stock market

Rakesh Jhunjhunwala ના ફેવરિટ સ્ટોક પર બ્રોકરેજનો દાવ, મળી શકે છે 52% નું રિટર્ન

Rakesh Jhunjhunwala portfolio stock SAIL: બ્રોકરેટ હાઉસ જેપી મોર્ગને સ્ટોક પર ઓવરવેટ રેટિંગ આપ્યું છે. દિગ્ગજ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાએ સપ્ટેમ્બરના ક્વાર્ટરમાં સેલમાં પોતાનું હોલ્ડિંગ વધાર્યું છે.
 

Dec 7, 2021, 07:20 PM IST

Tega કે સ્ટાર હેલ્થના IPO પર લગાવ્યો છે દાવ? જાણો રોકાણકારોને નફો થશે કે નુકસાન

ટેગા ઇન્ડસ્ટ્રીઝ કે સ્ટાર ઈનીશિયલ હેલ્થના પબ્લિક ઓફરિંગ એટલે કે IPO માટે દાવ લગાવ્યો છે તો આ સમાચાર તમારા માટે છે. 

Dec 3, 2021, 07:10 PM IST

શેરબજારમાં કમાણી કરવાની સારી તક, 17 નવેમ્બરે ખુલશે GO Fashionનો IPO, જાણો તમામ વિગત

મહિલાઓના વસ્ત્રો બનાવતી કંપની GO FASHION INDIA LIMITEDનો IPO 17 નવેમ્બરે ખુલવા જઈ રહ્યો છે. એવામાં આ IPO વિશે સંપૂર્ણ જાણકારી મેળવો અને જાણો કેટલા રૂપિયા લગાડીને આ IPOમાં રોકાણ કરી શકાય.
 

Nov 15, 2021, 07:59 PM IST

કરોડપતિ બનાવી દેશે રોકાણનો આ નિયમ, જાણો શું છે રૂલ '15×15×15'

શેર બજારમાં તમામ પાસાને ધ્યાનમાં રાખીને રોકાણ કરવાથી તમને મોટો ફાયદો થઈ શકે છે. તમે એસઆઈપી દ્વારા પણ તમારા પૈસા બજારમાં રોકી શકો છો. 

Nov 14, 2021, 05:17 PM IST

Paytm IPO માં રોકાણ કરતા પહેલા જાણીલો મહત્વની વાત, કાલે ઓપન થશે આઈપીઓ

આઈપીઓ પહેલા આ કંપનીનું ગ્રે માર્કેટ પ્રીમિયમ 125 રૂપિયાથી 135 રૂપિયા પ્રતિ શેર હેઠળ કારોબાર કરી રહ્યું છે.
 

Nov 7, 2021, 03:17 PM IST

Paytm IPO: થઈ જાવ તૈયાર, આ તારીખે લોન્ચ થશે દેશનો સૌથી મોટો આઈપીઓ, મોટી કમાણીની તક

ઓનલાઇન પેમેન્ટ કંપની પેટીએમ ભારતીય માર્કેટમાં સૌથી મોટો આઈપીઓ લઈને આવી રહી છે. આ કંપનીનો આઈપીઓ 8 નવેમ્બરે ઓપન થશે. 
 

Oct 27, 2021, 04:36 PM IST

Stock Market કિંગ રાકેશ ઝુનઝુનવાલાના ફેવરિટ સ્ટોકથી ધન વર્ષા! રોકાણકારોની દિવાળી!

નવી દિલ્હીઃ શેર માર્કેટ કિંગ રાકેશ ઝુનઝુનવાલાએ એપ્રિલથી જૂન 2021 ક્વાર્ટરમાં ફેડરલ બેંકમાં તેમનો હિસ્સો લગભગ 0.40 ટકા વધાર્યો છે. આ સાથે હવે ફેડરલ બેંકના 75 લાખ શેર તેના પોર્ટફોલિયોમાં જોડાઈ ગયા છે. એટલે કે બિગ બુલને આ સ્ટૉકમાં વિશ્વાસ છે. અને આ સાથે સ્ટોક તેના વર્ષના સર્વોચ્ચ સ્તરે છે.

