Hardik Pandya : આગામી સિઝનમાં હાર્દિક પંડ્યા પાસેથી મુંબઈ ઇન્ડિયન્સની કેપ્ટનશીપ છીનવામાં આવી શકે છે, જો આવું થાય છે, તો કયા ત્રણ કારણોસર તેની પાસેથી કેપ્ટનશીપ છીનવાશે, તેના વિશે આ લેખમાં જાણીશું.
Hardik Pandya : લખનૌ સામેની મેચમાં મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન હાર્દિક પંડ્યા પ્લેઈંગ ઈલેવનમાંથી ગાયબ હતો. તેના સ્થાને સૂર્યકુમાર યાદવ ટીમનું નેતૃત્વ કરતો જોવા મળ્યો. હવે સવાલ એ છે કે હાર્દિક પંડ્યાને કેમ બહાર કરવામાં આવ્યો હતો ? તેની પાછળનું કારણ શું હતું ? તેના વિશે આ લેખમાં જાણીશું.
Mumbai Indians : ખરાબ પ્રદર્શન અને સ્ટાર ખેલાડીઓની નિષ્ફળતા તેમજ વ્યૂહરચનાના અમલીકરણ અભાવ વચ્ચે ટીમ પ્લેઓફની રેસમાંથી લગભગ બહાર થઈ ગઈ છે. MI સિસ્ટમ કેમ ફેલ થઈ અને આ સીઝન ફ્રેન્ચાઇઝ માટે આપત્તિમાં કેમ ફેરવાઈ તેના વિશે આ લેખમાં જાણીશું.
MI vs SRH : આ સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સનું સતત ખરાબ પ્રદર્શનયથાવત છે. સનરાઈઝર્સ સામેની મેચમાં ટીમને છ વિકેટથી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. હાર બાદ કેપ્ટન હાર્દિક પંડ્યાએ સ્વીકાર્યું કે મુંબઈ ઈન્ડિયન્સ આ સિઝનમાં તેમની પ્રતિષ્ઠા મુજબ પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહ્યું છે.
MI vs SRH : મુંબઈ ઈન્ડિયન્સે સાતમાંથી ફક્ત બે મેચ જીતી છે, જ્યારે પાંચમાં હારનો સામનો કરવો પડ્યો છે. મુંબઈની ટીમ આજે સનરાઈઝર્સ હૈદરાબાદ સામે ટકરાશે. આ મેચ વાનખેડે સ્ટેડિયમ ખાતે સાંજે 7:30 વાગ્યે શરૂ થશે. ત્યારે આજની મેચમાં જો મુંબઈ ઇન્ડિયન્સ હારશે તો પ્લેઓફની રેસમાંથી બહાર થઈ જશે ?
Pandya Brothers: હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યા, બન્ને આઈપીએલમાં જ્યારે પણ સામસામે આવતા ત્યારે મોજ-મસ્તીથી ભરપૂર ટક્કર જોવા મળતી હતી. પરંતુ આ વખતે બન્નેના સંબંધોમાં તિરાડ હોવાની ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે. હાર્દિક તરફથી આ બાબતે કોઈ રિએક્શન જોવા મળી નથી, પરંતુ કૃણાલ પંડ્યાએ આ પ્રશ્ન પર રિએક્શન આપ્યું છે.
Hardik Pandya on Tilak Verma: સોમવારે રમાયેલી IPL મેચમાં મુંબઈ ઇન્ડિયન્સે ગુજરાત ટાઇટન્સને 99 રનથી કારમી હાર આપી. સતત ચાર હાર બાદ મળેલી આ પહેલી જીત પછી કેપ્ટન હાર્દિક પંડ્યા ખુશ દેખાતો હતો. મેચ પછી તેણે ખુલાસો કર્યો કે તે શા માટે યુવા બેટ્સમેન તિલક વર્મા સામે બૂમો પાડી રહ્યો હતો.
