દિશા પટણી

'મલંગ'નું ટાઇટલ ટ્રેક રિલીઝ, જોવા મળી દિશા પટણી અને આદિત્ય રોય કપૂરની રોમેન્ટિક કેમેસ્ટ્રી

દિશા પટણી (Disha Patani) અને આદિત્ય રોય કપૂર (Aditya Roy Kapur)ની જોડીવાળી આગામી ફિલ્મ 'મલંગ'નું ટાઇટલ ટ્રેક (Malang title track) રિલીઝ કરવામાં આવ્યું છે. આ ગીત આજે જ થોડીવાર પહેલાં જ રિલીઝ થયું છે આ ગીતમાં જ્યાં દિશા અને આદિત્યનો રોમાન્સ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ ગીતના સૂફી શબ્દો જોરદાર રીતે એક્ટ્રેક્ટ કરી રહ્યા છે. 

Jan 16, 2020, 03:01 PM IST

એકતા કપૂરે જીત્યો 'મોસ્ટ પાવરફૂલ બિઝનેસ વુમન ઓફ ધ ઇયર'નો ખિતાબ

એકતા કપૂર આ વર્ષે પોતાના દમદાર કન્ટેંટની સાથે બધા પ્લેટફોર્મ પર સર્વવ્યાપી રહી છે. તાજેતરમાં જ એકતા કપૂરે ફોર્ચ્યૂન ઇન્ડીયા એવોર્ડમાં ભાગ લીધો હતો, જ્યાં તેને એન્ટરટેનમેન્ટ ઇંડસ્ટ્રીમાંથી 'મોસ્ટ પાવરફૂલ બિઝનેસ વુમેન ઓફ ધ ઇયર'ના એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી. 

Nov 10, 2019, 10:07 AM IST

Salman Khan ની Radhe માટે મહેનત કરી રહી છે દિશા પટણી, બોયફ્રેંડ Tiger Shroff કરી રહ્યો છે સપોર્ટ!

મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો અભિનેત્રી આ ફિલ્મ માટે એક ગીતની તૈયારીમાં લાગી ગઇ છે. સમાચારોનું માનીએ તો આ ગીતની તૈયારી માટે તેમના બોયફ્રેન્ડ ટાઇગર શ્રોફ (Tiger Shroff) તેમની મદદ કરી રહ્યા છે.

Oct 19, 2019, 02:56 PM IST

‘ભારત’ બાદ હવે દિશા પટણીની હાથ લાગી સલમાન ખાનની આ ફિલ્મ?

બોલીવુડની જાણીતી એક્ટ્રેસ દિશા પટણી (Disha Patani) તાજેતરમાં ચર્ચાઓમાં છવાયેલી છે. પરંતુ આ વખતે તે પોતાના પ્રાઇવેટ સંબધોને લઇને નહીં પરંતુ એક ફિલ્મને લઇને

Oct 15, 2019, 11:48 AM IST

દિશા પટણીએ બ્લેક બિકીનીમાં શેયર કરી સુપરહોટ તસવીર, ચાહકો બોલી ઉઠ્યા કે...

બોલિવૂડની ટોચની એક્ટ્રેસ દિશા પટણીની તસવીરો ઇન્ટરનેટ પર બહુ લોકપ્રિય થાય છે. હાલમાં દિશાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બ્લેક બિકીનીમાં તસવીર શેયર કરી છે જેમાં તે ગજબની ખૂબસુરત લાગે છે. 

Jun 20, 2019, 03:54 PM IST

દિશા જોવા મળી ચર્ચાસ્પદ રાજકારણી સાથે સિક્રેટ લંચ ડેટ પર, નામ જાણીને લાગશે આંચકો

સામાન્ય રીતે ટાઇગર શ્રોફ સાથે જ જોવા મળતી દિશા યુવાન રાજકારણી સાથે સમય પસાર કરતી જોવા મળી છે

Jun 13, 2019, 03:13 PM IST

દિશા પટણીએ બનાવી લીધો છે બર્થડેનો પુરો પ્લાન, શું પાર્ટીમાં સામેલ થશે ટાઇગર શ્રોફ?

બોલીવુડ એક્ટ્રેસ દિશા પટણી 13 જૂનના રોજ પોતાનો 27મો બર્થડે સેલિબ્રેટ કરવા જઇ રહી છે. મળતા સમાચારો અનુસાર દિશા પટણીએ પોતાના બર્થડે સેલિબ્રેશનની તૈયારીઓ પુરી કરી લીધી છે. આ દરમિયાન ફેંસને પ્રશ્ન છે કે શું તેમની બર્થડે પાર્ટીમાં તેમના બોયફ્રેંડ ટાઇગર શ્રોફ પણ સામેલ થશે? એક ઇન્ટરવ્યૂ દરમિયાન હવે તે મોટી થઇ ગઇ છે અને તેમને વિચિત્ર લાગે છે જ્યારે બર્થડે પર લોકો તેમને વિશ કરવા માટે કોલ અથવા મેસેજ કરે છે. 

