રોકાણકારો માટે ગુડ ન્યૂઝ: 400% સુધી ડિવિડેન્ડ, શું તમારા પોર્ટફોલિયા છે આ 4 Stocks

Dividend Stocks: શેર બજાર રોકાણકારો માટે ગુડ ન્યૂઝ છે. સોમવારે ચાર કંપનીઓના ડિવિડેન્ટની રેકોર્ડ ડેટ છે. આ કંપનીઓના દરેક શેર પર 9 રૂપિયા સુધી ડિવિડેન્ટ આપી રહી છે. શું પોર્ટફોલિયામાં કોઇ સ્ટોક છે. 

Rallis India Dividend

1/4
image

Rallis India 1 રૂપિયાના ફેસ વેલ્યૂ પર 250 રૂપિયા એટલે કે દરેક શેર પર 2.5 રૂપિયાનું ડિવિડેન્ડ આપી રહી છે. 3 જૂને રેકોર્ડ ડેટ છે અને ફાઇનલ ડિવિડેન્ડ છે. આ શેર 256 રૂપિયાનો છે. 

Sundram Fasteners Dividend

2/4
image

Sundram Fasteners 1 રૂપિયાના ફેસ વેલ્યૂ પર 420 રૂપિયા એટલે કે દરેક શેર પર 4.2 રૂપિયાનું ડિવિડેન્ડ આપી રહી છે. 3 જૂને રેકોર્ડ ડેટ છે અને ફાઇનલ ડિવિડેન્ડ છે. આ શેર 1155 રૂપિયાનો છે. 

Anand Rathi Wealth Dividend

3/4
image

આનંદ રાઠી વેલ્થ 5 રૂપિયાના ફેસ વેલ્યૂ પર 180 ટકા એટલે કે દરેક શેર પર 9 રૂપિયાનું ડિવિડેન્ડ આપી રહી છે. 3 જૂને રેકોર્ડ ડેટ છે અને આ ફાઇનલ ડિવિડેન્ટ છે. આ શેર 4141 રૂપિયા પર છે. 

DB corp Dividend

4/4
image

DB corp કોર્પ 10 રૂપિયાના ફેસ વેલ્યૂ પર 80 ટકા એટલે કે દરેક શેર પર 8 રૂપિયાનું ડિવિડેન્ડ આપી રહી છે. રેકોર્ડ ડેટ 3 જૂન છે અને આ વચગાળાનું ડિવિડેન્ડ છે. આ શેર 296 રૂપિયાના સ્તર પર છે. 

(Disclaimer: અહીં સ્ટોક્સમાં રોકાણ કરવાની સલાહ બ્રોકરેજ હાઉસ દ્વારા આપવામાં આવી છે. આ ZEE 24 KALAK ના વિચાર નથી. રોકાણ કરતાં પહેલાં તમારા એડવાઇઝર સાથે ચર્ચા કરી લો.)