હોળી ધુળેટીમાં નડશે મોંઘવારી, જાણો બજારોમાં કેવી પિચકારી અને કેવા કલરની છે ડિમાન્ડ?

આશ્કા જાની/અમદાવાદ: હોળી ધુળેટીનો તહેવાર એટલે ગુલાલ અને રંગોનો તહેવાર. બાળકો પણ અલગ અલગ કાર્ટૂનના ચિત્રોવાળી પિચકારીઓ માર્કેટમાં ધૂમ મચાવી રહી છે. ચાઈનીઝ વસ્તુઓનો વેપારીઓએ બહિષ્કાર કર્યો છે. સાથે જ મેકિંગ ઇન્ડિયા તરફ વળ્યા છે. જેને લઈ માર્કેટમાં વેરાયટીની સાથે ભાવ વધારો જોવા મળી રહ્યો છે. 
 

1/10
image

વોટર ટેન્ક, પ્રેસર પમ્પ અને હેન્ડ પમ્પ વાળી પિચકારીઓ માર્કેટમાં ધૂમ મચાવી રહી છે. સાથે જ હર્બલ કલરની ડિમાન્ડ પણ વધી છે. ગુલાલ ઉડાવતી પિચકારી પણ ડિમાન્ડમાં છે. જો કે ગયા વર્ષેની સરખામણીમાં આ વર્ષે પિચકારીઓના ભાવમાં લગભગ 50 થી 60 ટકાનો ભાવ વધારે થયો છે. ભાવ વધારાની અસર ખરીદી પર પણ જોવા મળી રહી છે.   

2/10
image

3/10
image

4/10
image

5/10
image

6/10
image

7/10
image

8/10
image

9/10
image

10/10
image