બને છે. એટલું જ નહીં કેટલાક છોડ ઘરમાં લગાડવાથી આર્થિક ફાયદાની સાથો-સાથ મળે છે મનની શાંતિ. દરેક છોડને વાસ્તુ અને ફેંગ શુઇ મુજબ યોગ્ય દિશા અને જગ્યાએ લગાડવાથી તેનો ફાયદો મળે છે.  ફાયદો મેળવવો હોય તો છોડને લગાડવાની યોગ્ય જગ્યા જાણી લો.

Dec 17, 2020, 05:59 PM IST

અહીં ફક્ત 90 રૂપિયામાં ખરીદી શકો છો તમારું ઘર, બસ આ છે શરત

અહીં ગામની સ્કી રિસોર્ટ્સ અને સમુદ્ર તટ પાસે છે. શરૂઆતમાં ફક્ત 100 મકાન જ વેચવામાં આવશે. મકાની કિંમત ફક્ત 90 રૂપિયા રાખવામાં આવી છે. 

Dec 7, 2020, 11:48 PM IST