Gully Boy ફેમ Srishti Shrivastava ના Bikini Photos વાયરલ, ફોટા પરથી નહીં હટે નજર

નવી દિલ્હીઃ વર્ષ 2019માં રિલીઝ થયેલી ફિલ્મ ગલી બોય સુપરહીટ રહી. ફિલ્મની સ્ટારકાસ્ટથી લઈને ફિલ્મની સ્ટોરી લોકોને ખુબ પસંદ આવી. આલિયા ભટ્ટ અને રણવીર સિંહની કેમિસ્ટ્રી ફિલ્મમાં જોરદાર હતી. પરંતુ આ ફિલ્મમાં સાઈડ રોલમાં દેખાતા લોકો પર પણ તમામ લોકોએ ખુબ ધ્યાન આપ્યું. સિદ્ધાંત ચતુર્વેદીની જેમ જ ફિલ્મમાં સાઈડ રોલમાં જોવા મળેલી સૃષ્ટિ શ્રીવાસ્તવ (Srishti Shrivastava) પણ ખુબ ચર્ચામાં રહી. ઝોયા અખ્તરની ફિલ્મ ગલી બોયમાં સૃષ્ટિ શ્રીવાસ્તવને કોઈ મોટો રોલ નથી મળ્યો પણ તેમનો રોલ ખૂબ ચર્ચામાં રહ્યો. ત્યારે આજે અમે તમને સૃષ્ટિના અમુક એવા ફોટા બતાવીશું જેને જોઈને તમે વિશ્વાસ નહીં કરી શકો કે આ એ જ છે.

આવો હતો અલબિનાનો રોલ:

1/8
image

ગલી બોયમાં સૃષ્ટિ શ્રીવાસ્તવે (Srishti Shrivastava) અવબિનાનો રોલ નિભાવ્યો હતો. આલિયા ભટ્ટે સૈફિનાનો રોલ નિભાવ્યો હતો. સૈફિના અને અલબિનાની લડાઈ ફિલ્મમાં સૌથી વધુ પસંગ કરવામાં આવેલા સીનમાંથી એક છે. બંને વચ્ચે મારામારી સુધીની લડાઈ થઈ હતી.

હિઝાબમાં આવી હતી નજર:

2/8
image

ફિલ્મ ગલી બોયમાં બંનેની લડાઈ રણવીર સિંહને લઈ થઈ હતી. ફિલ્મ સૃષ્ટિ શ્રીવાસ્તવ એક સિલાઈ યુનિટમાં કામ કરનારી છોકરી હતી, જે મુંબઈની ચાલમાં રહેતી હતી.આખી ફિલ્મમાં સૃષ્ટિ, અલબિનાના રોલમાં હિઝાબમાં જ જોવા મળી. 

અમિતાભ બચ્ચન સાથે કર્યું કામ:

3/8
image

સૃષ્ટિ શ્રીવાસ્તવે (Srishti Shrivastava) અમિતાભ બચ્ચન અને આયુષ્માન ખુરાનાની સાથે ગુલાબો સિતાબોમાં પણ કામ કર્યું છે. તે ફિલ્મમાં સૃષ્ટિએ ગુડ્ડુ નામની છોકરીનો રોલ કર્યો હતો. ગુડ્ડુના રોલને લોકોએ ખુબ પસંદ કર્યો હતો. 

સોશિયલ મીડિયા પર પોસ્ટ કરે છે હૉટ ફોટો:

4/8
image

સૃષ્ટિ શ્રીવાસ્તવ રિયલ લાઈફમાં ઘણી બોલ્ડ છે અને સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. અવારનવાર પોતાના બોલ્ડ ફોટો તે સોશિયલ મીડિયા પર સેર કરે છે. અને તેમના બોલ્ડ લૂકને લોકો ખુબ પસંદ કરે છે. 

 

બિકિનીમાં શાનદાર લૂક:

5/8
image

સૃષ્ટિ શ્રીવાસ્તવે બિકીની લૂકમાં પોતાનો શાનદાર ફોટો શેર કર્યો. તેમનો આ લૂક ફિલ્મમાં નજર આવતા લૂકથી એકદમ ભિન્ન છે. ફિલ્મમાં તેમને અત્યાર સલુધી બોલ્ડ અને ગ્લૈમરસ કરેક્ટર્સ નથી નિભાવ્યું.

માનવ કૌલની સાથે કર્યો પ્લે:

6/8
image

સૃષ્ટિ શ્રીવાસ્તવે પોતાના કરિયરની શરૂઆતમાં માનવ કૌલના પોપ્યૂલર પ્લે ચુહાલમાં કામ કર્યું હતું. તેમનો આ રોલ ખુબ જ શાનદાર હતો અને તેમને ઉત્સાહ સાથે આ રોલને નિભાવ્યો હતો. તેમને શિખંડી પ્લેમાં પણ કામ કર્યું હતું. 

આ પ્રોજેક્સ પર કર્યું કામ:

7/8
image

સૃષ્ટિ શ્રીવાસ્તવ વેબ પ્લેટફોર્મમાં પણ જોવા મળી ચૂકી છે.તેમને ગર્લિયાપાના શોમાં પણ કામ કર્યું છે. આ સિવાય તેમને ઓકે જાનૂ, દિલ જંગલી જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. ફિલ્મોમાં કામ શરૂ કર્યા પછી પણ તે થિયેટર સાથે જોડાયલી રહી.

 

ઈન્ડો-વેસ્ટર્ન સ્ટાઈલમાં જોવા મળી:

8/8
image

સૃષ્ટિ શ્રીવાસ્તવ શાનદાર ડાન્સ પણ કરી લે છે. તે અનેકવાર પોતાના શાનાદાર ડાન્સના વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરે છે. સૃષ્ટિ શ્રીવાસ્તવનો અંદાજ હટકે છે અને તે ઈન્ડો-વેસ્ટર્ન સ્ટાઈલમાં પણ જોવા મળે છે.