ટીમ ઈન્ડિયાના આ ક્રિકેટરની બહેન ફિલ્મોમાં મચાવશે ધૂમ, Hot And Sexy ફોટા જોઈ છૂટી જશે પરસેવો

દીપક ચહર (Deepak Chahar) ની બહેન માલતી ચહર (Malti Chahar) વ્યવસાયે સુપર મોડલ છે. માલતી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને ઘણી વખત ઘણા હોટ ફોટો પોસ્ટ કરે છે.

નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના ક્રિકેટર દીપક ચહરની બહેન માલતી ચહર (Malti Chahar) ટૂંક સમયમાં ફિલ્મોમાં એન્ટ્રી કરવા જઈ રહી છે. માલતી ચહર ઘણીવાર IPL મેચો દરમિયાન ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ટીમને સપોર્ટ કરતી જોવા મળે છે. દીપક ચહર (Deepak Chahar) આઈપીએલ (IPL) માં ચેન્નાઈ સુપર કિંગ્સ માટે ક્રિકેટ રમે છે અને તે ભારતીય ક્રિકેટ ટીમનો પણ એક ભાગ છે.

સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ દીપક ચહરની બહેન માલતી

1/8
image

દીપક ચહર (Deepak Chahar) ની બહેન માલતી ચહર (Malti Chahar) વ્યવસાયે સુપર મોડલ છે. માલતી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને ઘણી વખત ઘણા હોટ ફોટો પોસ્ટ કરે છે. આટલું જ નહીં, માલતી અવારનવાર તેના ભાઈ સાથેના સારા ફોટા સોશિયલ મીડિયા પર પણ શેર કરે છે.

ફિલ્મોમાં કરવા જઈ રહી છે એન્ટ્રી

2/8
image

દીપક ચહરની બહેન માલતી ચહર બોલીવૂડ નહીં પણ તમિલ ફિલ્મોથી પોતાની કારકિર્દીની શરૂઆત કરવા જઈ રહી છે. માલતીએ વિગ્નેશ શિવાન (Vignesh Shivan) અને નયનતારાના નવા પ્રોડક્શન વેન્ચર Walking Talking Strawberry Ice Cream પર હસ્તાક્ષર કર્યા છે. માલતી ચહરે પોતે તેની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા આ માહિતી આપી છે.

માલતીને પાઠવી રહ્યા છે અભિનંદન

3/8
image

પોતાની પોસ્ટ શેર કરતા માલતી ચહરે લખ્યું, 'હું આ કન્ટેન્પરેરી કૂલ ફિલ્મ Walking Talking Strawberry Ice Cream નો ભાગ બનવા માટે ખૂબ જ ઉત્સાહિત છું.' આ ફિલ્મ વિનાયક દ્વારા ડાયરેક્ટ, નયનતારા અને વિગ્નેશ શિવાને પ્રોડ્યૂસ કરી છે. આ સમાચાર સામે આવ્યા બાદ માલતીને સોશિયલ મીડિયા પર અભિનંદન પાઠવી રહ્યા છે.

દીપક ચહરની બહેન ખૂબ જ સુંદર

4/8
image

દીપક ચહરની બહેન માલતી ચહર વ્યવસાયે સુપર મોડલ છે. ઘણા લોકો માલતીને સોશિયલ મીડિયા પર ફોલો કરે છે અને તે ઘણી લોકપ્રિય પણ છે.

ઇન્સ્ટાગ્રામ પર 603k ફોલોઅર્સ

5/8
image

જ્યારે દીપક ચહરે પોતાની ગર્લફ્રેન્ડને આખી દુનિયાની સામે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો ત્યારે તેની બહેન માલતીએ પણ તેને સોશિયલ મીડિયા પર અભિનંદન પાઠવ્યા હતા. માલતી તેના ભાઈના આ નિર્ણયથી ખૂબ ખુશ હતી. દીપકની બહેન માલતી ચહરને લાખો લોકો સોશિયલ મીડિયા પર ફોલો કરે છે. હાલમાં તેના ઈન્સ્ટાગ્રામ પર 603k ફોલોઅર્સ છે.

કેવી રીતે ફેમસ થઈ માલતી ચહર?

6/8
image

માલતીને સ્ક્રીન પર જોવી તેના ફેન્સ માટે એક ખાસ ટ્રીટ હશે. માલતી વ્યવસાયે અભિનેત્રી અને મોડલ છે. માલતી ફિલ્મોમાં દેખાતા પહેલા એડ્સમાં દેખાઈ ચૂકી છે. માલતીએ વેબ સિરીઝ letsmarry.com માં કામ કર્યું છે. માલતી ચહર ત્યારે ચર્ચામાં આવી જ્યારે તેણીએ તેના ભાઈ દીપક ચહર અને ડ્વેન બ્રાવો સાથે તેમના લોકપ્રિય ગીત રન ધ વર્લ્ડમાં પરફોર્મ કર્યું. માલતી તેના અદભૂત વ્યક્તિત્વ માટે હેડલાઇન્સમાં રહે છે. તે એક ફેશનિસ્ટા છે.

ભાઈ દીપક ચાહર સાથે ખાસ બોન્ડિંગ

7/8
image

માલતીનો ખૂબસૂરત દેખાવ અને અદ્ભુત ફેશન સેન્સ તેની ઈન્સ્ટા પ્રોફાઈલમાં જોઈ શકાય છે. માલતીના ઇન્સ્ટા પર 603k ફોલોઅર્સ છે. માલતી મિસ ઈન્ડિયા અર્થ 2009, ફેમિના મિસ ઈન્ડિયા 2014 ની સેકન્ડ રનર અપ રહી છે. માલતી તેના ભાઈ દીપક ચહર સાથે ખાસ બોન્ડ શેર કરે છે. માલતી સોશિયલ મીડિયા પર તેના ભાઈ સાથેની તસવીરો શેર કરે છે.

8/8
image