Hardik Pandya: આઈપીએલ 2026માં મુંબઈ ઈન્ડિયન્સની ટીમ શરૂઆતી 5 મેચમાં માત્ર એક જીત મેળવી શકી છે. ટીમના ખરાબ પ્રદર્શન વચ્ચે કેપ્ટન હાર્દિક પંડ્યાએ મોટું નિવેદન આપ્યું છે. ત્યારબાદ સ્ટાર ખેલાડીઓની જગ્યા ખતરામાં માનવામાં આવી રહી છે.
મુંબઈ અને બેંગ્લોર વચ્ચેની IPL મેચ દરમિયાન એક એવું દ્રશ્ય સામે આવ્યું જેણે ચાહકોને ચોંકાવી દીધા. આ વખતે જ્યારે હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યા મેદાન પર આમને-સામને હતા, ત્યારે ના કોઈ હસી મજાક જોવા મળી કે ના ભાઈચારાની ઝલક જોવા મળી.
Vaibhav Suryavanshi in MI: 15 વર્ષનો સ્ટાર ખેલાડી વૈભવ સૂર્યવંશી IPL 2026માં ધમાલ મચાવી રહ્યો છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક પોસ્ટ ઝડપથી વાયરલ થઈ રહી છે, જેમાં કહેવામાં આવી રહ્યું છે કે વૈભવ આગામી સીઝનમાં મુંબઈ માટે રમશે. આ પોસ્ટ ભારતીય ક્રિકેટર દ્વારા કરવામાં આવી છે.
Natasa Stankovic New Post: ટીમ ઈન્ડિયાનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા તેના રમતગમત કારકિર્દીની સાથે સાથે તેના અંગત જીવનને કારણે પણ ચર્ચામાં રહે છે. જુલાઈ 2024માં, હાર્દિક પંડ્યા અને નતાશાએ તેમના પાંચ વર્ષના સંબંધોનો અંત લાવ્યો. હવે, હાર્દિક તેની નવી ગર્લફ્રેન્ડ, મહિકા શર્મા પર પ્રેમ વરસાવતો જોવા મળે છે. જો કે, હાર્દિક અને નતાશાના સંબંધોમાં એક નવો વળાંક આવ્યો છે.
IPL 2026 : હાર્દિક પંડ્યા બીમારીને કારણે દિલ્હી કેપિટલ્સ સામે રમી શક્યો નહોતો. દરેકના મનમાં એક પ્રશ્ન હતો કે હાર્દિક મુંબઈ ઈન્ડિયન્સની જર્સીમાં ક્યારે વાપસી કરશે ? હવે IPL 2026માં તેની વાપસી અંગે સારા સમાચાર સામે આવ્યા છે.
Suryakumar Yadav Mumbai Indians Captain : સૂર્યકુમાર યાદવને અચાનક મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન નિયુક્ત કરવામાં આવ્યો છે. હાર્દિક પંડ્યા MI ટીમમાંથી બહાર છે. સૂર્યા કેપ્ટન બનતા જ સૂર્યકુમારે ટીમમાં ત્રણ ફેરફાર કર્યા છે. ત્યારે હાર્દિક પંડ્યા કેમ બહાર થયો છે, તેના વિશે આ લેખમાં જાણીશું.
Mumbai Indians News: મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશીપ પર એક નવી ચર્ચા શરૂ થઈ છે. શ્રીકાંતે હાર્દિક પંડ્યાને કેપ્ટનશીપ છોડીને આ ખેલાડિને સોંપવાની સલાહ આપી છે. તેમણે આ માટે અનેક દલીલો પણ રજૂ કરી છે. નોંધનીય છે કે હાર્દિકને ગુજરાતથી લાવવામાં આવ્યો હતો અને મુંબઈની કેપ્ટનશીપ આપવામાં આવી હતી.
