ટચુકડી ટુ પીસ બિકિનીમાં Brunaની ત્રણ મહિનાની ટેણકી સાથેની સુપરક્યુટ તસવીરો

હાલમાં બોલિવૂડની મોટાભાગની હિરોઇનો વેકેશનની મજા માણી રહી છે. હાલમાં એક્ટ્રેસ અને હોટ મોડેલ બ્રુના અબ્દુલ્લા (Bruna Abdullah)ની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ બની છે. હાલમાં બ્રુનાએ પોતાની 5 મહિનાની દીકરી સાથે હોટ બિકિની શૂટ કરાવીને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી છે જે વાયરલ થઈ રહી છે. તો ચાલો જોઈએ બ્રુના અબ્દુલ્લા (Bruna Abdullah)નો બિંદાસ મોમ અંદાજ...

Feb 14, 2020, 02:58 PM IST

નવી દિલ્હી : હાલમાં બોલિવૂડની મોટાભાગની હિરોઇનો વેકેશનની મજા માણી રહી છે. હાલમાં એક્ટ્રેસ અને હોટ મોડેલ બ્રુના અબ્દુલ્લા (Bruna Abdullah)ની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ બની છે. હાલમાં બ્રુનાએ પોતાની 5 મહિનાની દીકરી સાથે હોટ બિકિની શૂટ કરાવીને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી છે જે વાયરલ થઈ રહી છે. તો ચાલો જોઈએ બ્રુના અબ્દુલ્લા (Bruna Abdullah)નો બિંદાસ મોમ અંદાજ...

1/5

સમુદ્ર કિનારે મસ્તી કરતી બ્રુના અબ્દુલ્લાહ (Bruna Abdullah) બોલિવૂડ એક્ટ્રેસ અને હોટ મોડેલ છે. 

2/5

બ્રુનાએ પોતાની ત્રણ મહિનાની દીકરી સાથે બીચ પર સમય પસાર કર્યો હતો. 

3/5

આ તસવીરોમાં બ્રુના પતિ અને દીકરી સાથે જોવા મળી રહી છે. 

4/5

બ્રુનાની તમામ તસવીરો સોશિયલ મીડિયામાં પસંદ કરવામાં આવી રહી છે. 

5/5

બ્રુનાએ લગ્ન પહેલાં પ્રેગનન્સીની જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા હતા. તેણે પોતાની દીકરીનું નામ ઇસાબેલ રાખ્યું છે.