હાર્દિક પંડ્યા

હાર્દિક પંડ્યાની સગાઈ પર આ હોટ અભિનેત્રીએ આપ્યું એવું રિએક્શન..આવી ગઈ ચર્ચામાં

ક્રિકેટર હાર્દિક પંડ્યા (Hardik Pandya)એ 2020ના પહેલા દિવસે જ સર્બિયન મોડલ નતાશા સ્ટેનકોવિક સાથે સગાઈ કરી લીધી. આ જાણકારી હાર્દિક પંડ્યાએ પોતે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને આપી. ત્યારબાદથી હાર્દિક અને નતાશાને શુભેચ્છા પાઠવનારાઓનો સેલાબ આવી ગયો છે. આ લિસ્ટમાં તેની ખાસ મિત્ર કહેવાતી ઉર્વશી રૌતેલા (Urvashi Rautela)એ પણ પ્રતિક્રિયા આપી છે. 

Jan 3, 2020, 01:02 PM IST

પટાખા ગર્લ નતાશા કોણ છે, જેના પર ક્રિકેટર હાર્દિક પંડ્યા થયો લટ્ટુ અને કરી રાતોરાત સગાઈ

ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા (Hardik Pandya) એ સર્બિયાઈ મોડલ અને એક્ટ્રેસ નતાશા સ્ટેકોવિચ (Natasa Stankovic) ની સાથે સગાઈ કરી લીધી છે. હાર્દિકે બુધવારે એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટના માધ્યમથી ફોટો શેર કરતા આ માહિતી આપી છે. આ પોસ્ટ બાદ સોશિયલ મીડિયા પર અઢળક વિશીશ હાર્દિકને મળી રહી છે. પરંતુ હાલ લોકોને એ જાણવામાં રસ છે કે, આખરે આ પટાખા ગર્લ નતાશા કોણ છે અને શું કરે છે. જેના પર આ સ્ટાર ક્રિકેટરનું દિલ આવી ગયું છે. 

Jan 2, 2020, 11:39 AM IST
 Samachar Gujarat 1 Jan PT23M36S

ક્રિકેટર હાર્દિક પંડ્યાએ સર્બિયાની એક્ટ્રેસ નતાશા સાથે કરી સગાઈ, જુઓ સમાચાર ગુજરાત

વડોદરાના ક્રિકેટર હાર્દિક પંડ્યાએ સર્બિયાની એક્ટ્રેસ નતાશા સાથે કરી સગાઈ... નવા વર્ષના પહેલા દિવસે ઈન્સ્ટાગ્રામ પર સગાઈની માહિતી આપીને પોસ્ટ કર્યો વીડિયો.

Jan 1, 2020, 08:00 PM IST

હાર્દિક પંડ્યાએ હોટ હસીના સાથે કરી લીધી સગાઈ, નામ છે...

ટીમ ઈન્ડિયાનો ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ઈજાને કારણે ટીમ ઈન્ડિયામાંથી બહાર છે પરંતુ સોશિયલ મીડિયાની મદદથી તે પોતાના ફેન્સ સાથે હંમેશા કનેક્ટ રહે છે. 

Jan 1, 2020, 07:38 PM IST

હાર્દિક પંડ્યાએ ગર્લફ્રેન્ડ સાથેનો PHOTO કર્યો શેર, કેપ્શન વાંચીને ચોંકી જશો

ટીમ ઈન્ડિયા (Team India) ના ઓલ રાઉન્ડર હાર્દિક પંડ્યા (Hardik Pandya) ભલે હાલ ઈજાના કારણે ટીમ ઈન્ડિયામાંથીબહાર હોય પરંતુ સોશિયલ મીડિયા (Social Media) દ્વારા હંમેશા તે ફ્રેન્ડ્સ અને ચાહકો સાથે કનેક્ટ રહે છે. વર્ષની શરૂઆતમાં હાર્દિક પંડ્યાએ પોતાની ગર્લફ્રેન્ડ નતાશા સ્ટેનકોવિક (Natasa stankovic) સાથે એક રસપ્રદ અંદાજમાં તસવીર શેર કરી છે.

