Flipkart આપી રહ્યુ છે iPhones પર ધાંસૂ ડિસ્કાઉન્ટ, ફટાફટ જુઓ લિસ્ટ

દરેક મોબાઈલ યૂઝર શાનદાર ડિસ્કાઉન્ટની સાથે iPhone ખરીદવા ઇચ્છે છે. પરંતુ ધણી વખત જાણકારી નહી હોવાના કારણે તક છૂટી જાય છે. યૂઝર્સને પોતાની તરફ આકર્ષવા માટે હાલમાં ઈ-કોર્મસ સાઇટ Flipkart એપલના iPhone  પર ભારે ડિસ્કાઉન્ટ આપી રહ્યું છે. Apple ના કેટલાક iPhone પર શાનદાર ડીલ્સ પણ મળી રહી છે. ફટાફટ ચેક કરો આ ઓફર...

889 રૂપિયાના સરળ હપ્તામાં ખરીદો Apple iPhone 6

1/5
image

Apple iPhone 6 માં તમને શાનદાર ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. બેંક ઓફ બરોડા ખાસ 10 ટકાનું ડિસ્કાઉન્ટ આપી રહ્યું છે. આ ઉપરાંત 899 પણ માસિક હપ્તામાં પણ આ ફોન ખરીદી શકો છો.

Apple iPhone SE પર 7,901 રૂપિયાનું ડિસ્કાઉન્ટ

2/5
image

Apple iPhone SE પર 7,901 રૂપિયાનું સ્પેશિયલ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. બેંક ઓફ બરોડાાના કાર્ડ્સ પર 10 ટકાનું વધારાનુ ડિસ્કાઉન્ટ પણ મળી રહ્યું છ.

iPhone 11 Pro પર 26 હજારનું ડિસ્કાઉન્ટ

3/5
image

iPhone 11 Pro તમે શાનદાર ડીલ સાથે ખરીદી શકો છો.  ફ્લિપકાર્ટ આ ફોનમાં 26 હજારનું નુકસાન આપી રહ્યુ છે. આ ઉપરાંત 16,500ની એક્સચેન્જ ઓફર પણ છે.

iPhone 12 Mini પર મળશે સારી ડીલ

4/5
image

ઇ-કોમર્સ સાઇટમાં iPhone 12 Mini પર પણ સારી ડીલ મળી રહી છે. અહીં તમે માત્ર 11,650 રૂપિયાના માસિક હપ્તામાં iPhone 12 Mini ઘરે લઈ જઇ શકો છો. આ સિવાય HDFC Cards પર 6000 રૂપિયાનું ઇન્સ્ટેન્ટ ડિસ્કાઉન્ટ પણ છે. iPhone 12 ની જેમ, iPhone 12 Mini પણ 16,500 રૂપિયાની એક્સચેન્જ ઓફર ધરાવે છે.

iPhone 12 પર શાનદાર ઓફર્સ

5/5
image

ફ્લિપકાર્ટની વેબસાઈટ અનુસાર iPhone 12 પર શાનદાર ઓફર્સ ચાલી રહી છે. iPhone 12 (64 GB) હેન્ડસેટ પર 16,500 રૂપિયાનું એક્સચેન્જ બોનસ મળી રહ્યુ છે. આ ઉપરાંત HDFC Cards પર 6000 રૂપિયાનું ઇન્સ્ટેન્ટ ડિસ્કાઉન્ટ પણ છે.