Jun 12, 2019, 03:07 PM IST

 Box Office પર 'ભારત'એ ટંકશાળ પાડી, 5 જ દિવસમાં કરી નાખી આટલી કમાણી 

સલમાન ખાનની ઈદના દિવસે રિલીઝ થયેલી ફિલ્મ ભારત બોક્સ ઓફિસ પર ટંકશાળ પાડી  રહી છે. ફિલ્મે પાંચ જ દિવસમાં 150 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. આ સાથે જ વીકએન્ડ પર ફિલ્મે કમાણીમાં વધારો મેળવ્યો છે. દેશ ઉપરાંત લગભગ 70 દેશોમાં 1300 સ્ક્રિન્સ પર રિલીઝ કરાયેલી આ ફિલ્મને ડાઈરેક્ટર અલી અબ્બાસ ઝફરે દિગ્દર્શિત કરી હતી. અત્રે જણાવવાનું કે સલમાન ખાનની 'ભારત' પહેલા દિવસે જ પોતાની ગત બધી ફિલ્મોના રેકોર્ડ તોડતા સૌથી વધુ ઓપનિંગ કરનારી ફિલ્મ બની હતી. 

Jun 10, 2019, 05:09 PM IST

ટાઈગર શ્રોફ અગાઉ આ હેન્ડસમ ટીવી સ્ટારના પ્રેમમાં હતી દિશા, બ્રેકઅપ પાછળ ચોંકાવનારું કારણ

ટાઈગર શ્રોફ અગાઉ દિશા પટણી એક એવા સ્ટાર સાથે રિલેશનમાં હતી જે આજકાલ ટીવી પર ખુબ ધૂમ મચાવી રહ્યો છે. 

May 15, 2019, 10:05 PM IST

દિશા પટણીનો VIDEO થયો વાઇરલ, લોકોએ નામ આપ્યું લેડી ટાઇગર શ્રોફ

દિશા પટણી હાલમાં ભારે ચર્ચાનો મુદ્દો બનેલી છે. ફિલ્મ ભારતનું ટ્રેલર જોઈને લાગે છે કે આ ફિલ્મમાં તેનો રોલ લાંબો હશે. આ ફિલ્મમાં તે સર્કસમાં કામ કરતી છોકરીનો રોલ કરી રહી છે

May 14, 2019, 12:15 PM IST

આ હિરોઇને પોસ્ટ કર્યો ગજબનો વીડિયો, યાદ આવી જશે માધુરીનો સુપરહોટ ડાન્સ

માધુરીનું ગીત હમ કો આજકલ હૈં ઇન્તઝાર...આજે પણ ચાહકોનું ફેવરિટ ગીત છે

May 9, 2019, 04:11 PM IST

સ્લો મોશનમાં દિશા પટણીના લુક માટે હેલનમાંથી લીધી હતી પ્રેરણા!

અલી અબ્બાસ જફર દ્વારા નિર્દેશિત ફિલ્મ ભારતના ગીત 'સ્લો મોશન'માં સલમાન ખાન અને દિશા પટણી વચ્ચે જોવા મળતી કેમેસ્ટ્રી ખૂબ ચર્ચામાં છે. ગીતમાં અભિનેત્રીનો લુક આશ્વર્યજનક રીતે હેલન સાથે મેચ થાય છે. દિશા માટે આ લુકને ડિઝાઇન કરનાર એશલે રેબેલોએ આ વિશે વાત કરતી વખતે કહ્યું કે દિશાનો લુક ડિઝાઇન કરતી વખતે, 60ના દાયદાની અન્ય અભિનેત્રીઓ જેમ કે નંદા અને આશા પારેખની સાથે-સાથે ત્રીસરી મંજીલમાંથી ચાર્ટબસ્ટર ગીત ''ઓ હસીના જુલ્ફોવાલી'' અને હાવડામાંથી ''મેરા નામ ચિન ચિન ચૂ'' જેમ કે ક્લબ ડાંસરની છબિ તેમના મગજમાં હતી. 

May 3, 2019, 01:01 PM IST

આ તસવીરોને કારણે પહેલાં પણ TROLL થઈ ચૂકી છે દિશા પટણી, હવે નવી તસવીર બની આફત

દિશાએ પોતાની  લેટેસ્ટ તસવીર ઇન્સ્ટાગ્રામ પર શેયર કરી છે અને આ તસવીર તરત જ સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ ગઈ હતી અને લોકોએ દિશાને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું. દિશા આ પહેલાં પણ પોતાની તસવીરને કારણે ટ્રોલર્સનો ટાર્ગેટ બની ચુકી છે. 