Complaint Against Hardik Pandya: ટી20 વર્લ્ડ કપ જીત્યાની ઉજવણી દરમિયાન શું હાર્દિક પંડ્યાએ ભૂલ કરી નાખી? પુણેના એક પોલિસ સ્ટેશનમાં તેના વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ છે. જાણો સમગ્ર મામલે વિગતવાર માહિતી.
IND vs SA : T20 વર્લ્ડ કપ 2026ના સુપર-8માં 22 ફેબ્રુઆરીના રોજ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે મેચ રમાઈ હતી. દક્ષિણ આફ્રિકાએ ભારતને 76 રનથી હરાવ્યું હતું. હાર્દિક પંડ્યાના આઉટ થયા પછી તાળીઓ પાડવા બદલ તેની ગર્લફ્રેન્ડ માહિકા શર્માને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી રહી છે.
Hardik Pandya Gift: ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ મોડેલ અને અભિનેત્રી નતાશા સ્ટેનકોવિક સાથે લગ્ન કર્યા હતા, અને બંને એક પુત્રના માતા-પિતા બન્યા હતા. જોકે, 2024ની શરૂઆતમાં તેમના સંબંધોમાં તિરાડ પડી ગઈ હતી, અને તેઓએ જુલાઈ 2024માં તેમના અલગ થવાની જાહેરાત કરી હતી. ત્યારે આજે ઈન્ટરનેટ પર હાર્દિકે નતાશા અને તેના પુત્ર અગત્સયને ગાડી ગિફ્ટમાં આવી તેની ચર્ચા છે.
Team India Record in Ahmedabad: ટીમ ઇન્ડિયાએ ગ્રુપ સ્ટેજની તમામ મેચ જીતી છે અને હવે સુપર 8 માં પણ આવી જ રીતે પ્રદર્શન કરવાની અપેક્ષા રાખવામાં આવશે. અહીં તેમનો પહેલો મુકાબલો દક્ષિણ આફ્રિકા સામે હશે. બંને ટીમો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં એકબીજાનો સામનો કરશે. ચાલો અમદાવાદમાં ટીમ ઇન્ડિયાના પ્રદર્શન પર એક નજર કરીએ...
Ind Vs Pak: કોલંબોના આર.પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાયેલી ટી20 વર્લ્ડ કપની ભારત પાકિસ્તાન વચ્ચેની મેચ ટીમ ઈન્ડિયાએ પ્રભુત્વ સાથે જીતી લીધી. પરંતુ આ મેચમાં એવું તે શું થયું કે હાર્દિક કુલદીપ યાદવ પર ગુસ્સે ભરાયો? ખાસ જાણો.
Ind Vs Pak: T20 વર્લ્ડ કપમાં ભારત વિરુદ્ધ પાકિસ્તાન મેચોમાં સૌથી વધુ વિકેટ લેનારા બોલરોની યાદીમાં હાર્દિક પંડ્યાનું પ્રભુત્વ છે. તે આ યાદીમાં ટોચ પર છે, ત્યારબાદ જસપ્રીત બુમરાહ અને ભુવનેશ્વર કુમારનો સમાવેશ થાય છે. બે પાકિસ્તાની બોલરો પણ ટોપ-5ની યાદીમાં છે.
India Dangerous Batsman: ભૂતપૂર્વ પાકિસ્તાની ક્રિકેટર ઉમર ગુલ માને છે કે T20 વર્લ્ડ કપમાં ભારતનો આ ક્રિકેટર પાકિસ્તાન માટે ખતરો બની શકે છે. તેમણે ભારતની જીતનો મજબૂત દાવેદાર ગણાવ્યો છે.
Hardik Pandya Fifty : વિજય હજારે ટ્રોફી 2025-26ની એલીટ ગ્રુપ રાઉન્ડની અંતિમ મેચો રમાઈ રહી છે. બરોડા તરફથી રમતા હાર્દિક પંડ્યાએ ચંદીગઢ સામે છગ્ગાનો વરસાદ કર્યો હતો અને માત્ર 19 બોલમાં અડધી સદી ફટકારી હતી.