શું તમે ઓળખી શકો છો આ સ્ટાલિશ સેલિબ્રિટીને? લેટેસ્ટ ફોટા થઇ રહ્યા છે વાયરલ
હિનાએ પોતાના વર્કઆઉટની કેટલીક તસવીરો ઇંસ્ટાગ્રામ પર શેર કરી છે.
નવી દિલ્હી: નાના પડદા પર સીરિયલ 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'થી અભિનયની દુનિયામાં પગ મુકનાર હિના ખાન (Hina Khan) આજે સ્ટાઇલિશ સેલિબ્રિટીની યાદીમાં સામેલ છે. ટ્રેડિશનલ કપડાંથી માંડીને વેસ્ટર્ન લુકમાં હિનાનો કોઇ જવાબ નથી અને એટલા માટે જ આજે મહિલાઓ હિનાને કોપી કરતા જોવા મળી રહી છે. તાજેતરમાં જ હિનાએ પોતાના વર્કઆઉટની કેટલીક તસવીરો ઇંસ્ટાગ્રામ પર શેર કરી છે. હિનાએ પોતાના આ લુકમાં કમાલ લાગી રહી છે. જુઓ તસવીરો...
વર્કઆઉટ રૂટીન
હિના સંપૂર્ણપણે સ્વસ્થ્ય જીવન શૈલીને અપનાવે છે અને તેમનું વર્કઆઉટ રૂટીન તેમના માટે મહત્વ ધરાવે છે. (ફોટો સાભાર: તમામ તસવીરો હિના ખાનના ઇંસ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે)
ઘરે જ વર્કઆઉટ કરી રહી છે હિના
લોકડાઉન વચ્ચે હિના જીમ જઇ શકતી નથી તો હિના પોતાના ઘરે જ વર્કઆઉટ કરી રહી છે.
'યે રિશ્તા ક્યા કહેલાતા'થી કરી શરૂઆત
હિનાએ પોતાના કેરિયરની શરૂઆત સ્ટાર પ્લસના શો 'યે રિશ્તા ક્યા કહેલાતા'થી કરી હતી. જેમાં તેમનું નામ અક્ષરા હતું.
બિગ બોસમાં જોવા મળી હતી હિના
સીરિયલ છોડ્યા બાદ હિના ભારતીય રિયાલિટી શો 'બિગ બોસ'માં આવી. જ્યાં લોકોએ અસલી હિનાને જોઇ.
'કસૌટી જીંદગી'માં કોમોલિકાના રોલમાં જોવા મળી
હિનાએ જ્યારે એકતા કપૂરના શો 'કસૌટી જીંદગી કી'માં કોમોલિકાનો રોલ કર્યો તો લીડ એક્ટરથી વધુ લોકોએ હિનાને પસંદ કરી.
Trending Photos