શું તમે મહિલાઓના આ અંગોના નામ જાણો છો? અમુક Private Body Parts ના નામ તો ઘણી મહિલાઓને પણ નથી હોતા ખબર!

નવી દિલ્લીઃ શરીરના બાહ્ય અંગોની સાથો-સાથ શરીરની રચના એવી રીતે થઈ છેકે, તેના આંતરિક અંગો પણ હોય છે. વાત જ્યારે પ્રાઈવેટ પાર્ટ્સની આવે ત્યારે સામાન્ય રીતે લોકો આ અંગે વાત કરવાથી કતરાય છે, દૂર રે છે. ખુદ મહિલાઓ પણ પોતાના પ્રાઈવેટ પાર્ટ અંગે વાત નથી કરતી. આપણાં સમાજમાં આને અસભ્ય વર્તન માનવાની જાણે કે માન્યતા ચાલી આવી છે. એ જ કારણ છેકે, આ વિષયમાં લોકોની જાગરુખતા હજુ પણ ખુબ ઓછી છે.  

Jun 2, 2021, 10:44 AM IST
1/6

અંગો વિશે લોકોમાં જાગરુકતા ઓછીઃ

અંગો વિશે લોકોમાં જાગરુકતા ઓછીઃ

લોકોને જાગરુક કરવાના હેતુ થી બ્રિટેનમાં એક સર્વે કરવામાં આવ્યો. જેના પરિણામો ખુબ જ ચોંકાવનારા આવ્યાં. સર્વેમાં મહિલાઓના પ્રાઈવેટ પાર્ટના અંદરના અંગોના નામ પૂછવામાં આવ્યાં. જેના પરિણામ ચોંકાવનારા આવ્યાં.આ સર્વેમાં મહિલાઓ અને પુરુષો બન્નેને સામેલ કરવામાં આવ્યાં હતાં. આ સ્ટડીને International Urogynecology Journal માં  પ્રકાશિત કરવામાં આવી. સર્વેનો હેતુ લોકોને માનવ શરીરની રચના અંગે જાણકારી આપવાનો હતો.

 

Guinness Book માં નોંધાયેલાં છે આ Bollywood Stars ના નામ, જાણવા જેવા છે કારણો

2/6

મહિલાઓ પણ નહોંતી જાણતી પોતાના બધા અંગોના નામ!

મહિલાઓ પણ નહોંતી જાણતી પોતાના બધા અંગોના નામ!

સ્ટડીમાં સૌથી ચોંકાવનારી વાત તો એ સામે આવી કે પુરુષો તો ઠીક પણ ખુબ મહિલાઓને જ પોતાના અમુક અંગોના નામ નહોંતા ખબર. એ જ કારણે તેમને ડોક્ટર પાસે જ્યારે કોઈ સલાહ તેવી હોય ત્યારે ખુબ મુશ્કેલી પડતી હોય છે.

 

 

Taarak Mehta Ka Ooltah Chashmah શોમાં દેખાતી આ હોટ હસીના કોણ છે? એનું ફિગર જોઈને તમે પણ હલી જશો!

3/6

પોતાના પ્રાઈવેટ પાર્ટ્સના નામ ન જણાવી શક્યા લોકોઃ

પોતાના પ્રાઈવેટ પાર્ટ્સના નામ ન જણાવી શક્યા લોકોઃ

ઈંગ્લેંડ સ્થિત મેનચેસ્ટરની એક હોસ્પિટલમાં Outpatient appointments માં ભાગ લેવા આવેલાં લોકોને એક પ્રશ્નાવલિ આપવામાં આવી. જેમાં તેમણે ચિત્ર જોઈને મહિલાઓના પ્રાઈવેટ પાર્ટ્સના નામ જણાવવાના હતાં. અડધાથી પણ ઓછા લોકો આમાં સાચો જવાબ આપી શક્યાં હતાં.

 

 

તમારા Phone માં અવાજ Clear નથી આવતો? તો ઘરે બેઠા આવી રીતે કરો રિપેર

4/6

સ્ટડીમાં સામે આવી ચોંકાવનારી વાતોઃ

સ્ટડીમાં સામે આવી ચોંકાવનારી વાતોઃ

રિસર્ચરોએ જોયુંકે, આડધાથી વધારે લોકો ચિત્રમાં Urethra (મૂત્રમાર્ગ) ને ન ઓળખી શક્યાં. 37 ટકા લોકો Clitoris ને ન ઓળખી શક્યા. એવા લોકોમાં મહિલાઓ પોતે પણ સામેલ હતી. સર્વેમાં સામેલ લોકોને વલ્વા (Vulva) નો એક ડાયગ્રામ આપવામાં આવ્યો અને તેના પાટ્સનું નામ લખવાનું કહેવામાં આવ્યું. તેમાંથી મોટાભાગના લોકોએ આ ડાયગ્રામ ખાલી છોડી દીધો. રિસર્ચરોએ કહ્યુંકે, લોકો Urethra (મૂત્રમાર્ગ) અને Clitoris માં શું ફેર છે એ પણ ન જણાવી શક્યાં.

 

 

Aishwarya Rai ની એક નહીં પણ અનેક છે હમશકલ, તસવીરો જોઈને તમે પણ ચોંકી જશો

5/6

લોકો પાસે શરીરની રચનાની સાચી જાણકારી નથીઃ

લોકો પાસે શરીરની રચનાની સાચી જાણકારી નથીઃ

વૈજ્ઞાનિકોએ નિષ્કર્ષ કઢ્યો કે લોકોને મહિલાઓના જનનઅંગો વિશે સાચી જાણકરારી નથી. જે મહિલાઓના સ્વાથ્ય માટે ખરાબ બાબત છે. જોકે, ધ સનમાં છપાયેલાં રિપોર્ટ મુજબ સર્વેમાં મહિલાઓએ પુરુષોની સરખામણીએ વધારે જવાબ આપ્યાં હતાં.

 

 

IPL માં રમનારો આ છે દુનિયાનો સૌથી ઐયાશ Cricketer, પત્નીની સામે ઢગલાબંધ ગર્લફ્રેન્ડ્સ સાથે ઘરમાં જ કરે છે પાર્ટી!

6/6

ઘણી બધું કરવાની છે જરૂરઃ

ઘણી બધું કરવાની છે જરૂરઃ

મેનચેસ્ટરની સેંટ મેરી હોસ્પિટલના સલાહકાર યૂરોલોજિસ્ટ અને અધ્યયનના સહ લેખક ફિયોના રીડ એ જણાવ્યુંકે મહિલાઓના શરીરની રચનાની લોકોને સમજણ થાય તેની જરૂર છે. આ મુદ્દે હજુ ઘણું બધું કરવાનું બાકી છે.

 

 

Paige Spiranac છે દુનિયાની સૌથી Sexy Golfer, હોલીવુડની હીરોઈનો પણ તેના સામે છે ફિક્કી

 

(નોંધ- આ આર્ટીકલ એક રિસર્ચ સ્ટડીને આધારે લખાયો છે. અમારો આશય કોઈના સન્માનને ઠેસ પહોંચાડવાનો નથી. માત્ર જાણકારી આપવી એજ અમારો ઉદ્દેશ્ય છે.)