Salman Khan Maintain Distance From Jacqueline Fernandez: સલમાન ખાન હંમેશા મિત્રોના મુશ્કેલ સમયમાં તેમની પડખે રહે છે. પરંતુ જેકલીન ફર્નાન્ડિસના કેસમાં ભાઈજાને અંતર જાળવ્યું છે. જેકલીન ફર્નાન્ડિસ તેના મિત્ર વર્તુળમાં સામેલ હતી. અનેકવાર તે સલમાન ખાનના ફાર્મહાઉસ પર સમય પણ વીતાવતી જોવા મળી હતી. ત્યારે એવું તે શું થયું કે સલમાન ખાન હવે જેકલીનથી અંતર જાળવી રહ્યો છે. વાંચો અહેવાલ.
અભિનેત્રી છાશવારે પોતાના બોલ્ડ ફોટા અને વીડિયો સોશિયલ મીડિયામાં શેર કરતી રહે છે.
'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના દિગ્ગજ કલાકાર નટુકાકા એટલે કે ઘનશ્યામ નાયક હવે આ દુનિયામાં નથી. ઘનશ્યામ નાયક છેલ્લા કેટલાક મહિનાથી કેન્સર સામે ઝઝૂમી રહ્યા હતા.
અનુપમાની લાઈફ હવે સંપૂર્ણ રીતે બદલાઈ જશે. જ્યારે કાવ્યા-વનરાજને મોટો શોક લાગશે. શાહ પરિવાર પણ અનુપમાની લાઈફમાં આવનારા આ વ્યક્તિને જોતો જ રહી જશે.