Apr 23, 2019, 03:23 PM IST

દિશા પટણીનું આ જાંબાઝ આર્મી ઓફિસર સાથે છે ખાસ કનેક્શન, જાણવા કરો ક્લિક...

દિશા તેના અંગત જીવનને કારણે બહુ ચર્ચામાં છે. દિશા અને ટાઇગર અનેકવાર સાથે જોવા મળે છે અને પાપારાઝીઓને પોઝ પણ આપે છે. આ બંનેએ ક્યારેય પોતાના સંબંધોની સ્પષ્ટતા નથી કરી પણ બંને ડેટિંગ કરી રહ્યા છે એ ઓપન સિક્રેટ છે. દિશા હવે અલી અબ્બાસ ઝફરની ફિલ્મ ભારતમાં જોવા મળશે. 

Apr 19, 2019, 05:17 PM IST

દિશા પટણીએ કર્યો એવો સ્ટન્ટ, Video જોઈને ભલાભલા હીરોને આવી જશે પરસેવો

બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટની યુવાનોમાં બહુ લોકપ્રિય છે

Feb 15, 2019, 03:35 PM IST

સલમાન અને દિશા વચ્ચે રોમાન્સ ? બહાર આવી સાચી હકીકત

દિશા હાલમાં સલમાન ખાનની ફિલ્મ 'ભારત'માં તેની સાથે કામ કરી રહી છે

Jan 15, 2019, 06:46 PM IST

સુપરહોટ દિશાએ વાતવાતમાં કહી દીધું ફેવરિટ ફિલ્મનું નામ, સાંભળીને કહેશો હૈં !

બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટણીની આગામી ફિલ્મ છે સલમાન ખાન સ્ટારર 'ભારત'. દિશા પોતાના હોટ લુક અને અદાઓને કારણે યુવાનોમાં ફેવરિટ છે. હાલમાં દિશાએ વાતવાતમાં એક ઇન્ટવ્યૂમાં પોતાની ફેવરિટ ફિલ્મનું નામ જણાવ્યું હતું જે તેની પર્સનાલિટી સાથે બિલકુલ મેચ નથી થતું. દિશાની ફેવરિટ ફિલ્મ છે રાજ કપૂર સ્ટારર 'મેરા નામ જોકર'. આ ફિલ્મ 8 ડિસેમ્બર, 1970ના દિવસે રિલીઝ થઈ હતી. દિશા તેની આગામી ફિલ્મ 'ભારત'માં પણ સર્કસના અંગ કસરતનો ખેલ કરતી યુવતીનો રોલ ભજવી રહી છે. 

Dec 20, 2018, 06:08 PM IST

'બાગી 3'ના પહેલા પોસ્ટરે રિલીઝ થતાની સાથે જ સર્જ્યું જબરદસ્ત સસ્પેન્સ 

બાગી 2ના ગીતો આજે પણ લોકોના હ્રદય પર રાજ કરી રહ્યાં છે. પહેલી ફિલ્મ હીરો બાદથી જ એક્શન સ્ટાર ગણાતો ટાઈગર શ્રોફ આ ફિલ્મમાં પણ તેના આક્રમક મૂડમાં જોવા મળ્યો હતો.

Dec 19, 2018, 01:14 PM IST

દિશા પટણી ફિટનેસને લઇ જોવા મળી ક્રેઝી, સોશિયલ મીડિયા પર શેર કર્યો વીડિયો

દિશા પટણીએ સોશિયલ મીડિયા પર તેનો એક ફિટનેસ વીડિયો શેર કર્યો છે. જેમાં ફેન્સ તેની હાઇ કિક્સને જોઇ દંગ રહી ગયા.

Nov 27, 2018, 12:26 PM IST

હૃતિકે કરી દિશાની છેડતી...આ રિપોર્ટ પર હિરોઇનનું આવ્યું મોટું નિવેદન

હાલમાં એક મીડિયા પોર્ટલ પર એવા સમાચાર આવ્યા હતા કે બોલિવૂડ સ્ટાર હૃતિક રોશને નવોદિત એક્ટ્રેસ દિશા પટનીની છેડતી કરવાનો પ્રયાસ કર્યો જેના કારણે દિશાએ તો હૃતિક સાથેની ફિલ્મ કરવાનું જ માંડી વાળ્યું છે. આ રિપોર્ટ પછી હૃતિક રોશને પોતાના ટ્વિટર એકાઉન્ટ પરથી ટ્વીટ કરીને આ સમાચારને ખોટા ગણાવીને મીડિયા પોર્ટલનો બરાબર ઉધડો લીધો હતો. 

Aug 28, 2018, 06:27 PM IST