Mithun Chakraborthy ની લાડલી Dishani Chakraborthy ની હોટ તસવીરોએ સોશિયલ મીડિયા પર ગરમી વધારી

ઝી બ્યૂરો, અમદાવાદઃ બોલીવુડ અભિનેતા મિથુન ચક્રવર્તી ભારે અટકળો બાદ આખરે ભાજપમાં જોડાઈ ગયા છે. એવામાં તેમની પુત્રી દિશાની ચક્રવર્તીની તસવીરો પણ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. શું તમે જોયા છે મિથુન દાની લાડલીના આ ખૂબસૂરત Photos.
 

સિલ્વર સ્ક્રીનથી દૂર છે દિશાની

1/8
image

મિથુન ચક્રવર્તીના બંને પુત્ર અભિનયના ક્ષેત્રમાં પદાર્પણ કરી ચૂક્યા છે. પરંતુ તેમની પુત્રી દિશાની હજુ પણ સિલ્વર સ્ક્રીનથી દૂર છે.  

સોશિયલ મીડિયા પર છે અનેક ફોલોઅર્સ

2/8
image

ફિલ્મોથી દૂર હોવા છતાં પણ દિશાની ચક્રવર્તી લોકોની ફેવરિટ સ્ટાર કિડ્સની યાદીમાં સામેલ છે.  

ખૂબસૂરતીમાં અવ્વલ છે દિશાની

3/8
image

દિશાની ચક્રવર્તી પણ બીજા સ્ટારકિડ્સની જેમ અત્યંત ખૂબસૂરત છે.  

સ્ટાઈલમાં પણ મારે છે બાજી

4/8
image

ખૂબસૂરત હોવાની સાથે સાથે તે એટલી સ્ટાઈલીશ છે કે સારી-સારી બોલીવુડ અભિનેત્રી પણ તેની સામે ઝાંખી પડી જાય છે.  

સોશિયલ મીડિયા પર એક્ટિવ છે દિશાની

5/8
image

આત્મવિશ્વાસના મામલામાં પણ દિશાનીનો કોઈ જવાબ નથી. તે દરરોજ સોશિયલ મીડિયા પર પોતાની તસવીરો શેર કરીને ફેન્સ સાથે સંપર્કમાં રહે છે.  

હાલમાં છે દેશની બહાર

6/8
image

દિશાની હાલમાં કેલિફોર્નિયામાં છે. જ્યાંથી તેણે સમુદ્ર કિનારે મસ્તી કરતા કેટલીક તસવીરો શેર કરી હતી.  

મિથુને લીધી છે દત્તક

7/8
image

દિશાની ચક્વર્તીને મિથુન ચક્રવર્તીએ દત્તક લીધી છે.

પપ્પા છે રિયલ લાઈફ હીરો

8/8
image

દિશાની પોતાના પિતાને રિયલ લાઈફ હીરો માને છે. તે પોતાના પપ્પા સાથે તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરતી રહે છે.