Cyclone Biparjoy: આજથી શરૂ થશે વાવાઝોડાની ખરી અસર, આ જિલ્લાઓમાં પડી શકે છે ભારેથી અતિ ભારે વરસાદ

Biparjoy Cyclone અમદાવાદઃ ગુજરાતમાં આવતીકાલ એટલે કે 15 જૂને વાવાઝોડું બિપરજોય ટકરાઈ શકે છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં તો વાવાઝોડાની અસર શરૂ થઈ ગઈ છે. હવે ગુજરાત માટે આગામી ત્રણ દિવસ ભારે છે. રાજ્યના 33 જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. કેટલાક જિલ્લામાં ભારે તો ક્યાંક અતિભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે લોકોને સલામત સ્થળે રહેવાની અપીલ કરી છે. 

1/5
image

2/5
image

3/5
image

4/5
image

5/5
image