Robert Kiyosaki On Gold-Silver: રોબર્ટ કિયોસાકી, જે ઘણીવાર પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં લોકોને સોના, ચાંદી અને બિટકોઈનમાં રોકાણ કરવાની સલાહ આપે છે, હવે અહીં પણ સાવધાની રાખવાની સલાહ આપતા જોવા મળે છે.
Gold Investment: 2025માં સોનાએ રોકાણકારો સારૂ વળતર આપ્યું છે, ખાસ કરીને સોનામાં લગભગ 70%નો વધારો થયો છે. એક્સપર્ટે 2026માં 10 ગ્રામ સોનાનો ભાવ વિશે ભવિષ્યવાણી કરી છે, જેને જોતા સોનામાં રોકાણ કરનારા રોકાણકારોને ફાયદો થઈ શકે છે.
Investment Tips: મોંઘવારીથી બધા પરેશાન છે, પરંતુ 20 હજારના પગારમાં પણ કરોડપતિ બનવું અશક્ય નથી. આ વાંચી તમને વિશ્વાસ નહીં થાય પરંતુ માત્ર એક સરળ અને સ્માર્ટ ઈન્વેસ્ટમેન્ટ રણનીતિથી તમે 30 વર્ષ બાદ બે કરોડનું ફંડ ભેગું કરી શકો છો. આ બજેટ પ્લાનમાં તમારે કઈ-કઈ વસ્તુનો હિસાબ રાખવાનો છે, આવો જણાવીએ.
Investment Tips: રોકાણ માટે ગોલ્ડ, સિલ્વર અને શેર ત્રણેય સારા ઓપ્શન છે. પરંતુ પ્રશ્ન એ છે કે, તમારે ક્યાં રોકાણ કરવું જોઈએ? ચાલો મહત્વપૂર્ણ મુદ્દાઓ સમજાવીએ.
Mutual Fund Schemes: HDFC ફ્લેક્સી કેપ ફંડે તેની શરૂઆતથી અત્યાર સુધીમાં લગભગ 31 વર્ષમાં 10,000 રૂપિયાની SIPએ 21.50 કરોડ રૂપિયાનું શાનદાર ફંડમાં બનાવી દીધું છે.
મ્યુચ્યુઅલ ફંડ્સ (Mutual Funds) માં રોકાણ કરવાની એક રીત છે SIP. આજના સમયમાં મોટા ભાગના લોકો SIP દ્વારા MF માં રોકાણ કરે છે. લોકો આશા રાખે છે કે તેનાથી મોટું ફંડ તૈયાર થશે. પરંતુ માત્ર એસઆઈપી શરૂ કરી દેવાથી પૈસા બનતા નથી. તે માટે ખાસ વાતનું ધ્યાન રાખવાની પણ જરૂર હોય છે. જો તમે ખુબ ધનવાન બનવાનું સપનું જોઈ રહ્યાં છો તો એસઆઈપી સાથે જોડાયેલી કેટલીક વાતોને સમજી લેવી જોઈએ. આ નાની-નાની વાતો તમને મોટું ફંડ બનાવવામાં મદદ કરશે અને તમે SIP થી મોટો કોપર્સ બનાવી લેશો.
Investment Tips: જો તમને લાગે છે કે તમારી આવક ખૂબ વધારે નથી, તેથી તમે રોકાણ કરી શકતા નથી, તો તમારે આ વિચાર બદલવો જોઈએ. આજે એવી ઘણી યોજનાઓ છે જેમાં દર મહિને માત્ર 500 રૂપિયાથી રોકાણ શરૂ કરી શકાય છે અને લાખો રૂપિયાનું ફંડ બનાવી શકાય છે.
SIP Calculator: SIP જેટલો લાંબો સમય ચાલે છે, રોકાણકારોને તેટલા વધુ ફાયદા મળે છે. SIP દ્વારા તમને 20 વર્ષે 1 કરોડ રૂપિયા મળી શકે છે, જેના માટે તમારે અમુક વસ્તુ ફોલો કરવી પડશે.
