business news

SBI ના ગ્રાહકો માટે અત્યંત મહત્વના સમાચાર, બેંકે જાહેર કર્યા આ 2 ખાસ નંબર, જાણો વિગતો

કોરોનાના સતત વધી રહેલા કેસને જોતા ભારતીય સ્ટેટ બેન્કે પોતાના ગ્રાહકો માટે કોન્ટેક્ટલેસ સર્વિસની શરૂઆત કરી છે. હવે યૂઝર્સ ઘરેબેઠા ફોન પર જ બેન્કના તમામ કામ કરી શકશે. 

May 8, 2021, 10:36 AM IST

Petrol Diesel Price: ચૂંટણી પૂરી થયા બાદ સતત ચોથા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો

છેલ્લા ચાર દિવસમાં ડીઝલમાં 1  રૂપિયો પ્રતિ લીટરનો ભાવ વધાર થયો છે. તો આ દરમિયાન પેટ્રોલમાં 77 પૈસાનો વધારો થયો છે. 

May 7, 2021, 07:45 AM IST

Gold Price Today: આજે સોના અને ચાંદીની કિંમતમાં થયો વધારો, જાણો નવો ભાવ

ભારતમાં આજે ફરી સોના અને ચાંદીના ભાવમાં વધારો થયો છે. ડોલર નબળો પડવાને કારણે આ ભાવ વધારો જોવા મળ્યો છે.

May 6, 2021, 05:31 PM IST

Gold Price Today: સોનાના હાજર ભાવમાં ઘટાડો, ચાંદીમાં તેજીનો માહોલ, જાણો નવી કિંમત

ભારતમાં આજે સોનાના હાજર ભાવમાં ઘટાડો તો ચાંદીમાં વધારો જોવા મળ્યો છે. ચાંદીની કિંમતોએ એકવાર ફરી 70 હજારની સપાટી વટાવી લીધી છે. 

May 5, 2021, 06:13 PM IST

Gold Price Latest : સોના-ચાંદીના ભાવમાં ફેરફાર, અહીં જુઓ 14થી 24 કેરેટ સુધીનો ભાવ

આજે દેશભરમાં સોના-ચાંદીના ભાવમાં ફેરફાર થયો છે. આજે એટલે કે 3 મેએ 24 કેરેટ સોનું 169 રૂપિયાના વધારા સાથે  46960 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પહોંચી ગયું છે.

May 3, 2021, 07:51 PM IST

Gold Silver Price: પાછલા સપ્તાહે સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, જાણો શું છે કિંમત

દેશમાં પાછલા સપ્તાહ દરમિયાન સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. 
 

May 2, 2021, 03:03 PM IST

Gold Price Today, 29 April 2021: સસ્તું થયું સોનું-ચાંદી, જલદી જાણી લો નવો ભાવ તો ફાયદામાં રહેશો

ગત વર્ષે કોરોનાના સંક્ટના કારણે લોકોએ સોનામાં ભારે રોકાણ કર્યું હતું. ઓગસ્ટ 2020માં MCX  પર 10 ગ્રામ સોનાનો ભાવ 56,191ના ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગયો હતો.

Apr 29, 2021, 04:02 PM IST

દર મહિને માત્ર 3 હજાર રૂપિયા ચૂકવીને બનો કાર માલિક, જાણો શું ખાસ લોન ઓફર

કસ્ટમ ફિટ લોન હકિકતમાં ગ્રાહકોની આર્થિક ક્ષમતા અને ભવિષ્યમાં સારી આવકના અનુમાન ના આધારે આપવામાં આવી લોન છે. જેમાં ઇએમઆઇ આગામી સમયમાં વધે છે. 

Apr 28, 2021, 11:38 AM IST

Gold Price Today: સોનામાં સામાન્ય તો ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, જાણો નવી કિંમત

ભારતીય રૂપિયો સોમવારે શરૂઆતી કારોબારમાં અમેરિકી ડોલરની તુલનામાં 24 પૈસાની મજબૂતી સાથે 74.77 રૂપિયા ટ્રેડ કરતો જોવા મળ્યો હતો. 
 

Apr 26, 2021, 06:27 PM IST

Oxygen અને ઓક્સિજન સંબંધી સાધનો લઈને આવતા જહાજો માટે બંદરોએ માફ કર્યા તમામ ચાર્જીસ

મેડિકલ ગ્રેડ ઓક્સિજન (Oxygen) , ઓક્સિજન ટેંક્સ, ઓક્સિજન બોટલ્સ, પોર્ટેબલ ઓક્સિજન જનરેટર્સ, ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સ, ઓક્સિજન સિલિન્ડર્સના ઉત્પાદન માટે સ્ટીલ પાઇપ્સ અને એ સંબંધિત સાધનો આગામી ત્રણ મહિના કે વધુ આદેશ ન થાય ત્યાં સુધી તમામ ચાર્જીસ માફ કરવામાં આવ્યા છે.

