Neha Malik ની રંગીન અદાઓના લાખો ચાહકો છે દીવાના! આ ભોજપુરી હીરોઈનની હોટ તસવીરોએ ગરમ કર્યું બજાર!

નવી દિલ્લીઃ ભોજપુરી એક્ટ્રેસ નેહા મલિક એક્ટિંગથી વધારે પોતાના બોલ્ડ લુકને કારણે ચર્ચામાં રહે છે. તેની સુંદરતા સામે બોલિવુડની એક્ટ્રેસ પણ ફીકી લાગે છે. તે હંમેશા પોતાના હોટ ફોટોઝ શોસિયલ મીડિયામાં મુકતી રહે છે. 
 

 

 

ફોટોઝ મુકી મચાવે છે ધૂમ

1/5
image

ભોજપુરી એક્ટ્રેસ નેહા મલિક સોશિયલ મીડિયા પર એક્ટીવ રહે છે. તે તેના ફેન્સ સાથે જોડાયેલી રહેવા માટે સોશિયલ મીડિયામાં પોતાના હોટ ફોટોઝ મુકતી રહે છે.   

જુઓ એક્ટ્રેસનો જલવો

2/5
image

 

નેહા મલિકાનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ તેના હોટ ફોટોઝથી ભરેલું પડ્યું છે. તે ઘણી વખત કેમેરાની સામે પોતાનો જલવો બતાવી ચુકી છે.  

દરેક લુકમાં જોરદાર લાગે છે નેહા

3/5
image

 

દરેક લુકમાં નેહા સુંદર લાગે છે. ટ્રેડિશનલ આઉટફિટ હોય કે પછી વેસ્ટર્ન કપડા તે પોતાની અદાઓથી દર વખતે સોશિયલ મીડિયામાં આગ લગાવી દે છે.  

ઈન્સ્ટા પર છે જોરદાર ફેન ફોલોઈગ

4/5
image

નેહાને લોકો પસંદ કરે છે તેનો અંદાજ તેમના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટના ફોલોઅર્સ પરથી લગાવી શકાય છે. નેહાને 3 મિલિયન લોકો ઈન્સ્ટા પર ફોલો કરે છે. 

ચર્ચામાં છે નેહા મલિકનું આ ગીત

5/5
image

નેહા મલિક હાલમાં જ ખેસારી લાલ યાદવની સાથે મ્યુઝિક વીડિયો 'તેરે મેરે દરમિયાં'માં જોવા મળી હતી.