SIP Investment Plans and Returns: SIPનો "7-5-3-1" રૂલ યોગ્ય વ્યૂહરચના સાથે રોકાણ કરવામાં મદદ કરે છે. યોગ્ય પ્લાનિંગ અને નિયમિત રોકાણથી 1 કરોડ છોડો 10 કરોડ રૂપિયા સુધીનું ફંડ બનાવી શકાય છે.
ક્રિકેટ આપણે ધૈર્ય, સંતુલન અને સારા સમય પર જોખમ લેવાની શીખ આપે છે. આ ગુણ સફળ ઈન્વેસ્ટર બનવામાં મદદ કરે છે. અહીં તમે જાણશો કે કઈ રીતે ક્રિકેટ જેવી Investment સ્ટ્રેટેજી અપનાવી તમે ફાઈનાન્શિયલ ગેમ જીતી શકો છો અને એક મોટું ફંડ તૈયાર કરી શકો છો.
આજના સમયમાં ઘણા લોકો એવા છે જેની મહિનાની આવક ખુબ સામાન્ય હોય છે. આવા લોકોને ધનવાન બનવું એક સપના સમાન લાગે છે. પરંતુ રોકાણમાં તે તાકાત છે જે કોઈ ગરીબને પણ કરોડપતિ બનાવી શકે છે. જો તમે ઈચ્છો તો મહિને માત્ર 10000 કમાઈને પણ કરોડપતિ બની શકો છો. તે માટે તમારે દરરોજ માત્ર 50 રૂપિયાની બચત કરવી પડશે.
ધનવાન બનવાનું સપનું બધા લોકોનું હોય છે, પરંતુ ખુબ ઓછા લોકો આ સપનું પૂરુ કરી શકે છે. તેનું કારણ છે પૈસાનું મેનેજમેન્ટ યોગ્ય રીતે ન કરવું. જ્યારે આપણે પોતાના ખર્ચ અને બચત વચ્ચે તાલમેલ ન બેસાડી શકીએ તો ફાલતું ખર્ચ વધી જાય છે અને બચત થઈ શકતી નથી. બચત ન થવાને કારણે રોકાણ પણ થઈ શકતું નથી અને તેવામાં ભવિષ્ય માટે પૈસા બચાવવા મુશ્કેલ થઈ જાય છે. દિગ્ગજ ઈન્વેસ્ટર વોરેન બફેનું કહેવું છે કે જો લોકોમાં પૈસાને મેનેજ કરવાની સમજ ઓછી હશે તો સારીકમાણી બાદ પણ તે પૈસાની અછતનો સામનો કરતા રહેશે. તમારી સાથે પણ આવું થઈ રહ્યું છે તો New Year 2025 જાણી લો તે મંત્ર, જે તમારા જીવનમાં પૈસાના સંકટને દૂર કરી શકે છે અને તમારા ધનવાન બનવાના સપનાને હકીકતમાં પરિવર્તિત કરી શકે છે.
જો તમે પણ પૈસાનું રોકાણ કરી સારો નફો કે મોટું ફંડ ભેગું કરવા ઈચ્છો છો તો તમારા માટે SIP માં પૈસાનું રોકાણ કરવું એક બેસ્ટ ઓપ્શન હશે. મ્યૂચુઅલ ફંડ એસઆઈપીમાં પોતાના પૈસાનું રોકાણ કરી તમે કેટલાક વર્ષોમાં મોટું ફંડ ભેગું કરી શકો છો. આવો જાણીએ શું છે મ્યૂચુઅલ ફંડ એસઆઈપીમાં રોકાણ કરવાની ફોર્મ્યુલા..
આજના સમયમાં દરેક લોકોની ઈચ્છા કરોડપતિ બનવાની હોય છે. કરોડપતિ બનવા માટે બચત કરી તેનું રોકાણ કરવું જરૂરી છે. આજના સમયમાં રોકાણ કરવા માટે ઘણી સ્કીમ ઉપલબ્ધ છે. પરંતુ જો તમે 15 વર્ષમાં કરોડપતિ બનવા ઈચ્છો છો તો એસઆઈપીમાં રોકાણ કરી શકો છો.
