પુત્ર Agastyaને એક પળ દૂર કરી શકતી નથી Natasa Stankovic,જુઓ PHOTOS

નતાશા સ્ટૈનકોવિચ પોતાના પુત્ર અગસ્ત્યનો સારી રીતે ઉછેર કરી રહી છે અને એક માતાની જવાબદારી સારી રીતે ભજવી રહી છે.

નવી દિલ્હી: ક્રિકેટના મુદ્દે હાર્દિક પંડ્યા (Hardik Pandya)એ મોટાભાગના પોતાના પરિવારથી દૂર રહેવું પડે છે. આ દરમિયાન તેમની મંગેતર નતાશા સ્ટૈનકોવિચ (Natasa Stankovic) પુત્ર અગસ્ત્ય (Agastya)નો પુરતો ખ્યાલ રાખે છે. હાર્દિકે 1 જાન્યુઆરી 2020ના રોજ નતાશા સાથે દુબઇમાં સગાઇ કરી લીધી હતી. આ કપલે મે મહિનામાં પ્રેગેંસીની જાહેરાત કરી હતી અને 30 જુલાઇ 2020ના પુત્ર અગસ્ત્યનો જન્મ થયો હતો. જન્મ બાદથી જ નતાશા મોટાભાગે પોતાના પુત્ર સાથે ઇંસ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરે છે. આવો જોઇએ મા-પુત્રના સંબંધોની કેટલીક સુંદર તસવીરો....

1/10

2/10

3/10

4/10

5/10

6/10

7/10

8/10

9/10

10/10