Cyclone Biparjoy: ગુજરાત માટે ત્રણ દિવસ ભારે, આ રીતે આગળ વધી રહ્યું છે વાવાઝોડું, જુઓ લેટેસ્ટ સેટેલાઇટ તસવીરો


Gujarat Weather Forecast :  કચ્છના દરિયાકિનારા તરફ આગળ વધી રહ્યું છે બિપરજોય વાવાઝોડું... હાલ જખૌ બંદરથી 280 કિલોમીટર દૂર છે બિપરજોય...પોરબંદર અને દ્વારકાથી થોડું દૂર થયું વાવાઝોડું... 

અમદાવાદઃ ગુજરાતના દરિયાકાંઠે બિપરજોય વાવાઝોડાનો ખતરો  મંડરાઈ રહ્યો છે. આવતી કાલે સાંજે ગુજરાતના દરિયાકિનારે બિપરજોય વાવાઝોડું ટકરાશે. ત્યારે હવામાન વિભાગના આજના લેટેસ્ટ અપડેટ આવી ગયા છે. સવારે 5.30 કલાકની સ્થિતિમુજબ, હાલ બિપરજોય વાવાઝોડું દ્વારકાથી 290 કિમી દૂર છે. તો જખૌ બંદરથી 280 કિમી દૂર  છે. વાવાઝોડું પોરબંદરથી 350 કિમી દૂર  છે..તો બિપરજોય વાવાઝોડું નલિયાથી 310 કિમી દૂર છે. હાલ બિપરજોય વાવાઝોડું વેરી સિવિયર સાયક્લોનના સ્વરૂપમાં છે. 15 જૂને સાંજે ગુજરાતના દરિયાકિનારે વાવાઝોડું ટકરાશે. હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.  

1/9
image

વાવાઝોડાની લેટેસ્ટ સ્થિતિ

2/9
image

સેટેલાઇટ તસવીરમાં જુઓ ભૂજમાં કેવું રહેશે વાતાવરણ

3/9
image

આ રીતે ગુજરાતના દરિયા તરફ આગળ વધી રહ્યું છે વાવાઝોડું  

4/9
image

ગુજરાતના આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી  

5/9
image

ગુજરાતમાં વરસાદની આગાહી

6/9
image

આ તાલુકાઓમાં થઈ શકે છે વાવાઝોડાની અસર

7/9
image

સેટેલાઇટ ઈમેજમાં જુઓ જિલ્લાવાર ચેતવણી

8/9
image

વાવાઝોડા દરમિયાન કેવી રહેશે પવનની ગતિ

9/9
image

રાજ્યના માછીમારો  માટે ચેતવણી