દિશા પટણીએ ફરી બિકીની પહેરીને સોશિયલ મીડિયા પર લગાવી આગ

 દિશા પટણી (Disha patnai) સોશિયલ મીડિયા પર બહુ એક્ટિવ હોય છે. તે હંમેશા પોતાની ફિટનેસને કારણે ચર્ચામાં રહેતી હોય છે. દિશા નિયમિત રીતે ફિટનેસ વિશેના અનેક વીડિયો શેયર કરે છે. હાલમાં દિશાએ પોતાની તસવીર શેયર કરી છે જેમાં તે પુલસાઇડમાં બ્લેક બિકીનીમાં જોવા મળે છે. 

મુંબઈ : દિશા પટણી (Disha patnai) સોશિયલ મીડિયા પર બહુ એક્ટિવ હોય છે. તે હંમેશા પોતાની ફિટનેસને કારણે ચર્ચામાં રહેતી હોય છે. દિશા નિયમિત રીતે ફિટનેસ વિશેના અનેક વીડિયો શેયર કરે છે. હાલમાં દિશાએ પોતાની તસવીર શેયર કરી છે જેમાં તે પુલસાઇડમાં બ્લેક બિકીનીમાં જોવા મળે છે. 

1/19
image

મિસ લખનૌ બન્યા પછી દિશા પેન્ટાલુન મોડલિંગ સ્પર્ધામાં ફર્સ્ટ રનરઅપ રહી હતી. 2013માં દિશાએ ફેમેિના મિસ ઇન્દોર સ્પર્ધામાં ભાગ લીધો હતો અને એમાં તે ફર્સ્ટ રનર અપ રહી હતી. 

2/19
image

મોડલિંગ સાથે દિશાએ પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી ત્યારે 2015માં પહેલીવાર તેલુગુ ફિલ્મ લોફરમાં કામ કર્યું. આ ફિલ્મમાં તેની સાથે વરૂણ તેજ હતો. 

3/19
image

દિશાએ બેફિક્ર આલબમમાં ટાઇગર સાથે ડાન્સ કરીને લોકપ્રિયતા મેળવી છે. 

4/19
image

2016માં દિશાએ બોલિવૂડ ફિલ્મ બાયોપિક M.S.Dhoniથી ડેબ્યુ કર્યું હતું. 

5/19
image

દિશાને ફિલ્મ ધોની એન અનટોલ્ડ સ્ટોરી માટે સ્ક્રીન અવોર્ડ અંતર્ગત બેસ્ટ ડેબ્યુ અવોર્ડ આપવામાં આવ્યો હતો. 

6/19
image

બોલિવૂડમાં ડેબ્યુ કરતા પહેલાં દિશા એક્ટર પાર્થ સમંથાને ડેટ કરી રહી હતી. આ રિલેશનશીપ એક વર્ષ ચાલી હતી પણ એકાએક પાર્થનું નામ પ્રોડ્યુસર વિકાસ ગુપ્તા સાથે જોડાતા તેમના રસ્તા અલગ થઈ ગયા છે. 

7/19
image

દિશા અને ટાઇગર શ્રોફ વચ્ચે અફેયરની ચર્ચા છે પણ કોઈએ આ વાતનો સ્વીકાર નથી કર્યો. 

8/19
image

દિશા છેલ્લીવાર ભારતમાં સુપરસ્ટાર સલમાન ખાન સાથે જોવા મળી છે. 

9/19
image

દિશાની મોટી સિદ્ધિ 2017માં સુપરસ્ટાર જેકી ચેન સાથે આવેલી ચીની એક્શન ફિલ્મ કુંગ ફૂ યોગા છે. આ ફિલ્મ ચીની ફિલ્મોમાં સૌથી વધારે કમાણી કરનારી ફિલ્મ બની છે. 

 

10/19
image

દિશા કેલ્વિન ક્લીન નામની ઇનરવેર બ્રાન્ડની બ્રાન્ડ એમ્બેસેડર છે અને હંમેશા અલગ અંદાજમાં એનું પ્રદર્શન કરે છે. 

11/19
image

फिलहाल दिशा ने अपनी एक तस्वीर साझा की है जिसमें वह ब्लैक बिकीनी में पूल साइड में आग लगाती दिख रही हैं.

12/19
image

દિશા હિન્દી ફિલ્મોમાં એક્ટિંગ કરવા માટે જાણીતી છે. 

13/19
image

દિશા પોતાની તસવીરોને કારણે ચર્ચામાં રહે છે.

14/19
image

દિશા પટણીએ પોતાની યુ ટ્યૂબ ચેનલ શરૂ કરી છે. 

15/19
image

દિશાનો જન્મ 13 જૂન, 1992માં થયો છે. દિશા ઉત્તરાખંડના પિથોરાગઢની વતની છે. તેનો જન્મ બરેલીમાં થયો હતો અને તેણે યુપીથી પોતાનો અભ્યાસ કર્યો છે. 

16/19
image

દિશા વૈજ્ઞાનિક બનવા માગતી હતી અને ભણવામાં હોંશિયાર હતી. જોકે 2011માં લખનૌની એમિટી યુનિવર્સિટીમાં બાયોટેકનો અભ્યાસ કરતી વખતે મોડલિંગ શરૂ કરી દીધું હતું. 

17/19
image

કોલેજ દરમિયાન દિશાને ફેરવેલ પાર્ટીમાં મિસ કોલેજ તરીકે પસંદ કરવામાં આવી હતી. આ પછી તેણે મિસ લખનૌ સ્પર્ધામાં ભાગ લીધો હતો અને જીતી ગઈ હતી. 

18/19
image

2015માં દિશા કેડબરી ડેયરી મિલ્કની એડમાં જોવા મળી હતી. લોકોને આ એડમાં દિશા બહુ પસંદ પડી હતી. 

19/19
image

દિશાની આગામી ફિલ્મ મલંગ છે અને એમાં તેની સાથે આદિત્ય રોય કપૂર છે. આ ફિલ્મનું પોસ્ટર પણ જાહેર થયું છે.