Apr 25, 2021, 06:59 PM IST

Gold-Silver Rates: ફરી ઘટવા લાગ્યા સોના-ચાંદીના ભાવ, જાણો શું છે કારણ

સોના અને ચાંદીની માંગમાં સુસ્તી આવવાને કારણે બન્ને ધાતુની કિંમતમાં ઘટાડો યથાવત છે. રવિવારે કારોબારમાં સોનાના ભાવમાં ફરી સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે. 

Apr 25, 2021, 03:01 PM IST

7th Pay Commission: 28 ટકા વધી શકે છે મોંઘવારી ભથ્થું, એક જુલાઇથી વધશે પગાર

પચાસ લાખથી વધુ કેંદ્રીય કર્મચારીઓ અને 65 લાખ પેંશનર્સ મોંઘવારી ભથ્થામાં થનાર વધારા માટે આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યા છે. આશા છે કે જુલાઇ સુધી મોંઘવારી ભથ્થું 28 ટકા વધી શકે છે.

Apr 24, 2021, 01:02 PM IST

Gold and Silver Price: સોનાની સાથે ચાંદીના પણ વધ્યા ભાવ, જાણો આજની કિંમત

સોના ચાંદીના ભાવમાં અવાર નવાર ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે. શુક્રવારે સવારે દેશના મોટા શહેરોમાં સોના અને ચાંદીમાં કારોબાર શરૂ થઇ ગયો છે. દેશના મોટાભાગના શહેરોમાં સોના અને ચાંદીના ભાવમાં અંતર જોવા મળે છે.

Apr 23, 2021, 07:06 PM IST

Income Tax માં ફોર્મ 15G/15H નો શું છે ફાયદો, પૂરી કરવી પડશે કેટલીક શરત

ભારે આવકવેરાની કપાસને કારણે લોકો ઘણા પરેશાન છે અને તેનાથી બચવા માટે કોઈને કોઈ પ્રકારે ઉપાય શોધતા રહે છે. જો તમે પણ બેન્કની FD કરાવી છે

Apr 23, 2021, 04:07 PM IST

Gold Price Today: આજે સોનું થયું સસ્તુ, 27597 રૂપિયા પર પહોંચ્યો 14 કેરેટ ગોલ્ડનો ભાવ

ભારતમાં આજે ફરી સોનાના ભાવમાં ઘટાડો થયો છે.  બુલિયન બજારમાં આજે 24 કેરેટ સોનાનો ભાવ 47000ને પાર પહોંચી ગયો છે. 

Apr 20, 2021, 05:27 PM IST

Gold Price Today: સોના-ચાંદીના ભાવમાં ફરી વધારો, જાણો નવી કિંમત

ભારતમાં કોરોનાના કેસની સાથે ફરી સોનાના ભાવમાં વધારો થઈ રહ્યો છે. હાલ લોકો સોનાને સુરક્ષિત ધાતુ માનતા તેમાં રોકાણ કરવાનું પસંદ કરી રહ્યાં છે. 

Apr 15, 2021, 06:13 PM IST

Gold Price Today: આજે સોના-ચાંદીના ભાવમાં થયો ઘટાડો, જાણો નવી કિંમત

વૈશ્વિક નબળા સંકેતોના કારણે ભારતમાં આજે સોના-ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો છે. મહત્વનું છે કે કોરોના કેસ ફરી વધતા આજે શેર બજારમાં પણ 1700 પોઈન્ટનો કડાકો થયો હતો. 

Apr 12, 2021, 04:49 PM IST

Gold Price: કોરોનાની સાથે ફરી વધવા લાગ્યા સોનાના ભાવ, જાણો છેલ્લા 10 દિવસમાં કેટલો થયો વધારો

Gold Price કોરોના સંક્રમણના કેસમાં ઘટાડા અને અર્થવ્યવસ્થા સામાન્ય થવાના સમાચારો વચ્ચે માર્ચ 8, 2021ના સોનાનો ભાવ 44431 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહી ગયો હતો. પરંતુ એકવાર ફરી કોરોના વધતા સોનું પણ વધવા લાગ્યું છે. 

Apr 11, 2021, 05:04 PM IST

Gold-silver price: સોના-ચાંદીના ભાવમાં સતત વધારો, જાણો નવી કિંમત

દેશમાં છેલ્લા કેટલાક દિવસથી સોના-ચાંદીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. આજે પણ આંતરરાષ્ટ્રીય બજારમાં વધારાને કારણે ભારતમાં પણ ભાવ વધી ગયા છે. 
 

Apr 8, 2021, 05:07 PM IST

Gold-Silver Price: સોના-ચાંદીના ભાવમાં મોટો વધારો, જાણો નવી કિંમત

ડોલર સામે રૂપિયો નબળો પડતા દેશમાં આજે ફરી સોના-ચાંદીના ભાવમાં મોટો વધારો થયો છે. 
 

Apr 7, 2021, 05:00 PM IST