Jan 1, 2020, 03:23 PM IST

આ હસીનાને જોતાં જ હાર્દિક પંડ્યા થઇ જાય છે ક્લિન બોલ્ડ, ટૂંક સમયમાં કરશે લગ્ન

સ્પોટબોયના રિપોર્ટનું માનીએ તો હાર્દિક પંડ્યા થોડા સમયથી અભિનેત્રી અને મોડલ નતાશા સ્તાંકોવિકને ડેટ કરી રહ્યો છે. એટલું જ નહી રિપોર્ટ અનુસાર થોડા દિવસો પહેલાં હાર્દિક પંડ્યાએ પોતાના પરિવારજનો સાથે નતાશાની મુલાકાત કરાવી હતી.

Oct 21, 2019, 09:17 AM IST

લંડનમાં સર્જરી બાદ પંડ્યાને મળ્યા નીતા અંબાણી, હાર્દિક બોલ્યો- આભાર ભાભી

હાર્દિક પંડ્યાએ ગુરૂવારે સોશિયલ મીડિયા પર આ જાણકારી આપી છે. સાથે તેણે એક તસવીર પણ શેર કરી છે. તેણે નીતા અંબાણી પ્રત્યે આભાર વ્યક્ત કરતા લખ્યું છે- લંડનમા મને મળવા માટે આભાર ભાભી.

Oct 10, 2019, 05:55 PM IST

પીઠમાં ઈજાને કારણે લાંબા સમય સુધી બહાર રહી શકે છે હાર્દિક પંડ્યા

ચર્ચા છે કે હાર્દિકે પીઠની સર્જરી કરાવવી પડી શકે છે જેથી તે લગભગ પાંચ મહિના સુધી મેદાનથી દૂર રહેશે. તે ટૂંક સમયમાં લંડન રવાના થશે અને ત્યાં તે ડોક્ટર સાથે ચર્ચા કરશે જેણે પ્રથમવાર તે ઈજાગ્રસ્ત થયો ત્યારે સારવાર કરી હતી. 
 

Oct 1, 2019, 07:10 PM IST

ક્રિકેટ જગતે પીએમ મોદીને આપી જન્મદિવસની શુભેચ્છા, આ ક્રિકેટરોએ કર્યું ટ્વીટ

સચિન તેંડુલકર સહિત ક્રિકેટ જગતની ઘણી હસ્તિઓએ પીએમ મોદીને તેમના જન્મદિવસ પર શુભેચ્છા પાઠવી છે. 
 

Sep 17, 2019, 02:43 PM IST

Pandya vs Pandya: હાર્દિક પંડ્યાના શોટ પર માંડ-માંડ બચ્યો ક્રુણાલ, જુઓ VIDEO

દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ટી20 સિરીઝ પહેલા હાર્દિક પંડ્યાએ પોતાની તૈયારીની ચકાસણી કરી અને ક્રુણાલના બોલ પર શાનદાર શોટ્સ ફટકાર્યા હતા. 
 

Sep 11, 2019, 04:00 PM IST

Video: દક્ષિણ આફ્રિકા સિરીઝ પહેલા જિમમાં તૈયારી કરી રહ્યો છે હાર્દિક પંડ્યા

હાર્દિક પંડ્યાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો જેમાં તે કસરત કરતો જોવા મળી રહ્યો છે. પંડ્યાને પીઠની સમસ્યા હોવાને કારણે વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસથી દૂર રહ્યો હતો. 

Sep 1, 2019, 07:59 PM IST

પોલાર્ડે જણાવ્યું ક્યો ખેલાડી છે ભારતીય ક્રિકેટ ટીમનો 'સુપરસ્ટાર', તમે પણ જાણો

પોલાર્ડે કહ્યું- મેં તેને ત્યારથી જોયો છે જ્યારે તેણે મુંબઈ માટે રમવાનું શરૂ કર્યું હતું અને હું આશ્ચર્યચકિત નથી. તે ભારતનો સુપરસ્ટાર બની ગયો છે. 

