#IndiaKaArth: સંસ્કૃતિનો મહાકુંભ, સભ્યા અને પરંપરાના 'અર્થ'ને અનુભવો, જુઓ PICS

રાજ્યસભા સાંસદ સુભાષ ચંદ્વા

1/6
image

રાજ્યસભા સાંસદ સુભાષ ચંદ્વાએ દીપ પ્રાગટ્ય કરી 'અર્થ' (Arth: A Culture Fest)ની શરૂઆત કરી. 

સુધીર ચૌધરી

2/6
image

ઝી ન્યૂઝના એડિટર ઇન ચીફ સુધીર ચૌધરીએ પણ 'અર્થ'  (Arth: A Culture Fest) ફેસ્ટિવલની શરૂઆત કરવા માટે દીપ પ્રાગટ્ય કર્યું હતું. 

'અર્થ' ફેસ્ટિવલ

3/6
image

'અર્થ' ફેસ્ટિવલમાં 30થી વધુ વક્તાઓ, 10થી વધુ પેનલ ડિસ્કશન, 10થી વધુ વર્કશોપ ઉપરાંત ઘણા પરફોમન્સ જોવા-સાંભળવા તથા અલગ-અલગ પ્રકારના ભારતીય વ્યંજનોનો સ્વાદ ચાખવા મળશે.

વિદ્વાનોનો સંગમ

4/6
image

'અર્થ' ફેસ્ટિવલ ભારતના વિદ્વાનો, દાર્શનિકો, લેખકો, કલાકારો અને શિલ્પકારોની ભાગીદારીનો સાક્ષી બનશે. 

'અર્થ' (Arth: A Culture Fest)

5/6
image

'અર્થ'  (Arth: A Culture Fest) ભારતની માટીની મહેક, પરંપરા અને વિરાસત, ઇતિહાસ, કલા અને સંસ્કૃતિની ખુશ્બુને મહેસુસ કરાવનાર ભારતનો પહેલો બહુ-ક્ષેત્રીય સંસ્કૃતિનો તહેવાર છે. 

સંસ્કૃતિનો પર્વ

6/6
image

'અર્થ' ફેસ્ટિવલ દ્વારા યુવાનોના મનમાં સભ્યતા અને સંસ્કૃતિ પ્રત્યે જિજ્ઞાસા ઉત્પન્ન થશે.