Holi 2023: હોળી હૈ....હોલી કે દિન દિલ ખિલ જાતે હૈ, રંગો મે રંગ મિલ જાતે હૈ...

આજે દેશભરમાં રંગોના પર્વ ધૂળેટીની ધામધૂમભેર ઉજવણી કરવામાં આવી હતી. હોળીના અવસર પર સમગ્ર દેશ જશ્નમાં ડૂબેલો છે. ત્યારે 24 કલાક દર્શકોને સમાચારોથી અપડેટ રાખનાર ZEE 24 KALAK ના સ્ટાફ દ્વારા ધૂળેટીની ઉજવણી કરવામાં આવી હતી. સહકર્મીઓએ એકબીજા કલર લગાવીને એકબીજાને શુભેચ્છા પાઠવી હતી.  દર વર્ષની માફક આજે પણ ZEE 24 KALAK એડિટર દિક્ષિત સોનીએ પોતાના કર્મચારીઓ સાથે અબીલ ગુલાલ વડે હોળીના પર્વની ઉજવણી કરી હતી. અને સૌને અભિનંદન પાઠવ્યા હતા. 

1/15
image

2/15
image

3/15
image

4/15
image

5/15
image

6/15
image

7/15
image

8/15
image

9/15
image

10/15
image

11/15
image

12/15
image

13/15
image

14/15
image

15/15
image