Aug 31, 2019, 04:27 PM IST

બેબીસિટર બન્યો હાર્દિક પંડ્યા, આ સ્પોર્ટસ એન્કરની પુત્રી સાથે રમતો વીડિયો વાયરલ

ઘણા સમય બાદ લીધેલા બ્રેકનો આનંદ માણી રહેલા હાર્દિક પંડ્યાએ ખાલી સમયમાં બેબી સિટિંગ કર્યું છે.
 

Aug 21, 2019, 05:15 PM IST

ક્રિકેટર હાર્દિક અને ક્રુણાલ પંડ્યાએ ખરીદી નવી લૈમ્બોર્ગિની કાર, તમે પણ જુઓ- PHOTOS

પંડ્યા ભાઈઓ મુંબઈમાં કરોડોની કિંમત ધરાવતી લૈમ્બોર્ગિની કારની સાથે જોવા મળ્યા હતા. 

 

Aug 18, 2019, 07:59 PM IST

VIDEO : પાકિસ્તાની ક્રિકેટર અબ્દુલ રઝાક નો ખુલાસો, 5-6 મહિલાઓ સાથે હતું ચક્કર

પાકિસ્તાની ક્રિકેટર અબ્દુલ રઝાકે એક ટીવી શોમાં મોટો ખુલાસો કર્યો છે 

Jul 18, 2019, 04:26 PM IST

વર્લ્ડકપ 2019: ભારત 31 રને હાર્યું, ઈંગ્લેન્ડની સેમિફાઇનલની આશા જીવંત

આઈસીસી વિશ્વકપ-2019ની 38મી મેચમાં યજમાન ઈંગ્લેન્ડે ટૂર્નામેન્ટમાં અજેય ભારતને 31 રને પરાજય આપીને સેમિફાઇનલની આશા જીવંત રાખી છે. 

Jun 30, 2019, 11:09 PM IST

World Cup 2019: વિશ્વકપમાં ભારતની વિજય યાત્રા અટકી, ઈંગ્લેન્ડે હરાવ્યું

બર્મિંઘમના એઝબેસ્ટનના મેદાનમાં વિશ્વકપના મહત્વના મુકાબલામાં આજે ભારત અને યજમાન ઈંગ્લેન્ડ આમને-સામને છે. 

Jun 30, 2019, 02:36 PM IST

VIDEO: પાકિસ્તાની ખેલાડીએ BCCIને કરી અપીલ- મને બે સપ્તાહ માટે હાર્દિક પંડ્યા આપી દો

કેરેબિયન ટીમ વિરુદ્ધ સન્માનજનક ઈનિંગ રમ્યા છતાં હાર્દિક પંડ્યાના પ્રદર્શનમાં પાકિસ્તાનના પૂર્વ ઓલરાઉન્ડર અબ્દુલ રઝાકને કેટલિક ખામી જોવા મળી છે. 
 

Jun 28, 2019, 01:49 PM IST

World Cup 2019: ભારતના આ સ્ટાર ખેલાડીઓની નવી હેર સ્ટાઇલના ફોટો વાયરલ

બીસીસીઆઈએ ટ્વીટર પર પૂછ્યું કે, આમાથી ક્યા ખેલાડીની હેર સ્ટાઇલ સૌથી કુલ છે?

Jun 20, 2019, 03:01 PM IST

શિખર ધવન અને હાર્દિક પંડ્યાની ચેનના ભાવ સાંભળીને ચોંકી ગયો ભુવી

ધવને પોતાની ટીમના સાથી ખેલાડી હાર્દિક પંડ્યાની સાથે પોતાનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. 
 

Jun 19, 2019, 06:30 PM IST