આ 4 હેલ્ધી ડ્રિન્કસ પીવાથી હાઈ કોલેસ્ટ્રોલ જેવી તમામ બીમારીઓ થશે દૂર   

કોલેસ્ટ્રોલને ઓછું કરશે આ સુપર ડ્રિંક્સ

1/5
image

જે લોકોને હાઈ કોલેસ્ટ્રોલની સમસ્યા હોય તેમણે વધુ તેલવાળું ફાસ્ટ ફૂડ અને જંક ફૂડ બિલકુલ ન ખાવું જોઈએ. તેના બદલે ફાઈબરનું સેવન વધારવું જોઈએ. આજે અમે એવા જ કેટલાક સુપર ડ્રિંક્સ વિશે જણાવીશું જેને પીવાથી ખરાબ કોલેસ્ટ્રોલની સમસ્યા દૂર થશે. 

ટામેટાનો જ્યુસ

2/5
image

ઉનાળામાં ટામેટાં ખાવાની સલાહ આપવામાં આવે છે કારણ કે ટામેટામાં પાણીનું પ્રમાણ ખૂબ વધારે હોય છે. તે લાઇકોપીન નામના એન્ટીઑકિસડન્ટનો સમૃદ્ધ સ્ત્રોત છે જે કોષોને નુકસાનથી બચાવે છે. તેમાં રહેલા ફાઈબર્સ હાઈ કોલેસ્ટ્રોલ ઘટાડે છે. એટલા માટે ટામેટાંનો રસ નિયમિત પીવો જોઈએ.  

સોયા મિલ્ક

3/5
image

સોયા મિલ્ક સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે કારણ કે તેમાં કોલેસ્ટ્રોલ લેવલને નિયંત્રિત કરવાની ક્ષમતા હોય છે. માટે ડેઇલી ડાયટમાં તેનો સમાવેશ કરવો જોઈએ.  

ઓટ્સ મિલ્ક

4/5
image

નાસ્તામાં ઓટ્સ મિલ્ક પીવાથી તે હાઈ કોલેસ્ટ્રોલ લેવલને ઘટાડવામાં મદદ કરે છે.   

ગ્રીન ટી

5/5
image

ગ્રીન ટી એન્ટીઓક્સીડેન્ટ ગુણોથી ભરપૂર હોય છે. તેને દિવસમાં 2 વખત પીવી જોઈએ કારણ કે આમ કરવાથી શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટે છે.