રેમ્પ પર બરાબર જામ્યો ફરહાન અને શિબાનીનો પ્રેમ
1/6
ફેશન વિકમાં શિબાની અને ફરહાને પાયલ સિંઘલના વિન્ટર ફોલ 2019 કલેક્શને લોન્ચ કર્યું હતું. તેમણે ખૂબસુરત પેસ્ટલ રંગના કપડાં પહેર્યા હતા.
2/6
ફરહાન અને શિબાનીએ મેચિંગ એથનિક અને સ્ટાઇલિશ લુક પહેર્યો હતો.
3/6
રેમ્પ પર ફરહાન અને શિબાનીએ એકબીજાનો હાથ પકડીને વોક કરી હતી અને તેમની જોડી જબરદસ્ત જામતી હતી.
4/6
એક્ટ્રેસ શ્રૈયા સરન પણ રેમ્પ પર મસ્તીભર્યા અંદાજમા ંજોવા મળી હતી.
5/6
રેમ્પ પર તનીષા મુખરજીનો અનોખો અંદાજ જોવા મળ્યો હતો.
6/6
એક્ટ્રેસ કિમ શર્મા પણ પાયલ સિંઘલના રેમ્પ શોમાં જોવા મળી હતી.( તમામ તસવીર સાભાર Yogen Shah).
Trending Photos