SIP એક પ્રકારની માર્કેટ લિંક્ડ સ્કીમ છે. તેવામાં તેમાં મળનાર રોકાણ ફિક્સ્ડ હોતું નથી. જો તમે એસઆઈપી દ્વારા ભવિષ્ય માટે એક મોટું ફંડ જમા કરવા ઈચ્છો છો તો તમારે કેટલીક વાતોનું ધ્યાન રાખવું જોઈએ. આ વાતને ધ્યાનમાં રાખી તમે મોટું ફંડ બનાવી શકો છો.
Mahila Samman Savings Certificate: મહિલા સન્માન સેવિંગ સર્ટિફિકેટ સ્કીમ તે સરકારી યોજનાઓમાં સામેલ છે, જેમાં શાનદાર વ્યાજ ઓફર કરવામાં આવી રહ્યું છે. તેમાં ઓછા સમય માટે રોકાણ કરી મહિલાઓ સારૂ રિટર્ન હાસિલ કરી શકે છે.
આજના સમયમાં દરેક લોકોની ઈચ્છા કરોડપતિ બનવાની હોય છે. કરોડપતિ બનવા માટે બચત કરી તેનું રોકાણ કરવું જરૂરી છે. આજના સમયમાં રોકાણ કરવા માટે ઘણી સ્કીમ ઉપલબ્ધ છે. પરંતુ જો તમે 15 વર્ષમાં કરોડપતિ બનવા ઈચ્છો છો તો એસઆઈપીમાં રોકાણ કરી શકો છો.
શેર બજાર હાલ જબરદસ્ત જોશમાં છે. પોતાના સર્વોચ્ચ સ્તર પર કારોબાર ચાલી રહ્યો છે. ગુરુવારે પહેલીવાર સેન્સેક્સ 80 હજાર પાર ક્લોઝિંગ આપ્યું. બજારનું ટેક્નિકલ સેટઅપ, મોમેન્ટમ અને ટ્રેડ પોઝિટિવ છે.
ICICI Securities Top- 5 Stock Pick: શેર બજારમાં લાંબાગાળાની દ્રષ્ટિએ ઘણા શેર આકર્ષક જોવા મળી રહ્યા છે. બ્રોકરેજ હાઉસ ICICI Securities એ એવા 5 શેર સિલેક્ટ કર્યા છે. જેમાં આગામી મહિનાઓમાં સારું રિટર્ન મળી શકે છે. આ શેરોમાં IndiaMart InterMesh, Fedbank Financial, Havells India, PNB Housing Finance, Spandana Sphoorty સામેલ છે. તેમાં રોકાણકારોને 45 ટકા સુધી રિટર્ન મળી શકે છે.
આરોપીની ટોળકી લોકોને સ્ટોક વેનગાર્ડ નામની કંપનીના નામે વોટ્સએપ દ્વારા સંપર્ક કરી જુદા જુદા ગ્રુપમાં એડ કરી બનાવટી વેબસાઈટમાં સસ્તા ભાવે શેર ની ખરીદ વેચાણ કરી ઊંચું વળતર ની લાલસા આપી છેતરપિંડી આચરી હતી. તપાસ માં દુબાઈ અને મલેશિયા કનેક્શન સામે આવું છે.
Investment Tips: સામાન્ય નોકરિયાત માણસ પણ બની શકે છે કરોડપતિ. ઓછા પગારમાં પણ બની શકાય છે કરોડપતિ. આ વાત સાંભળીને તમને નવાઈ લાગશે પણ આ હકીકત છે. એના માટે તમારે અપનાવવી પડશે રોકાણની સૌથી સુપરહિટ ફોર્મ્યુલા. જાણો વિગતવાર...
Investment Tips: ક્વોન્ટ સ્મોલ કેપ ફંડે છેલ્લા 10 વર્ષમાં આકર્ષક વળતર આપ્યું છે. આ મ્યુચ્યુઅલ ફંડ યોજનાએ છેલ્લા 10 વર્ષમાં રૂ. 20000ની માસિક SIPને રૂ. 1.04 કરોડમાં ફેરવી દીધી છે.