Emergency First Look: આ લુકમાં અસ્સલ ઈંદિરા ગાંધી લાગે છે કંગના, તસવીરો જોઈને તમે જોતા જ રહેશો

નવી દિલ્લીઃ પૂર્વ પ્રધાનમંત્રી ઈંદિરા ગાંધી અને તેમના સમયમાં ભારતમાં લગાવવામાં આવેલી કટોકટીના સંદર્ભ પર બોલીવુડની ફિલ્મ બની રહી છે. જેમાં ઈંદિરા ગાંધીની ભૂમિકામાં જોવા મળશે કંગના રનૌત. આ ફિલ્મમાં કંગનાનો લુક સામે આવ્યો છે. તેની તસવીરો જોઈને તમે પણ જોતા રહેશે.

1/9
image

2/9
image

3/9
image

4/9
image

5/9
image

6/9
image

7/9
image

8/9
image

9/9
image