Oct 25, 2021, 02:10 PM IST

માર્કેટ મજામાં! શેરબજારમાં તેજી! પહેલીવાર સેન્સેક્સ 62100 અને નિફ્ટી 18600ને પાર જતા દિવાળી પહેલાં દિવાળી

ભારતીય શેરબજારોએ આજે માર્કેટ ખુલતાની સાથે જ નવો રેકોર્ડ બનાવ્યો છે. સવારે 9.26 કલાકે સેન્સેક્સ 348 અંક વધી 62113 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 104 અંક વધી 18581 પર કારોબાર કરી રહ્યો છે.

Oct 19, 2021, 10:04 AM IST

Stock to Buy today in India: આ શેર આપશે જબરદસ્ત વળતર! તગડી કમાણી કરવી હોય તો એક નજર નાંખો!

Multibagger Stock 2021: શેરબજારમાં ઇન્ટ્રાડે ટ્રેડિંગ થાય છે, જ્યાં શેર એક જ દિવસે ખરીદવામાં આવે છે અને વેચવામાં આવે છે. આવી સ્થિતિમાં, જો તમે યોગ્ય સ્ટોક જાણો છો, તો પછી તમે એક દિવસના વેપારમાં ઘણી કમાણી કરી શકો છો.

Oct 12, 2021, 11:22 AM IST

Stock Market: નિફ્ટીએ પહેલીવાર તોડ્યો 18000 નો બેરિયર, સેન્સેક્સ 250 પોઇન્ટ મજબૂત; બેંક-ઓટો શેરમાં તેજી

ઘરેલુ શેર બજારમાં જોરદાર રિકવરી જોવા મળી છે. બજાર નીચા સ્તરથી મજબૂત થયો છે. નિફ્ટીએ આજે પહેલીવાર 18000 નું સ્તર બ્રેક કર્યું છે. ત્યારે સેન્સેક્સમાં પણ 250 પોઈન્ટની શાનદાર તેજી જોવા મળી રહી છે

Oct 11, 2021, 12:33 PM IST

આગામી બે મહિનામાં થશે IPOs નો વરસાદ, શેર બજારમાં રોકાણ કરી મોટી કમાણી કરવાની તક

આગામી બે મહિના શેરબજાર માટે મહત્વના રહેવાના છે. ઓક્ટોબર-નવેમ્બર દરમિયાન આશરે 30 કંપનીઓના આઈપીઓ બજારમાં આવી શકે છે. 

Sep 28, 2021, 03:47 PM IST

Share Market Today: બીએસઈમાં જોરદાર ઉછાળો, 60 હજારને પાર ખુલ્યો સેન્સેક્સ

ચીનની ચિંતાને પાછળ છોડી આજે ભારતીય શેર બજાર શાનદાર ઉંચાઈ પર પહોંચી ગયું છે. બીએસઈ સેન્સેક્સ (BSE Sensex) શુક્રવારના 60 હજાર પાર ખુલ્યો છે. બીએસઈ સેન્સેક્સ 273 પોઈન્ટના ઉછાળા સાથે આજે 60,158.76 પર ખુલ્યો છે

Sep 24, 2021, 10:05 AM IST

ZEEL-SONY પિક્ચર્સના મર્જરથી નાના શેર હોલ્ડર્સને થશે ફાયદો, જાણો તજજ્ઞોનો અભિપ્રાય

ઝી એન્ટરટેઈનમેન્ટ-સોની પિક્ચર્સ નેટવર્કર્સ ઈન્ડિયા વચ્ચે થનારા આ મર્જરને માર્કેટ એક્સપર્ટ દ્વારા શેર હોલ્ડર્સ અને સ્ટેક હોલ્ડર્સની રીતે સારું ગણાવવામાં આવી રહ્યું છે.

