મનના માણિગર સાથે ગાયિકા કિંજલ દવેએ કચ્છના રણમાં લીધી અંગત તસવીરો

કિંજલ દવે (kinjal dave) એ આ તસવીરો પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. જેને તેમના ફેન્સ ભારે પસંદ કરી રહ્યાં છે

ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતની લાડલી સિંગર કિંજલ દવે (singer kinjal dave) હંમેશા લાઈમલાઈટમાં રહેતી હોય છે. ગાયિકીથી લઈને તેનું ડ્રેસિંગ, તેની વૈભવી લાઈટસ્ટાઈલ હંમેશા ચર્ચામાં રહે છે. આવામાં તેના મનના માણિગર સાથેની તસવીરો સામે આવી છે. કિંજલ દવેએ ભાવિ પતિ સાથે કચ્છના રણની મુલાકાત લીધી હતી. જ્યાં તેણે એક પછી એક હટકે તસવીરો ક્લિક કરી હતી. ખાસ વાત તો એ છે કે, કિંજલ દવે (kinjal dave) એ આ તસવીરો પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. જેને તેમના ફેન્સ ભારે પસંદ કરી રહ્યાં છે. 
 

1/9
image

સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરીને કિંજલ દવેએ લખ્યુ છે કે, Kutch Kutch hota hai 😍💖 Some special moments with my special one at @rannutsav

2/9
image

3/9
image

4/9
image

5/9
image

6/9
image

7/9
image

8/9
image

9/9
image