Dividend Stock: કંપનીએ નાણાકીય વર્ષ 2026 માટે પ્રતિ શેર ₹65 નું વચગાળાનું ડિવિડન્ડ જાહેર કર્યું છે. આ ડિવિડન્ડ ₹10 પ્રતિ શેરના ફેસ વેલ્યુ પર 650% છે. આ સમાચાર રોકાણકારો માટે સકારાત્મક સંકેત છે.
Dividend Stocks: શેર બજારમાં આગામી સપ્તાહે હલચલ જોવા મળી શકે છે. આગામી સપ્તાહે 20થી વધુ નાની-મોટી કંપનીઓ એક્સ-ડિવિડન્ડ તરીકે ટ્રેડ કરશે.
Dividend Stocks: કંપનીની વ્યાજની આવક એક વર્ષ અગાઉ 11,201 કરોડ રૂપિયાથી વધીને 13,824 કરોડ રૂપિયા થઈ છે. પરિણામો જાહેર કરવાની સાથે, કંપનીના ડિરેક્ટર બોર્ડે શેરધારકો માટે કુલ 56 રૂપિયા પ્રતિ શેર ડિવિડન્ડની ભલામણ પણ કરી છે.
Dividend: મુકેશ અંબાણીની આ કંપનીએ તેના ત્રિમાસિક પરિણામો જાહેર કર્યા છે. કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં મિશ્ર પ્રદર્શન જોયું છે. કંપનીના એસેટ્સ અંડર મેનેજમેન્ટ (AUM) માં તીવ્ર વધારો થયો છે.
Dividend Stocks: નબળા બજારમાં પણ IT કંપનીએ રોકાણકારોને મોટી ભેટ આપી છે. આઇટી કંપનીએ નાણાકીય વર્ષ 2024-25 માટે તેના પ્રથમ વચગાળાના ડિવિડન્ડની જાહેરાત કરી છે.
Dividend Stock: સપ્તાહના અંતે, કેમિકલ કંપનીએ રોકાણકારો માટે વચગાળાના ડિવિડન્ડની જાહેરાત કરી છે. કંપનીના બોર્ડે 180% વચગાળાના ડિવિડન્ડને મંજૂરી આપી છે.
Dividend Stocks: શેર બજાર રોકાણકારો માટે ગુડ ન્યૂઝ છે. સોમવારે ચાર કંપનીઓના ડિવિડેન્ટની રેકોર્ડ ડેટ છે. આ કંપનીઓના દરેક શેર પર 9 રૂપિયા સુધી ડિવિડેન્ટ આપી રહી છે. શું પોર્ટફોલિયામાં કોઇ સ્ટોક છે.
Dividend Stocks: બજાર બંધ થયા બાદ કંપનીઓએ પોતાના ક્વાર્ટરના પરિણામ જાહેર કર્યાં છે. હેવેલ્સ ઈન્ડિયા (Havells India) અને ઈન્ડિયામાર્ટ ઈન્ટરમેશ (IndiaMART InterMESH)એ પરિણામ જાહેર કર્યાં. પરિણામની જાહેરાતની સાથે-સાથે બંને કંપનીઓએ ડિવિડેન્ડની પણ ભેટ આપી છે.
Dividend Stocks: અગ્રણી IT કંપની LTIMindtree ltd એ તેના ચોથા ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે. આ સાથે રોકાણકારો માટે 4500 ટકાના ડિવિડન્ડની જાહેરાત કરવામાં આવી છે. જેને પગલે રોકાણકારોને બખ્ખાં જ બખ્ખાં થઈ ગયા છે.
Dividend stocks: શેરબજારમાં ભલે તેજી મંદી હોય પણ આ9 કંપનીઓના શેર ધરાવનારાઓને તગડી રકમમળશે...કંપની દ્વારા કરવામાં આવી છેડિવિડન્ડ અને બોનસની જાહેરાત કરી. જો તમે પણ શેર માર્કેટમાં ઈન્વેસ્ટ કરતા હોવ તો આ સમાચાર તમારા માટે પણ ખુબ અગત્યના બની શકે છે. એકવાર જરૂર વાંચી લેજો...હાલમાં શેરબજાર તેજી મંદીમાં ચાલી રહ્યું છે પણ કેટલાક શેર તમને હંમેશાં ફાયદો કરાવતા હોય છે. અમે અહીં એવાજ કેટલાક શેરની વાત કરી રહ્યાં છીએ...