બ્લેક બિકિનીમાં જોવા મળી Chahatt Khanna, હોટ અવતાર ફીદા થયા ફેન્સ

એક્ટ્રેસ ચાહત ખન્ના (Chahatt Khanna) એ બ્લેક કલરના બોલ્ડ ડ્રેસમાં ઘણા ફોટોઝ એકસાથે પોસ્ટ કર્યા છે. 
 

નવી દિલ્હી: ફેમસ અભિનેત્રી ચાહત ખન્ના (Chahatt Khanna) હાલ પોતાની હોટ તસવીરોના કારણે ચર્ચામાં છે. તે હવે લોકડાઉન બાદ કામમાંથી બ્રેક લઇને હોલીડે એન્જોય કરી રહી છે. ચાહત ખન્ના (Chahatt Khanna) હાલ દુબઇમાં છે. તેમણે પોતાના આ વેકેશનની મસ્તી કરતી તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. જે હવે જોરદાર વાયરલ થઇ રહી છે. જુઓ ચાહતની આ લેટેસ્ટ તસવીરો...

1/8
image

તાજેતરમાં જ એક્ટ્રેસે બ્લેક કલરના બોલ્ડ ડ્રેસમાં ઘણા ફોટોઝ એકસાથે પોસ્ટ કર્યા છે. 

2/8
image

બ્લેક કલરના હોટ આઉટફિટમાં ચાહત ખન્નાએ સુંદર પોઝ આપ્યા છે. 

3/8
image

ચાહત ખન્ના હાલ એન્જોય કરતાં ક્વોલિતી ટાઇપ સ્પેડ કરી રહી છે. 

4/8
image

ટેબલ સાથે ઉભી રહીને પોઝ આપતાં ચાહત ખન્નાનો આ લુક એકદમ કમાલ લાગી રહ્યો છે. 

5/8
image

આ પોઝ પર તો તેમના ફેન્સ કોમેન્ટમાં પ્રશંસા કરી રહ્યા છે. 

6/8
image

ચાહત ખન્ના સફેદ રંગના શર્ટમાં પોતાની અદાઓથી લોકોને ઘાયલ કરતી જોવા મળી રહી છે.

7/8
image

ચાહતની આ અદા તેમના ફેન્સની ઉંઘ હરામ કરી દીધી છે. 

8/8
image

થોડા સમય પહેલાં ચાહતે બેકલેસ ડ્રેસ સાથે આ તસવીરો શેર કરીને ચર્ચા મેળવી હતી. તમામ તસવીરો સાભાર: Instagram@ChahattKhanna