ચાર્ટ જોઈને કઈ રીતે ખરીદશો શેર, 2 મિનિટમાં સમજો વિગત
1/10
સ્ટોક માર્કેટમાં શેર ખરીદતા પહેલા એનાલિસિસ કરવું જરૂરી છે.
2/10
એનાલિસિસ બે પ્રકારના હોય છે. એક ફન્ડામેન્ટલ તો બીજું ટેક્નિકલ.
3/10
ટેક્નિકલ એનાલિસિસમાં શેરની પ્રાઇસ ચાર્જ જોવામાં આવે છે.
4/10
ચાર્ટ પર કેન્ડલ અને પેટર્ન જોઈ શેરમાં તેજી-મંદીનું અનુમાન લગાવવામાં આવે છે.
5/10
ટેક્નિકલ ચાર્જ પર શેરની પ્રાઇઝ એક્શન વિશે જાણકારી મળે છે.
6/10
ચાર્ટ પર શેરનો સપોર્ટ અને રેજિસ્ટેન્સ નક્કી કરવામાં આવે છે.
7/10
જ્યારે પણ શેર સપોર્ટ પ્રાઇસ પર આવે તો ખરીદી કરો.
8/10
તો રેજિસ્ટેન્સ લેવલ પર આવવા પર વેચી દો.
9/10
જો શેર સપોર્ટ અને રેજિસ્ટન્ટ લેવલને તોડે છે તો તેમાં ક્રમશઃ મંદી તથા તેજી આવે છે.
10/10
(આ માત્ર સામાન્ય જાણકારી છે. શેર બજારમાં રોકાણ જોખમો અધીન છે. એટલે કોઈપણ પ્રકારનું રોકાણ કરતા પહેલા તમારા એડવાઇઝરની સલાહ લેવી.
Trending Photos