Disha Patani એ શેર કરી હદથી વધુ બોલ્ડ તસવીરો, લોકોએ કરી આવી કોમેન્ટ

Disha Patani Black Bikini: બોલીવુડ અભિનેત્રી દિશા પટની ફિટનેસ અને હોટનેસના મામલામાં ગમે તેને ટક્કર આપી શકે છે. તે સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે, જ્યાં પોતાની તસવીરો ફેન્સ સાથે શેર કરતી રહે છે. હાલમાં દિશાએ કેટલીક તસવીરો શેર કરી છે. જેને જોઈ ફેન્સ અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યાં છે. 

1/5
image

હાલમાં દિશા પટનીએ ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી જેમાં તે હોટ લાગી રહી છે. દિશાએ બોલ્ડ તસવીરોથી ઈન્ટરનેટ ગરમ કર્યું છે. ફેન્સ પણ તેની તસવીર પર પ્રતિક્રિયા આપી રહ્યાં છે. 

 

 

2/5
image

દિશા તસવીરોમાં પોતાના પરફેક્ટ બિકિની ફિગરને ફ્લોન્ટ કરી રહી છે. પ્રથમ ફોટોમાં દિશાએ બ્લેક બિકિની અને રેડ-ઓરેન્જ કલરનું પેન્ટ પહેર્યું છે. આ મિરર સેલ્ફીમાં દિશા હોટ અંદાજમાં લોકોને પોતાના દીવાના બનાવી રહી છે. 

 

 

 

3/5
image

બીજા ફોટોમાં દિશાએ રેડ કલરની બિકિની સેટ પહેર્યો છે. સાથે અભિનેત્રીએ વાળ બાંધીને રાખ્યા છે. આ તસવીરમાં દિશાના પરફેક્ટ ફિગર પર દરેકની નજર અટકી ગઈ છે. ફેન્સ સતત તેના પર કોમેન્ટ કરી રહ્યાં છે. 

4/5
image

એક યૂઝરે દિશાની તસવીરો પર કોમેન્ટ કરતા લખ્યુ- તું દિલ પર રાજ કરે છે, લવ યૂ. આ સિવાય અન્ય યૂઝર્સે કહ્યું- તેં કેટલા દિવસ બાદ સુંદર તસવીર શેર કરી છે. તમને જણાવી દઈએ કે દિશાની તસવીરને લાખો વ્યૂ મળી ચુક્યા છે. 

5/5
image

જો વાત કરીએ દિશાની આવનારી ફિલ્મની તો તે જલદી એક વિલેન રિટર્ન્સમાં જોવા મળશે. આ ફિલ્મમાં દિશા સિવાય તારા સુતારિયા, અર્જુન કપૂર અને જોન અબ્રાહમ પણ લીડ રોલમાં છે.