Sep 22, 2021, 03:31 PM IST

શેરબજારમાં રાતોરાત લાખોપતિ બનાવવાની લાલચે છેતરપિંડી કરતી ટોળકીનો પર્દાફાશ

સાયબર ક્રાઈમની ટીમ પર હુમલાની ઘટના સામે આવી છે. સાયબર ક્રાઈમ એટલે કે ઓનલાઈન છેતરપિંડીના ગુનાની ધરપકડ કરવા જતા આરોપી અને તેના સાગરીતોએ પોલીસની ટીમ પર હુમલો કર્યો હતો. જે અંગે વિસનગર તાલુકા પોલીસ મથકમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જોકે સાયબર ક્રાઈમના ગુનામાં ફરાર આરોપીની ધરપકડ કરી રિમાન્ડની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 

Sep 21, 2021, 05:36 PM IST

મહિને 500 રૂપિયાના રોકાણમાં કરો મોટી કમાણી, 8 સપ્ટેમ્બરે ખુલશે Kotak Mutual Fund ની નવી સ્કીમ, જાણો વિગત

Kotak Multicap Fund ફંડમાં એક હપ્તો અને SIP બંનેની સુવિધા હશે. જો એક સાથે તમે ફંડમાં પૈસા લગાવો છો તો મિનિમમ રોકાણ 5000 રૂપિયાનું થશે. 

Sep 7, 2021, 05:12 PM IST

Stock to Buy today in India: આ શેર કરાવશે તગડી કમાણી, પૈસા લગાવ્યા હશે તો થઈ જશો માલામાલ!

શેયર બજાર (Stock Market) એવી જગ્યા છે જ્યાં એક દિવસમાં સારી એવી કમાણી થઈ શકે છે. સારી કમાણી માટે તમારે યોગ્ય શેરની ઓળખ કરવી ખુબ જ જરૂરી છે. આજે ટ્રેડિંગમાં મોટા ફેરફાર જોવા મળી શકે છે. તમે પણ શેરમાં પૈસા લગાવી મેળવી શકો છો બમ્પર આવક.

Aug 25, 2021, 12:01 PM IST

10 વર્ષમાં 7700% રિટર્ન, 25 હજારના બની ગયા 20 લાખ, આ શેરમાં હજુ છે કમાણીની તક

સ્ટોક માર્કેટમાં એવા ઘણા શેર છે, જેણે રોકાણકારોને કરોડપતિ બનાવી દીધા છે. તેમાંથી કેટલાક એવા છે જે લાંબા સમયથી રોકાણકારોને જોરદાર રિટર્ન બાદ આગળ પણ દોડ લગાવવા તૈયાર છે. 
 

Aug 12, 2021, 11:29 AM IST

Stock to Buy today in India: આજે આ શેર તમને કરાવશે જોરદાર કમાણી, ફટાફટ નફા માટે લગાવો પૈસા

શેર બજારમાં દરરોજના સમાચારોના દમ પર ઘણા શેરોમાં જોરદાર હલચલ રહે છે. પોઝિટિવ સેન્ટીમેન્ટને કારણે તેમાં ઇન્ટ્રાડે માં સારી તેજી જોવા મળે છે. આ શેરોમાં પૈસા લગાવી કમાણી કરી શકાય છે. 

Aug 10, 2021, 08:49 AM IST

Mutual Fund: અહીં 5000 રૂપિયા લગાવી કરી શકો છો મોટી કમાણી, 10 ઓગસ્ટ સુધી છે તક

જો તમે મ્યુચુઅલ ફંડમાં રોકાણ કરવા માટે કોઈ વિકલ્પ શોધી રહ્યાં છો તો તમારી પાસે શાનદાર તક છે. મિરે એસેટ ઇનવેસ્ટમેન્ટ મેનેજર્સ (ઈન્ડિયા) પ્રાઇવેટ લિમિટેડે 'મિરે એસેટ મની માર્કેટ ફંડ' લોન્ચ કર્યું છે.

Aug 5, 2021, 10:43 AM IST

High Return: બાપરે...માત્ર 1 લાખના બદલામાં મળ્યાં 28 લાખ રૂપિયા! હચમચી ગયું સ્ટોક માર્કેટ, સ્ટોક પર છે બિગ બુલની નજર

High Return Stocks: છેલ્લા કેટલાક દિવસોથી એક શેર ખુબ જ ચર્ચામાં છે. BSEમાં લિસ્ટેડ Raghav Productivity Enhancersને ખુબ ઓછા લોકો જાણે છે. પરંતુ જેવી ખબર આવી આ શેરમાં બિગ બુલ રાકેશ ઝુનઝુનવાલા રૂપિયા લગાવવાના છે. આ કંપની બધાની આંખોમાં ચઢી ગઈ છે.

Aug 4, 2021, 07:21 PM IST